18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<center><big>'''રાગિણી'''</big></center> | <center><big>'''રાગિણી'''</big></center> | ||
<center>૧ લલિત</center> | <center>'''૧ લલિત'''</center> | ||
<poem> | <poem> | ||
Line 31: | Line 31: | ||
</poem> | </poem> | ||
<center>૨ તોડી</center> | <center>'''૨ તોડી'''</center> | ||
<poem> | <poem> | ||
Line 54: | Line 54: | ||
<center>૩ દેશી</center> | <center>'''૩ દેશી'''</center> | ||
<poem> | <poem> | ||
Line 76: | Line 76: | ||
</poem> | </poem> | ||
<center>૪ મધુમાધવી</center> | <center>'''૪ મધુમાધવી'''</center> | ||
<poem> | <poem> | ||
Line 98: | Line 98: | ||
</poem> | </poem> | ||
<center>૫ આશાવરી</center> | <center>'''૫ આશાવરી'''</center> | ||
<poem> | <poem> | ||
Line 120: | Line 120: | ||
</poem> | </poem> | ||
<center>૬ કોશી</center> | <center>'''૬ કોશી'''</center> | ||
<poem> | <poem> | ||
Line 142: | Line 142: | ||
</poem> | </poem> | ||
૭ સોહિણી | <center>'''૭ સોહિણી'''</center> | ||
<poem> | |||
આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી | આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી | ||
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર : | નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર : | ||
Line 161: | Line 162: | ||
ન્યાળી તને દયિતસંયુત, સોહિણી હે ! | ન્યાળી તને દયિતસંયુત, સોહિણી હે ! | ||
ચંદ્રે દીધું સુરતચુંબન રોહિણીને ! | ચંદ્રે દીધું સુરતચુંબન રોહિણીને ! | ||
</poem> | |||
<center>'''૮ ભૈરવી'''</center> | |||
<poem> | |||
નિંદ્રા મહીં-તિમિરશીતલ કંદરામાં- | નિંદ્રા મહીં-તિમિરશીતલ કંદરામાં- | ||
રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ | રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ | ||
Line 182: | Line 184: | ||
હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત; | હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત; | ||
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત ! | તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત ! | ||
</poem> | |||
edits