18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 485: | Line 485: | ||
}} | }} | ||
(જવા માંડે છે એટલે) | (જવા માંડે છે એટલે) | ||
ફોટોગ્રાફર : લાવ લાવ એક વખત જોઈ લઉં. | {{ps | ||
|ફોટોગ્રાફર : | |||
|લાવ લાવ એક વખત જોઈ લઉં. | |||
}} | |||
(આસિસ્ટન્ટ કવર આપે છે. ફોટોગ્રાફર કવર ખોલે છે. એક પછી એક ફોટો જોતો જાય છે. બાજુ પર મૂકતો જાય છે અને દરેક ફોટા વખતે કહેતો જાય છે -) આ ડિસ્પોઝ કર અને આ પણ.. આય કાઢી જ નાંખ ! (એમાં સવિતાનો ફોટોગ્રાફ આવે છે – વીજળીનો કરંટ લાગ્યો હોય એમ ફોટોગ્રાફ નીચે પડી જાય છે એટલે આસિસ્ટન્ટ એને નીચેથી ઊંચકીને આપે છે.) | (આસિસ્ટન્ટ કવર આપે છે. ફોટોગ્રાફર કવર ખોલે છે. એક પછી એક ફોટો જોતો જાય છે. બાજુ પર મૂકતો જાય છે અને દરેક ફોટા વખતે કહેતો જાય છે -) આ ડિસ્પોઝ કર અને આ પણ.. આય કાઢી જ નાંખ ! (એમાં સવિતાનો ફોટોગ્રાફ આવે છે – વીજળીનો કરંટ લાગ્યો હોય એમ ફોટોગ્રાફ નીચે પડી જાય છે એટલે આસિસ્ટન્ટ એને નીચેથી ઊંચકીને આપે છે.) | ||
આસિસ્ટન્ટ : આ બઉ ફની હતાં, નહીં ? | {{ps | ||
ફોટોગ્રાફર : હં... (પાછો આપતાં) | |આસિસ્ટન્ટ : | ||
આસિસ્ટન્ટ : ડિસ્પોઝ કરી નાખું ને. | |આ બઉ ફની હતાં, નહીં ? | ||
ફોટોગ્રાફર : તને સમજણ પડતી નથી કે શું કરવું જોઈએ ? બધી જ બાબતમાં મને પૂછપરછ કરે છે. કેટલા વખત પહેલાંનો આ ફોટોગ્રાફ છે ? હવે કસ્ટમર આટલા બધા વખતે ઓછા લેવા આવવાના છે ? (કવર પાછું આપતાં) હવે મને ડિસ્ટર્બ ન કરતો ! | }} | ||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|હં... (પાછો આપતાં) | |||
}} | |||
{{ps | |||
|આસિસ્ટન્ટ : | |||
|ડિસ્પોઝ કરી નાખું ને. | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|તને સમજણ પડતી નથી કે શું કરવું જોઈએ ? બધી જ બાબતમાં મને પૂછપરછ કરે છે. કેટલા વખત પહેલાંનો આ ફોટોગ્રાફ છે ? હવે કસ્ટમર આટલા બધા વખતે ઓછા લેવા આવવાના છે ? (કવર પાછું આપતાં) હવે મને ડિસ્ટર્બ ન કરતો ! | |||
}} | |||
(આસિસ્ટન્ટ મોઢું પાડીને કવર લઈને જાય છે એટલે ફોટોગ્રાફર તેં મને ડિસ્ટર્બ નથી કર્યો હોં તેં નહીં આ હસમુખરાય મારે કેડે પડી ગયા છે. બાય ગોડ સવિતાનો ફોટો જોઈ પાછાં મને લાખ કુતૂહલ થવાં માંડ્યાં છે – સવિતાને બાબો આવ્યો હશે કે બેબી ? હવે એ બેઉંનું કેમ ચાલતું હશે ? સવિતા હસમુખરાયની વાતો સમજી શકતી હશે ? હસમુખરાય હજી પણ સવિતાની વાત સમજવા જેટલી પેસન્સ... માય ગોડ, મારે શું છે ? આ કુતૂહલ મને શું કામ થવાં જોઈએ ? શા માટે ? મારું કામ આવનારના ફોટા પાડવાનું છે – અને ફોટા પણ નેચરલી શરીરના જ – આઉટર એપિયરન્સના. મારે મારું ધંધાકીય એથિક્સ.. પણ આ નીતિ-આ રીતે આ ચાલ અને એ પ્રમાણે ચલગત...ઈમ્પોસિબલ રહી..રહીને હસમુખરાય રહી રહીને સવિતા...રહી રહીને એ બેઉં અંગેના કુતૂહલ સમય વીતતો ગયો એમ કુતૂહલ શમતાં ગયાં. બધું જ વિસરાતું હોય છે. એમ ચિત્તના કોઈ એક અંધારા ખૂણામાં આ આખી ઘટના અને એ પાત્રો હડસેલાતાં ગયાં. બાવીસ ત્રેવીસ વરસના ગાળામાં સહુ ભૂલી ગયો હતો પણ ત્યાં તો ઢળતી સાંજે અચાનક મારા સ્ટુડિયોમાં હસમુખરાય આવ્યા...સવિતાને લઈને... | (આસિસ્ટન્ટ મોઢું પાડીને કવર લઈને જાય છે એટલે ફોટોગ્રાફર તેં મને ડિસ્ટર્બ નથી કર્યો હોં તેં નહીં આ હસમુખરાય મારે કેડે પડી ગયા છે. બાય ગોડ સવિતાનો ફોટો જોઈ પાછાં મને લાખ કુતૂહલ થવાં માંડ્યાં છે – સવિતાને બાબો આવ્યો હશે કે બેબી ? હવે એ બેઉંનું કેમ ચાલતું હશે ? સવિતા હસમુખરાયની વાતો સમજી શકતી હશે ? હસમુખરાય હજી પણ સવિતાની વાત સમજવા જેટલી પેસન્સ... માય ગોડ, મારે શું છે ? આ કુતૂહલ મને શું કામ થવાં જોઈએ ? શા માટે ? મારું કામ આવનારના ફોટા પાડવાનું છે – અને ફોટા પણ નેચરલી શરીરના જ – આઉટર એપિયરન્સના. મારે મારું ધંધાકીય એથિક્સ.. પણ આ નીતિ-આ રીતે આ ચાલ અને એ પ્રમાણે ચલગત...ઈમ્પોસિબલ રહી..રહીને હસમુખરાય રહી રહીને સવિતા...રહી રહીને એ બેઉં અંગેના કુતૂહલ સમય વીતતો ગયો એમ કુતૂહલ શમતાં ગયાં. બધું જ વિસરાતું હોય છે. એમ ચિત્તના કોઈ એક અંધારા ખૂણામાં આ આખી ઘટના અને એ પાત્રો હડસેલાતાં ગયાં. બાવીસ ત્રેવીસ વરસના ગાળામાં સહુ ભૂલી ગયો હતો પણ ત્યાં તો ઢળતી સાંજે અચાનક મારા સ્ટુડિયોમાં હસમુખરાય આવ્યા...સવિતાને લઈને... | ||
::: (મોતિયો ઊતરાવે ત્યારે પહેરાવે છે એવાં ચશ્માં પહેરેલી સવિતા અને ભૂંગળી સાથે હસમુખરાય આવે છે.) | |||
હસમુખરાય : (ભૂંગળી હાથમાં ઝાલી રાખીને) નમસ્તે. | {{ps | ||
ફોટોગ્રાફર : (કશું બોલવા જાય એ પહેલાં હસમુખરાય ફોટોગ્રાફરના હાથમાં ભૂંગળી આપે છે એટલે) આ ભૂંગળી મારે શું કરવી છે ? | |હસમુખરાય : | ||
હસમુખરાય : (કશું પણ સાંભળ્યા વગર...) કાનમાં બહેરાશ આવી ગઈ છે, ભૂંગળીનો એક છેડો તમારા મોઢા પાસે રાખો ને બોલો, બીજા છેડો હું કાને માંડું છું. | |(ભૂંગળી હાથમાં ઝાલી રાખીને) નમસ્તે. | ||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|(કશું બોલવા જાય એ પહેલાં હસમુખરાય ફોટોગ્રાફરના હાથમાં ભૂંગળી આપે છે એટલે) આ ભૂંગળી મારે શું કરવી છે ? | |||
}} | |||
{{ps | |||
|હસમુખરાય : | |||
|(કશું પણ સાંભળ્યા વગર...) કાનમાં બહેરાશ આવી ગઈ છે, ભૂંગળીનો એક છેડો તમારા મોઢા પાસે રાખો ને બોલો, બીજા છેડો હું કાને માંડું છું. | |||
}} | |||
(એમ કરે છે એટલે) હવે બોલો. | (એમ કરે છે એટલે) હવે બોલો. | ||
ફોટોગ્રાફર : (મોઢું ભૂંગળીમાં નાંખી) કેમ છો ? આ બહેરાશ... | {{ps | ||
હસમુખરાય : વયવયનું કામ કરે છે, ઇન્દ્રિયોને સમયના ઘસારો પહોંચે જ મિત્ર. | |ફોટોગ્રાફર : | ||
ફોટોગ્રાફર : બરાબર. (હસમુખરાય પાસેથી ભૂંગળી લઇ લે છે અને સવિતાને ભૂંગળી આપી ફોટોગ્રાફર પોતાના છેડેથી બોલતાં) તમે કેમ છો ? | |(મોઢું ભૂંગળીમાં નાંખી) કેમ છો ? આ બહેરાશ... | ||
સવિતા : (ભૂંગળીનો છેડો મૂકી દેતાં) મને કાને ધાક નથી પડી ભૈ, સસલા જેવા સરવા છે બેય. (પોતાના કાન બતાવે છે.) | }} | ||
ફોટોગ્રાફર : (ભૂંગળીના બેય. છેડા પોતાની પાસે રાખી હાથ જોડતાં) તે આટલાં આટલાં વરસે શું ભૂલા પડ્યાં ? તમારા છૈયાં છોકરાં કેમ છે ? મોટાં થઈ ગયાં હશે, નહીં ? | {{ps | ||
સવિતા : ભૈ, અમને વસ્તાર નથી. જે ગણો એ અમે બે. વાંઝિયાનું મહેણું માથે ને માથે રહ્યું ભૈ. | |હસમુખરાય : | ||
ફોટોગ્રાફર : હેં ? એટલે સીમંતનો ફોટો પડાવ્યો ને લઇ ના ગયા. | |વયવયનું કામ કરે છે, ઇન્દ્રિયોને સમયના ઘસારો પહોંચે જ મિત્ર. | ||
સવિતા : માલીપાનું પડી ગયું માલીપા. કુખે કાણી ડોલ-પાણી કેમનાં સીચવાં ? | }} | ||
ફોટોગ્રાફર : (દુઃખ સાથે ) એ...મ | {{ps | ||
|ફોટોગ્રાફર : | |||
|બરાબર. (હસમુખરાય પાસેથી ભૂંગળી લઇ લે છે અને સવિતાને ભૂંગળી આપી ફોટોગ્રાફર પોતાના છેડેથી બોલતાં) તમે કેમ છો ? | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|(ભૂંગળીનો છેડો મૂકી દેતાં) મને કાને ધાક નથી પડી ભૈ, સસલા જેવા સરવા છે બેય. (પોતાના કાન બતાવે છે.) | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|(ભૂંગળીના બેય. છેડા પોતાની પાસે રાખી હાથ જોડતાં) તે આટલાં આટલાં વરસે શું ભૂલા પડ્યાં ? તમારા છૈયાં છોકરાં કેમ છે ? મોટાં થઈ ગયાં હશે, નહીં ? | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|ભૈ, અમને વસ્તાર નથી. જે ગણો એ અમે બે. વાંઝિયાનું મહેણું માથે ને માથે રહ્યું ભૈ. | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|હેં ? એટલે સીમંતનો ફોટો પડાવ્યો ને લઇ ના ગયા. | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|માલીપાનું પડી ગયું માલીપા. કુખે કાણી ડોલ-પાણી કેમનાં સીચવાં ? | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|(દુઃખ સાથે ) એ...મ | |||
}} | |||
(થોડા વખતના મૌન બાદ હસમુખરાય પાસે ભૂંગળી લઇ જઈ એક છેડો પકડાવતાં ) | (થોડા વખતના મૌન બાદ હસમુખરાય પાસે ભૂંગળી લઇ જઈ એક છેડો પકડાવતાં ) | ||
ફોટોગ્રાફર : (ભૂંગળીમાં મોઢું નાંખી) શી સેવા કરું ? | {{ps | ||
હસમુખરાય : આજે અમારાં લગ્નને પચીસ વર્ષ થયાં છે એ નિમિત્તે એક છબી લેવડાવવી છે... | |ફોટોગ્રાફર : | ||
સવિતા : (ફોટોગ્રાફર) આ ફોટું ખેંચવાની લ્હાયમાં ને લ્હાયમાં મને મોતિયો ઊતરાવે માંડ દસ દાડાય નથી થયા અને આ ડાબલા ભેગા જ ફોટું પડાવા લઇ આવ્યા છે. મેં કીધું આ ડાબલા કાઢું એ પછી જશું તો કહે... | |(ભૂંગળીમાં મોઢું નાંખી) શી સેવા કરું ? | ||
ફોટોગ્રાફર : શું કહે ? | }} | ||
સવિતા : એ શું બોલે એ તો એ જાણે પણ એનો અરથ એવો કે લગ્નનાં ગાણાં લગને શોભે. | {{ps | ||
ફોટોગ્રાફર : તે આ તમને એક આંખે મોતિયો આવ્યો છે ? | |હસમુખરાય : | ||
સવિતા : બેય આંખે અંધાપો આવ્યો છે...ફોટોગ્રાફર | |આજે અમારાં લગ્નને પચીસ વર્ષ થયાં છે એ નિમિત્તે એક છબી લેવડાવવી છે... | ||
ફોટોગ્રાફર : (હસમુખરાયને ભૂંગળીમાં મોં નાંખી) પછી ફોટો પડાવજોને. આ સવિતાબેન ડાબલા કાઢે પછી... | }} | ||
હસમુખરાય : ધીમે ધીમે અંધારું વધતું જવાનું છે, મિત્ર, ઘટવાનું નથી. અને એક બીજી પણ અગત્યની વાત. એના ડાબલા છબીમાં દેખાવા જ જોઈએ. ચાલો, અમને ત્વરા છે.... | {{ps | ||
ફોટોગ્રાફર : સારું સારું (ભૂંગળીનો છેડો મૂકી દે છે, કેમેરા એડજેસ્ટ કરે છે. હસમુખરાય અને સવિતાને બન્નેને બાજુ બાજુમાં ઊભાં રાખે છે) સવિતાબેન ગળા પર હાથ મૂકેને, હસમુખરાય ? | |સવિતા : | ||
સવિતા : ઓલ્યું એમનું ભૂંગળું મારા હાથમાં મૂકોને એટલે હાંઉં... | |(ફોટોગ્રાફર) આ ફોટું ખેંચવાની લ્હાયમાં ને લ્હાયમાં મને મોતિયો ઊતરાવે માંડ દસ દાડાય નથી થયા અને આ ડાબલા ભેગા જ ફોટું પડાવા લઇ આવ્યા છે. મેં કીધું આ ડાબલા કાઢું એ પછી જશું તો કહે... | ||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|શું કહે ? | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|એ શું બોલે એ તો એ જાણે પણ એનો અરથ એવો કે લગ્નનાં ગાણાં લગને શોભે. | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|તે આ તમને એક આંખે મોતિયો આવ્યો છે ? | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|બેય આંખે અંધાપો આવ્યો છે...ફોટોગ્રાફર | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|(હસમુખરાયને ભૂંગળીમાં મોં નાંખી) પછી ફોટો પડાવજોને. આ સવિતાબેન ડાબલા કાઢે પછી... | |||
}} | |||
{{ps | |||
|હસમુખરાય : | |||
|ધીમે ધીમે અંધારું વધતું જવાનું છે, મિત્ર, ઘટવાનું નથી. અને એક બીજી પણ અગત્યની વાત. એના ડાબલા છબીમાં દેખાવા જ જોઈએ. ચાલો, અમને ત્વરા છે.... | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|સારું સારું (ભૂંગળીનો છેડો મૂકી દે છે, કેમેરા એડજેસ્ટ કરે છે. હસમુખરાય અને સવિતાને બન્નેને બાજુ બાજુમાં ઊભાં રાખે છે) સવિતાબેન ગળા પર હાથ મૂકેને, હસમુખરાય ? | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|ઓલ્યું એમનું ભૂંગળું મારા હાથમાં મૂકોને એટલે હાંઉં... | |||
}} | |||
(ફોટોગ્રાફર હસમુખરાયને ભૂંગળીનો એક છેડો પકડાવે છે. બીજો છેડો સવિતા પકડે છે અને ફોટોગ્રાફર આ તસ્વીર ઝડપવા કેમેરામાં જુએ છે.) | (ફોટોગ્રાફર હસમુખરાયને ભૂંગળીનો એક છેડો પકડાવે છે. બીજો છેડો સવિતા પકડે છે અને ફોટોગ્રાફર આ તસ્વીર ઝડપવા કેમેરામાં જુએ છે.) | ||
ફોટોગ્રાફર : (કેમેરામાંથી મોઢું કાઢીને પ્રેક્ષકોને) ઓન, ઓથ, આવો ફોટો મેં ક્યારેય લીધો નથી. (કેમેરામાં મોઢું ઘાલી) રે..ડી ? (અને આ ફ્રીજ શોટ સાથે પડદો પડે છે.) | {{ps | ||
|ફોટોગ્રાફર : | |||
|(કેમેરામાંથી મોઢું કાઢીને પ્રેક્ષકોને) ઓન, ઓથ, આવો ફોટો મેં ક્યારેય લીધો નથી. (કેમેરામાં મોઢું ઘાલી) રે..ડી ? (અને આ ફ્રીજ શોટ સાથે પડદો પડે છે.) | |||
}} | }} |
edits