15,996
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક સવારે|}} <poem> :::એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી? વસંતની ફૂલમાળા પ્હેરી, ::: કોકિલની લઈ બંસી, પગારની પાવડીએ આવી, ::: કોણ ગયું ઉર પેસી? મુજનેo કિરણ તણી કોમળ અંગુલિએ ::: મુજ ચેતન ઝં...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
::એક સવારે આવી | |||
મુજને કોણ ગયું ઝબકાવી? | |||
::: | વસંતની ફુલમાળા પ્હેરી, | ||
:::કોકિલની લઈ બંસી, | |||
::: | પરાગની પાવડીએ આવી, | ||
:::કોણ ગયું ઉર પેસી? મુજનેo | |||
::: | |||
કિરણ તણી કોમળ અંગુલિએ | |||
:: | :::રમ્ય રચી રંગોળી | ||
:::સોનલ એના સ્નેહસુહાગે | |||
કોણ રહ્યું ઝબકોળી? મુજનેo | |||
</poem> | </poem> | ||