ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/પાલ્લીનો પીપળો: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''પાલ્લીનો પીપળો'''}} ---- {{Poem2Open}} પાલ્લી ગામને ઝાંપે એક પીપળો ઊભો છે. ફર...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''પાલ્લીનો પીપળો'''}}
{{SetTitle}}
----
{{Heading|પાલ્લીનો પીપળો | જયંત પાઠક}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7c/PRIYANKA_PALLI_NO_PIPDO.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • પાલ્લીનો પીપળો - જયંત પાઠક • ઑડિયો પઠન: પ્રિયંકા જોષી
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
પાલ્લી ગામને ઝાંપે એક પીપળો ઊભો છે. ફરતે ચોતરો છે; પાસે જ એક કૂવો છે; ગામ આખું આ કૂવાનું પાણી ભરે છે. ચોતરે બેઠાં બેઠાં નવરા જુવાનો જુવાન પનિહારીઓની આવજા, એમનાં ચકમકતાં બેડાં ને મલકતાં મૂઢાં નિહાળે છે, તો મોટેરાઓ બેઠાં બેઠાં હુક્કો ગગડાવે છે કે પછી ઢોરઢાંખરને નાથવા-બાંધવાનાં દોરડાં વણે છે. આવું દૃશ્ય આપણા કોઈ પણ ગામ માટે વિરલ ગણાય એવું નથી જ; પણ એની સાથે સંકળાયેલી એક માણસની જીવનકહાણીને લીધે આ દૃશ્ય અને ખાસતો એ પીપળાનું ઝાડ જાણીતું ને સ્મરણમાં રહી જાય એવું બન્યું છે; પીપળા સાથે રામપ્રકાશ અને ભક્તાણીની મૂર્તિઓ પણ સ્મૃતિમાં અકબંધ સચવાઈ રહી છે.

Line 17: Line 32:
{{Right|૧૪-૪-૧૯૮૧}}
{{Right|૧૪-૪-૧૯૮૧}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/અનિલ જોશી/સ્ટૅચ્યૂ રમવાની મઝા|સ્ટૅચ્યૂ રમવાની મઝા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/એકલવાયો શિમળો|એકલવાયો શિમળો]]
}}