અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /ઝંખે છે ભોમ (મેહુલા): Difference between revisions

no edit summary
(Created page with "<poem> ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા! {{Right|}}ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલ...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા!
{{Right|}}ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા!
{{space}}ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા!
{{Right|}}તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા!
{{space}}તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા!
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
{{Right|}}સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ મેહુલા!
{{space}}સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ મેહુલા!
{{Right|}}હજીયે ખડા ન ખેંચાણી? ઓ મેહુલા!
{{space}}હજીયે ખડા ન ખેંચાણી? ઓ મેહુલા!
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
{{Right|}}મેલી દિશાઉં ધૂંધવાણી… ઓ મેહુલા!
{{space}}મેલી દિશાઉં ધૂંધવાણી… ઓ મેહુલા!
{{Right|}}તોયે ના આરજૂ કળાણી? ઓ મેહુલા!
{{space}}તોયે ના આરજૂ કળાણી? ઓ મેહુલા!
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
{{Right|}}સીમે આ શોકસોડ તાણી ઓ મેહુલા!
{{space}}સીમે આ શોકસોડ તાણી ઓ મેહુલા!
{{Right|}}તોયે ન પ્યાસ પરખાણી? ઓ મેહુલા!
{{space}}તોયે ન પ્યાસ પરખાણી? ઓ મેહુલા!
ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચૂપ જોય
ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચૂપ જોય
{{Right|}}ચાંચો ઉઘાડી… બિડાણી… ઓ મેહુલા!
{{space}}ચાંચો ઉઘાડી… બિડાણી… ઓ મેહુલા!
{{Right|}}જાગી ન જિંદગીની વાણી? ઓ મેહુલા!
{{space}}જાગી ન જિંદગીની વાણી? ઓ મેહુલા!
મારી માનવીની આંખ જોતી ક્ષિતિજે કરાળ
મારી માનવીની આંખ જોતી ક્ષિતિજે કરાળ
{{Right|}}તારી ના એક રે એંધાણી, ઓ મેહુલા!
{{space}}તારી ના એક રે એંધાણી, ઓ મેહુલા!
{{Right|}}તારી કાં એક ના એંધાણી? ઓ મેહુલા!
{{space}}તારી કાં એક ના એંધાણી? ઓ મેહુલા!
</poem>
</poem>
887

edits