ગુજરાતી એકાંકીસંપદા/ફોટોગ્રાફર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 485: Line 485:
}}
}}
(જવા માંડે છે એટલે)
(જવા માંડે છે એટલે)
ફોટોગ્રાફર : લાવ લાવ એક વખત જોઈ લઉં.
{{ps
|ફોટોગ્રાફર :  
|લાવ લાવ એક વખત જોઈ લઉં.
}}
(આસિસ્ટન્ટ કવર આપે છે. ફોટોગ્રાફર કવર ખોલે છે. એક પછી એક ફોટો જોતો જાય છે. બાજુ પર મૂકતો જાય છે અને દરેક ફોટા વખતે કહેતો જાય છે -) આ ડિસ્પોઝ કર અને આ પણ.. આય કાઢી જ નાંખ ! (એમાં સવિતાનો ફોટોગ્રાફ આવે છે – વીજળીનો કરંટ લાગ્યો હોય એમ ફોટોગ્રાફ નીચે પડી જાય છે એટલે આસિસ્ટન્ટ એને નીચેથી ઊંચકીને આપે છે.)

આસિસ્ટન્ટ : આ બઉ ફની હતાં, નહીં ?
{{ps
ફોટોગ્રાફર : હં... (પાછો આપતાં)
|આસિસ્ટન્ટ :  
આસિસ્ટન્ટ : ડિસ્પોઝ કરી નાખું ને.
|આ બઉ ફની હતાં, નહીં ?
ફોટોગ્રાફર : તને સમજણ પડતી નથી કે શું કરવું જોઈએ ? બધી જ બાબતમાં મને પૂછપરછ કરે છે. કેટલા વખત પહેલાંનો આ ફોટોગ્રાફ છે ? હવે કસ્ટમર આટલા બધા વખતે ઓછા લેવા આવવાના છે ? (કવર પાછું આપતાં) હવે મને ડિસ્ટર્બ ન કરતો !  
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|હં... (પાછો આપતાં)
}}
{{ps
|આસિસ્ટન્ટ :
|ડિસ્પોઝ કરી નાખું ને.
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|તને સમજણ પડતી નથી કે શું કરવું જોઈએ ? બધી જ બાબતમાં મને પૂછપરછ કરે છે. કેટલા વખત પહેલાંનો આ ફોટોગ્રાફ છે ? હવે કસ્ટમર આટલા બધા વખતે ઓછા લેવા આવવાના છે ? (કવર પાછું આપતાં) હવે મને ડિસ્ટર્બ ન કરતો !  
}}
(આસિસ્ટન્ટ મોઢું પાડીને કવર લઈને જાય છે એટલે ફોટોગ્રાફર તેં મને ડિસ્ટર્બ નથી કર્યો હોં તેં નહીં આ હસમુખરાય મારે કેડે પડી ગયા છે. બાય ગોડ સવિતાનો ફોટો જોઈ પાછાં મને લાખ કુતૂહલ થવાં માંડ્યાં છે – સવિતાને બાબો આવ્યો હશે કે બેબી ? હવે એ બેઉંનું કેમ ચાલતું હશે ? સવિતા હસમુખરાયની વાતો સમજી શકતી હશે ? હસમુખરાય હજી પણ સવિતાની વાત સમજવા જેટલી પેસન્સ... માય ગોડ, મારે શું છે ? આ કુતૂહલ મને શું કામ થવાં જોઈએ ? શા માટે ? મારું કામ આવનારના ફોટા પાડવાનું છે – અને ફોટા પણ નેચરલી શરીરના જ – આઉટર એપિયરન્સના. મારે મારું ધંધાકીય એથિક્સ.. પણ આ નીતિ-આ રીતે આ ચાલ અને એ પ્રમાણે ચલગત...ઈમ્પોસિબલ રહી..રહીને હસમુખરાય રહી રહીને સવિતા...રહી રહીને એ બેઉં અંગેના કુતૂહલ સમય વીતતો ગયો એમ કુતૂહલ શમતાં ગયાં. બધું જ વિસરાતું હોય છે. એમ ચિત્તના કોઈ એક અંધારા ખૂણામાં આ આખી ઘટના અને એ પાત્રો હડસેલાતાં ગયાં. બાવીસ ત્રેવીસ વરસના ગાળામાં સહુ ભૂલી ગયો હતો પણ ત્યાં તો ઢળતી સાંજે અચાનક મારા સ્ટુડિયોમાં હસમુખરાય આવ્યા...સવિતાને લઈને...

  (મોતિયો ઊતરાવે ત્યારે પહેરાવે છે એવાં ચશ્માં પહેરેલી સવિતા અને ભૂંગળી સાથે હસમુખરાય આવે છે.)
:::  (મોતિયો ઊતરાવે ત્યારે પહેરાવે છે એવાં ચશ્માં પહેરેલી સવિતા અને ભૂંગળી સાથે હસમુખરાય આવે છે.)
હસમુખરાય : (ભૂંગળી હાથમાં ઝાલી રાખીને) નમસ્તે.
{{ps
ફોટોગ્રાફર : (કશું બોલવા જાય એ પહેલાં હસમુખરાય ફોટોગ્રાફરના હાથમાં ભૂંગળી આપે છે એટલે) આ ભૂંગળી મારે શું કરવી છે ?
|હસમુખરાય :  
હસમુખરાય : (કશું પણ સાંભળ્યા વગર...) કાનમાં બહેરાશ આવી ગઈ છે, ભૂંગળીનો એક છેડો તમારા મોઢા પાસે રાખો ને બોલો, બીજા છેડો હું કાને માંડું છું.
|(ભૂંગળી હાથમાં ઝાલી રાખીને) નમસ્તે.
}}
{{ps
|ફોટોગ્રાફર :
|(કશું બોલવા જાય એ પહેલાં હસમુખરાય ફોટોગ્રાફરના હાથમાં ભૂંગળી આપે છે એટલે) આ ભૂંગળી મારે શું કરવી છે ?
}}
{{ps
|હસમુખરાય :
|(કશું પણ સાંભળ્યા વગર...) કાનમાં બહેરાશ આવી ગઈ છે, ભૂંગળીનો એક છેડો તમારા મોઢા પાસે રાખો ને બોલો, બીજા છેડો હું કાને માંડું છું.
}}
(એમ કરે છે એટલે) હવે બોલો.
(એમ કરે છે એટલે) હવે બોલો.
ફોટોગ્રાફર : (મોઢું ભૂંગળીમાં નાંખી) કેમ છો ? આ બહેરાશ...
{{ps
હસમુખરાય : વયવયનું કામ કરે છે, ઇન્દ્રિયોને સમયના ઘસારો પહોંચે જ મિત્ર.
|ફોટોગ્રાફર :
ફોટોગ્રાફર : બરાબર. (હસમુખરાય પાસેથી ભૂંગળી લઇ લે છે અને સવિતાને ભૂંગળી આપી ફોટોગ્રાફર પોતાના છેડેથી બોલતાં) તમે કેમ છો ?
|(મોઢું ભૂંગળીમાં નાંખી) કેમ છો ? આ બહેરાશ...
સવિતા : (ભૂંગળીનો છેડો મૂકી દેતાં) મને કાને ધાક નથી પડી ભૈ, સસલા જેવા સરવા છે બેય. (પોતાના કાન બતાવે છે.)
}}
ફોટોગ્રાફર : (ભૂંગળીના બેય. છેડા પોતાની પાસે રાખી હાથ જોડતાં) તે આટલાં આટલાં વરસે શું ભૂલા પડ્યાં ? તમારા છૈયાં છોકરાં કેમ છે ? મોટાં થઈ ગયાં હશે, નહીં ?
{{ps
સવિતા : ભૈ, અમને વસ્તાર નથી. જે ગણો એ અમે બે. વાંઝિયાનું મહેણું માથે ને માથે રહ્યું ભૈ.
|હસમુખરાય :
ફોટોગ્રાફર : હેં ? એટલે સીમંતનો ફોટો પડાવ્યો ને લઇ ના ગયા.
|વયવયનું કામ કરે છે, ઇન્દ્રિયોને સમયના ઘસારો પહોંચે જ મિત્ર.
સવિતા : માલીપાનું પડી ગયું માલીપા. કુખે કાણી ડોલ-પાણી કેમનાં સીચવાં ?
}}
ફોટોગ્રાફર : (દુઃખ સાથે ) એ...મ
{{ps
|ફોટોગ્રાફર :  
|બરાબર. (હસમુખરાય પાસેથી ભૂંગળી લઇ લે છે અને સવિતાને ભૂંગળી આપી ફોટોગ્રાફર પોતાના છેડેથી બોલતાં) તમે કેમ છો ?
}}
{{ps
|સવિતા :
|(ભૂંગળીનો છેડો મૂકી દેતાં) મને કાને ધાક નથી પડી ભૈ, સસલા જેવા સરવા છે બેય. (પોતાના કાન બતાવે છે.)
}}
{{ps
|ફોટોગ્રાફર :
|(ભૂંગળીના બેય. છેડા પોતાની પાસે રાખી હાથ જોડતાં) તે આટલાં આટલાં વરસે શું ભૂલા પડ્યાં ? તમારા છૈયાં છોકરાં કેમ છે ? મોટાં થઈ ગયાં હશે, નહીં ?
}}
{{ps
|સવિતા :  
|ભૈ, અમને વસ્તાર નથી. જે ગણો એ અમે બે. વાંઝિયાનું મહેણું માથે ને માથે રહ્યું ભૈ.
}}
{{ps
|ફોટોગ્રાફર :
|હેં ? એટલે સીમંતનો ફોટો પડાવ્યો ને લઇ ના ગયા.
}}
{{ps
|સવિતા :  
|માલીપાનું પડી ગયું માલીપા. કુખે કાણી ડોલ-પાણી કેમનાં સીચવાં ?
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|(દુઃખ સાથે ) એ...મ
}}
(થોડા વખતના મૌન બાદ હસમુખરાય પાસે ભૂંગળી લઇ જઈ એક છેડો પકડાવતાં )
(થોડા વખતના મૌન બાદ હસમુખરાય પાસે ભૂંગળી લઇ જઈ એક છેડો પકડાવતાં )
ફોટોગ્રાફર : (ભૂંગળીમાં મોઢું નાંખી) શી સેવા કરું ?
{{ps
હસમુખરાય : આજે અમારાં લગ્નને પચીસ વર્ષ થયાં છે એ નિમિત્તે એક છબી લેવડાવવી છે...
|ફોટોગ્રાફર :  
સવિતા : (ફોટોગ્રાફર) આ ફોટું ખેંચવાની લ્હાયમાં ને લ્હાયમાં મને મોતિયો ઊતરાવે માંડ દસ દાડાય નથી થયા અને આ ડાબલા ભેગા જ ફોટું પડાવા લઇ આવ્યા છે. મેં કીધું આ ડાબલા કાઢું એ પછી જશું તો કહે...
|(ભૂંગળીમાં મોઢું નાંખી) શી સેવા કરું ?
ફોટોગ્રાફર : શું કહે ?
}}
સવિતા : એ શું બોલે એ તો એ જાણે પણ એનો અરથ એવો કે લગ્નનાં ગાણાં લગને શોભે.
{{ps
ફોટોગ્રાફર : તે આ તમને એક આંખે મોતિયો આવ્યો છે ?
|હસમુખરાય :
સવિતા : બેય આંખે અંધાપો આવ્યો છે...ફોટોગ્રાફર
|આજે અમારાં લગ્નને પચીસ વર્ષ થયાં છે એ નિમિત્તે એક છબી લેવડાવવી છે...
ફોટોગ્રાફર : (હસમુખરાયને ભૂંગળીમાં મોં નાંખી) પછી ફોટો પડાવજોને. આ સવિતાબેન ડાબલા કાઢે પછી...
}}
હસમુખરાય : ધીમે ધીમે અંધારું વધતું જવાનું છે, મિત્ર, ઘટવાનું નથી. અને એક બીજી પણ અગત્યની વાત. એના ડાબલા છબીમાં દેખાવા જ જોઈએ. ચાલો, અમને ત્વરા છે....
{{ps
ફોટોગ્રાફર : સારું સારું (ભૂંગળીનો છેડો મૂકી દે છે, કેમેરા એડજેસ્ટ કરે છે. હસમુખરાય અને સવિતાને બન્નેને બાજુ બાજુમાં ઊભાં રાખે છે) સવિતાબેન ગળા પર હાથ મૂકેને, હસમુખરાય ?
|સવિતા :
સવિતા : ઓલ્યું એમનું ભૂંગળું મારા હાથમાં મૂકોને એટલે હાંઉં...
|(ફોટોગ્રાફર) આ ફોટું ખેંચવાની લ્હાયમાં ને લ્હાયમાં મને મોતિયો ઊતરાવે માંડ દસ દાડાય નથી થયા અને આ ડાબલા ભેગા જ ફોટું પડાવા લઇ આવ્યા છે. મેં કીધું આ ડાબલા કાઢું એ પછી જશું તો કહે...
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|શું કહે ?
}}
{{ps
|સવિતા :  
|એ શું બોલે એ તો એ જાણે પણ એનો અરથ એવો કે લગ્નનાં ગાણાં લગને શોભે.
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|તે આ તમને એક આંખે મોતિયો આવ્યો છે ?
}}
{{ps
|સવિતા :  
|બેય આંખે અંધાપો આવ્યો છે...ફોટોગ્રાફર
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|(હસમુખરાયને ભૂંગળીમાં મોં નાંખી) પછી ફોટો પડાવજોને. આ સવિતાબેન ડાબલા કાઢે પછી...
}}
{{ps
|હસમુખરાય :
|ધીમે ધીમે અંધારું વધતું જવાનું છે, મિત્ર, ઘટવાનું નથી. અને એક બીજી પણ અગત્યની વાત. એના ડાબલા છબીમાં દેખાવા જ જોઈએ. ચાલો, અમને ત્વરા છે....
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|સારું સારું (ભૂંગળીનો છેડો મૂકી દે છે, કેમેરા એડજેસ્ટ કરે છે. હસમુખરાય અને સવિતાને બન્નેને બાજુ બાજુમાં ઊભાં રાખે છે) સવિતાબેન ગળા પર હાથ મૂકેને, હસમુખરાય ?
}}
{{ps
|સવિતા :  
|ઓલ્યું એમનું ભૂંગળું મારા હાથમાં મૂકોને એટલે હાંઉં...
}}
(ફોટોગ્રાફર હસમુખરાયને ભૂંગળીનો એક છેડો પકડાવે છે. બીજો છેડો સવિતા પકડે છે અને ફોટોગ્રાફર આ તસ્વીર ઝડપવા કેમેરામાં જુએ છે.)
(ફોટોગ્રાફર હસમુખરાયને ભૂંગળીનો એક છેડો પકડાવે છે. બીજો છેડો સવિતા પકડે છે અને ફોટોગ્રાફર આ તસ્વીર ઝડપવા કેમેરામાં જુએ છે.)
ફોટોગ્રાફર : (કેમેરામાંથી મોઢું કાઢીને પ્રેક્ષકોને) ઓન, ઓથ, આવો ફોટો મેં ક્યારેય લીધો નથી. (કેમેરામાં મોઢું ઘાલી) રે..ડી ? (અને આ ફ્રીજ શોટ સાથે પડદો પડે છે.)
{{ps
 
|ફોટોગ્રાફર :
<br>
|(કેમેરામાંથી મોઢું કાઢીને પ્રેક્ષકોને) ઓન, ઓથ, આવો ફોટો મેં ક્યારેય લીધો નથી. (કેમેરામાં મોઢું ઘાલી) રે..ડી ? (અને આ ફ્રીજ શોટ સાથે પડદો પડે છે.)
{{HeaderNav2
|previous = ધ સીયામીઝ
}}
}}
18,450

edits

Navigation menu