વસુધા/એક સવારે: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|એક સવારે|}} <poem> :::એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી? વસંતની ફૂલમાળા પ્હેરી, ::: કોકિલની લઈ બંસી, પગારની પાવડીએ આવી, ::: કોણ ગયું ઉર પેસી? મુજનેo કિરણ તણી કોમળ અંગુલિએ ::: મુજ ચેતન ઝં...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(3 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:


<poem>
<poem>
:::એક સવારે આવી
::એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પ્હેરી,
 
::: કોકિલની લઈ બંસી,
વસંતની ફુલમાળા પ્હેરી,
પગારની પાવડીએ આવી,
:::કોકિલની લઈ બંસી,
::: કોણ ગયું ઉર પેસી? મુજનેo
પરાગની પાવડીએ આવી,
કિરણ તણી કોમળ અંગુલિએ
:::કોણ ગયું ઉર પેસી? મુજનેo
::: મુજ ચેતન ઝંકારી,
 
તેજ તરંગે રમાડતું મને
કિરણ તણી કોમળ અંગુલિએ
:: સોનલ એના સ્નેહસુહાગે
:::રમ્ય રચી રંગોળી
::: કોણ રહ્યું ઠમકારી? મુજનેo
:::સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી? મુજનેo
</poem>
</poem>