18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 183: | Line 183: | ||
બંગાળમાં પૂનાકરાર વિરોધી મત વધુ જોરમાં આવ્યો. આ ઘટનામાં ત્રણ વર્ષ બાદ બંગાળના હિંદુ નેતાઓ અને અગ્રગણ્ય નાગરિકોએ અંગ્રેજ સરકારના હિંદી સચિવને એક આવેદન મોકલવા ધાર્યું. આ અંગે કૉલકાતામાં જાહેરસભા થઈ જેનું પ્રમુખપદ કવિ ટાગોરે લીધું. પોતે રાજદ્વારી વ્યક્તિ નથી એમ કહ્યા બાદ તેમણે કહ્યું; ‘‘આપણને બે ભાગમાં કાપી નાખવા ઉગામાયેલી દુષ્ટ તલવારની ધાર નીકળી રહી છે અને તેનો તીણો અવાજ કાન ફાડી રહ્યો છે. આ તલવાર આપની પ્રજાને રાષ્ટ્ર તરીકે જોડતી નાળ કાપવા ઉગામાઈ છે ત્યારે તેની તરફ બેધ્યાન રહેવું મારા માટે પીડાકારક હતું.’’<ref>The Myrid Minded Man, P. 340</ref> | બંગાળમાં પૂનાકરાર વિરોધી મત વધુ જોરમાં આવ્યો. આ ઘટનામાં ત્રણ વર્ષ બાદ બંગાળના હિંદુ નેતાઓ અને અગ્રગણ્ય નાગરિકોએ અંગ્રેજ સરકારના હિંદી સચિવને એક આવેદન મોકલવા ધાર્યું. આ અંગે કૉલકાતામાં જાહેરસભા થઈ જેનું પ્રમુખપદ કવિ ટાગોરે લીધું. પોતે રાજદ્વારી વ્યક્તિ નથી એમ કહ્યા બાદ તેમણે કહ્યું; ‘‘આપણને બે ભાગમાં કાપી નાખવા ઉગામાયેલી દુષ્ટ તલવારની ધાર નીકળી રહી છે અને તેનો તીણો અવાજ કાન ફાડી રહ્યો છે. આ તલવાર આપની પ્રજાને રાષ્ટ્ર તરીકે જોડતી નાળ કાપવા ઉગામાઈ છે ત્યારે તેની તરફ બેધ્યાન રહેવું મારા માટે પીડાકારક હતું.’’<ref>The Myrid Minded Man, P. 340</ref> | ||
આ સભાને અંતે તૈયાર થયેલા આવેદન પર કવિ ટાગોરે સહી કરી; કદાચ આ જ તેમની રાજદ્વારી અપરિપક્વતાનો પુરાવો હતો. નિવેદનમાં કહેવાયું; ‘‘બંગાળના હિંદુઓ અલ્પસંખ્યક હોવા છતાં મુસલમાનો કરતાં સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણા ઉચ્ચ છે. હિંદુઓ બંગાળના શિક્ષિત સમુદાયના 64 ટકા છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓમાં 80 ટકા હિંદુઓ છે. સ્વાયત્ત વ્યવસાય અને ધંધામાં તેમનું પ્રભુત્વ અને આર્થિક આધિપત્ય સ્પષ્ટ છે...’’<ref>એજન</ref> બંગાળી મુસ્લિમ અખબાર ‘‘મુસલમાને 3 જુલાઈ, 1936ના અગ્રલેખમાં આની આકરી ટીકા કરી; "આ લોકશાહીના યુગમાં લોકશાહી વિરોધી વિચારોના આધારે પોતાનો સ્વાર્થ આગળ કરવામાં આવે છે. ડૉ. રવીન્દ્રનાથ ટાગોરના વિચારો સાથે આ વિધાન કેટલી હદે સુમેળ ધરાવે છે તે વિશે કોઈ વિધાન કરવા અમે સક્ષમ નથી.’’<ref>એજન</ref> | આ સભાને અંતે તૈયાર થયેલા આવેદન પર કવિ ટાગોરે સહી કરી; કદાચ આ જ તેમની રાજદ્વારી અપરિપક્વતાનો પુરાવો હતો. નિવેદનમાં કહેવાયું; ‘‘બંગાળના હિંદુઓ અલ્પસંખ્યક હોવા છતાં મુસલમાનો કરતાં સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણા ઉચ્ચ છે. હિંદુઓ બંગાળના શિક્ષિત સમુદાયના 64 ટકા છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓમાં 80 ટકા હિંદુઓ છે. સ્વાયત્ત વ્યવસાય અને ધંધામાં તેમનું પ્રભુત્વ અને આર્થિક આધિપત્ય સ્પષ્ટ છે...’’<ref>એજન</ref> બંગાળી મુસ્લિમ અખબાર ‘‘મુસલમાને 3 જુલાઈ, 1936ના અગ્રલેખમાં આની આકરી ટીકા કરી; "આ લોકશાહીના યુગમાં લોકશાહી વિરોધી વિચારોના આધારે પોતાનો સ્વાર્થ આગળ કરવામાં આવે છે. ડૉ. રવીન્દ્રનાથ ટાગોરના વિચારો સાથે આ વિધાન કેટલી હદે સુમેળ ધરાવે છે તે વિશે કોઈ વિધાન કરવા અમે સક્ષમ નથી.’’<ref>એજન</ref> | ||
{{સ-મ||'''* * *'''}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Reflist}} | {{Reflist}} |
edits