18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 39: | Line 39: | ||
'''પૃ. ૫૫ મેઘનૃત્ય :''' પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ.સ. ૧૯૩૩ના જુલાઈ અંકમાં. ૪: પ્રકૃતિનાં પાંચ તત્વો રૂપી વગાડનારા અને ગાનારા. ૭ : તરલતન-ચપળ દેહવાળી. દામિની-વીજળી. દ્યુતિતણાં દ્યોતને-તેજના ચમકારથી. ૯ : વારુણી મત્ત-દારૂ પીને ગાંડા થયેલા, ખૂબ પાણીથી ભરેલા. ૧૩ : આકાશસાગરનાં ઊંડા પાણી ઉપર. ૧૪ : નર્તકો-મેઘ અને વીજળી. ૧૬ : ઘુમરતા –ઘુમરડી ખવાડતા. ૧૯-૨૦ : તારાઓ દેખાતા નથી તે જાણે આનંદના અતિરેકમાં આંખો મીંચી ગયા છે. ૨૧ : હૃષ્ટ-આનંદિત. ચરિતાર્થ-કૃતાર્થ. ૨૩ : દેવો તરફથી મળેલી ભેટ. | '''પૃ. ૫૫ મેઘનૃત્ય :''' પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ.સ. ૧૯૩૩ના જુલાઈ અંકમાં. ૪: પ્રકૃતિનાં પાંચ તત્વો રૂપી વગાડનારા અને ગાનારા. ૭ : તરલતન-ચપળ દેહવાળી. દામિની-વીજળી. દ્યુતિતણાં દ્યોતને-તેજના ચમકારથી. ૯ : વારુણી મત્ત-દારૂ પીને ગાંડા થયેલા, ખૂબ પાણીથી ભરેલા. ૧૩ : આકાશસાગરનાં ઊંડા પાણી ઉપર. ૧૪ : નર્તકો-મેઘ અને વીજળી. ૧૬ : ઘુમરતા –ઘુમરડી ખવાડતા. ૧૯-૨૦ : તારાઓ દેખાતા નથી તે જાણે આનંદના અતિરેકમાં આંખો મીંચી ગયા છે. ૨૧ : હૃષ્ટ-આનંદિત. ચરિતાર્થ-કૃતાર્થ. ૨૩ : દેવો તરફથી મળેલી ભેટ. | ||
પૃ.૫૭ ઝંઝાનિલને : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૯ના ચૈત્ર અંકમાં ‘રા.’ ના ટિપ્પણ સાથે. ૧: ઝંઝા-તોફાની વાયુઓના ઝુણ્ડના ઝોલા ઉપર વિહાર કરતો દરિયામાં શાંતિ મેળવવા સૂતેલો વિશ્વનો પ્રાણ ત્યાં પણ તાપ લાગવાથી જાગી ઊઠ્યો અને પૃથ્વીની નિકુંજમાં શાંતિ લેવા દોડ્યો. ૭ : સમુદ્રની ગંભીરતા અને વન ઈ. ની સ્થિરતાને ભાંગતો. ૮ : પૃથ્વીની ઝાડ, પર્વત, શહેર વગેરેથી દેખાતી અસમતાને જાણે સપાટ પાણી જેવી કરી દેતો, અને સપાટ જળવાળા દરિયા પર મોજાંના ડુંગરો ઊભા કરતો. ૯ : વાયુરૂપી અંચળો, પૃથ્વીની આજુબાજુ રહેલું વિશાળ વાતાવરણ. ૧૦ : સૂર્યપ્રયાણ-સૂર્યની પરિક્રમા. ૧૩-૧૪ : વાયુની સર્વવ્યાપકતા. ૧૬ : ઋતજ-અનિયંત્રિત જેવો દેખાતો છતાં વિશ્વના અટલ નિયમોમાંથી જન્મેલો અને તેને અનુસરતો. સૃષ્ટ ધર્તા-સરજેલી સૃષ્ટિને તેના સર્જન પછી ધારણ કરવા–ટકાવી રાખવા સરજાયેલો એવો, સ્ત્રષ્ટાના જેવો જ બીજો ધર્તા. ૧૯ : કાન્તાર-જંગલ. ૨૦ : ઉત્પાટવા-ઉખેડવા. ૨૨ : મુણ્ડી-મૂંડેલા માથાવાળો પુરુષ. ૨૬ : નિબિડ-સજ્જડ. ૨૯ : વંશઝુણ્ડ-વાંસના ઝુંડમાં થઈને અવાજ કરતો વાતો પવન. ૩૨ : યુદ્ધલિપ્સા-લડવાની ઈચ્છા. ૩૬ : વ્યસ્ત કક્ષે-ઊલટી બાજુએ. કુદરત હારી, પણ તારે શરણે તો ન જ આવી; તે તો કો’ક બીજાને ચરણે પડી છે તે જો. ૪૨ : યુદ્ધાભાસો-લડવાના ખાલી દેખાવ. ૪૪ : નાસિકારન્ધ્ર-નાકનાં છિદ્ર, સ્પન્દન-ધબકારો. ૪૫-૪૮ : કુદરત જડ હતી તેથી વશ થઈ. પણ ચૈતન્યભરેલા માનવનો અવાજ સાંભળતાં વાયુ પોતે જ શાંત થયો. વિશ્વના પ્રાણની કદર પ્રાણવાન એવા માણસે જ કરી. મનુષ્યનો પ્રાણ અને વિશ્વનો પ્રાણ મળ્યા એટલે વિવશ-હારેલી કુદરત પણ મૂર્છામાંથી જાગી. ૪૯ : હર્તા-વિનાશકનું દેખીતું રૂપ શમાવી લે. વિનાશ દેખાવનો છે, વિનાશમાંથી નવું સર્જન થાય છે એટલે અંતે તો ઝંઝાનિલ કલ્યાણમૂર્તિ જ છે. ૫૧ : અજ્ઞાનીએ જ્ઞાન મેળવીને પ્રકૃતિનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. ૫૨ : હમણાં નહિ તો તારાં ફળરૂપ કાર્યોથી તો જગત તને ઓળખશે જ. ૫૩-૫૬ : ઝંઝાનિલનું નવસર્જન. ૫૩-૫૮: વસ્ત્ર, પુષ્પપલ્લવરૂપી. ૫૩ : જલધિજ-સમુદ્રમાંથી પાકેલાં. ૫૫ : પ્રિય. –સ્ત્રી કેસરમાં પુંકેસર મેળવી આપતો. ૫૭ : આવેગધારા-આવેગ પ્રબળ ગતિનો પ્રવાહ. | '''પૃ.૫૭ ઝંઝાનિલને :''' પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૯ના ચૈત્ર અંકમાં ‘રા.’ ના ટિપ્પણ સાથે. ૧: ઝંઝા-તોફાની વાયુઓના ઝુણ્ડના ઝોલા ઉપર વિહાર કરતો દરિયામાં શાંતિ મેળવવા સૂતેલો વિશ્વનો પ્રાણ ત્યાં પણ તાપ લાગવાથી જાગી ઊઠ્યો અને પૃથ્વીની નિકુંજમાં શાંતિ લેવા દોડ્યો. ૭ : સમુદ્રની ગંભીરતા અને વન ઈ. ની સ્થિરતાને ભાંગતો. ૮ : પૃથ્વીની ઝાડ, પર્વત, શહેર વગેરેથી દેખાતી અસમતાને જાણે સપાટ પાણી જેવી કરી દેતો, અને સપાટ જળવાળા દરિયા પર મોજાંના ડુંગરો ઊભા કરતો. ૯ : વાયુરૂપી અંચળો, પૃથ્વીની આજુબાજુ રહેલું વિશાળ વાતાવરણ. ૧૦ : સૂર્યપ્રયાણ-સૂર્યની પરિક્રમા. ૧૩-૧૪ : વાયુની સર્વવ્યાપકતા. ૧૬ : ઋતજ-અનિયંત્રિત જેવો દેખાતો છતાં વિશ્વના અટલ નિયમોમાંથી જન્મેલો અને તેને અનુસરતો. સૃષ્ટ ધર્તા-સરજેલી સૃષ્ટિને તેના સર્જન પછી ધારણ કરવા–ટકાવી રાખવા સરજાયેલો એવો, સ્ત્રષ્ટાના જેવો જ બીજો ધર્તા. ૧૯ : કાન્તાર-જંગલ. ૨૦ : ઉત્પાટવા-ઉખેડવા. ૨૨ : મુણ્ડી-મૂંડેલા માથાવાળો પુરુષ. ૨૬ : નિબિડ-સજ્જડ. ૨૯ : વંશઝુણ્ડ-વાંસના ઝુંડમાં થઈને અવાજ કરતો વાતો પવન. ૩૨ : યુદ્ધલિપ્સા-લડવાની ઈચ્છા. ૩૬ : વ્યસ્ત કક્ષે-ઊલટી બાજુએ. કુદરત હારી, પણ તારે શરણે તો ન જ આવી; તે તો કો’ક બીજાને ચરણે પડી છે તે જો. ૪૨ : યુદ્ધાભાસો-લડવાના ખાલી દેખાવ. ૪૪ : નાસિકારન્ધ્ર-નાકનાં છિદ્ર, સ્પન્દન-ધબકારો. ૪૫-૪૮ : કુદરત જડ હતી તેથી વશ થઈ. પણ ચૈતન્યભરેલા માનવનો અવાજ સાંભળતાં વાયુ પોતે જ શાંત થયો. વિશ્વના પ્રાણની કદર પ્રાણવાન એવા માણસે જ કરી. મનુષ્યનો પ્રાણ અને વિશ્વનો પ્રાણ મળ્યા એટલે વિવશ-હારેલી કુદરત પણ મૂર્છામાંથી જાગી. ૪૯ : હર્તા-વિનાશકનું દેખીતું રૂપ શમાવી લે. વિનાશ દેખાવનો છે, વિનાશમાંથી નવું સર્જન થાય છે એટલે અંતે તો ઝંઝાનિલ કલ્યાણમૂર્તિ જ છે. ૫૧ : અજ્ઞાનીએ જ્ઞાન મેળવીને પ્રકૃતિનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. ૫૨ : હમણાં નહિ તો તારાં ફળરૂપ કાર્યોથી તો જગત તને ઓળખશે જ. ૫૩-૫૬ : ઝંઝાનિલનું નવસર્જન. ૫૩-૫૮: વસ્ત્ર, પુષ્પપલ્લવરૂપી. ૫૩ : જલધિજ-સમુદ્રમાંથી પાકેલાં. ૫૫ : પ્રિય. –સ્ત્રી કેસરમાં પુંકેસર મેળવી આપતો. ૫૭ : આવેગધારા-આવેગ પ્રબળ ગતિનો પ્રવાહ. | ||
પૃ. ૬૦ પાંદડી : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૯ના કાર્તિક અંકમાં. ૭: પાંચીકા-રમવાના કૂકા. ‘કડવી વાણી’માં પણ મૂકેલું છે. | '''પૃ. ૬૦ પાંદડી :''' પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૯ના કાર્તિક અંકમાં. ૭: પાંચીકા-રમવાના કૂકા. ‘કડવી વાણી’માં પણ મૂકેલું છે. | ||
પૃ. ૬૨ રુદન : ૧ : રેણ-રાત્રિ. ૩ : પડાળ-છાપરાંના ઢાળ. ૭ : સિન્ધુના સિન્ધુ-વાદળ રૂપે. ૨૪ : શે-કયી. ૨૬ : ઝળુંબી-ઝઝૂમી. | '''પૃ. ૬૨ રુદન :''' ૧ : રેણ-રાત્રિ. ૩ : પડાળ-છાપરાંના ઢાળ. ૭ : સિન્ધુના સિન્ધુ-વાદળ રૂપે. ૨૪ : શે-કયી. ૨૬ : ઝળુંબી-ઝઝૂમી. | ||
પૃ. ૬૪ જુદાઈ : જીવ અને પરમાત્માનો સંબંધ. માયાબદ્ધ પ્રાણી અને માયાપતિ પ્રભુની સ્થિતિ. | '''પૃ. ૬૪ જુદાઈ :''' જીવ અને પરમાત્માનો સંબંધ. માયાબદ્ધ પ્રાણી અને માયાપતિ પ્રભુની સ્થિતિ. | ||
પૃ. ૬૫ ત્રણ પાડોશી : ‘કડવી વાણી’ નામના બીજા સંગ્રહમાં પણ મૂકેલું છે. ૧ : ઝાલર-મોગરીથી વગાડવાની ઘડિયાળ. ૨ : થાળીવાજું –ગ્રામોફોન. ૩૨ : પારણાં-અપવાસની સમાપ્તિએ કરવામાં આવતું ભોજન. ૩૩ : હવાયેલ-ભેજવાળી. ૪૧ : આંજણહીણી-તેલ આંજ્યા વિનાની. ૪૬ : અન્નપૂરણા-એમાંથી માકોરને રોટલો મળતો એટલે. ૫૦ : વાજ આવે-હારી જાય, | '''પૃ. ૬૫ ત્રણ પાડોશી :''' ‘કડવી વાણી’ નામના બીજા સંગ્રહમાં પણ મૂકેલું છે. ૧ : ઝાલર-મોગરીથી વગાડવાની ઘડિયાળ. ૨ : થાળીવાજું –ગ્રામોફોન. ૩૨ : પારણાં-અપવાસની સમાપ્તિએ કરવામાં આવતું ભોજન. ૩૩ : હવાયેલ-ભેજવાળી. ૪૧ : આંજણહીણી-તેલ આંજ્યા વિનાની. ૪૬ : અન્નપૂરણા-એમાંથી માકોરને રોટલો મળતો એટલે. ૫૦ : વાજ આવે-હારી જાય, | ||
પૃ. ૬૮ દુનિયાનો દાતાર : ૧૦ ઇન્દરરાજ-પોતાના અધિષ્ઠાતા દેવને. ૧૧ : મેઘના મંડપ-સ્થૂલ વાદળોના. અહીં વર્ણવેલાં કૃત્યો કરનાર જગદુદ્ધારક ચેતનતત્વને સ્થૂળ વાદળથી જુદું માન્યું છે. | '''પૃ. ૬૮ દુનિયાનો દાતાર :''' ૧૦ ઇન્દરરાજ-પોતાના અધિષ્ઠાતા દેવને. ૧૧ : મેઘના મંડપ-સ્થૂલ વાદળોના. અહીં વર્ણવેલાં કૃત્યો કરનાર જગદુદ્ધારક ચેતનતત્વને સ્થૂળ વાદળથી જુદું માન્યું છે. | ||
પૃ. ૭૦ રામજી એ તો : આંખો મીંચીને પડ્યાં પડ્યાં પૃથ્વી પરનાં જુદાં જુદાં ચેતન પ્રાણીના સંચારમાં અવાજ જ કેટલા બધા કર્ણપ્રિય લાગે છે ! જેમ અવાજ મોટો તેમ નિદ્રાનું પ્રમાણ પણ વધે છે. ૪૫ : અંતરાત્માનો અવાજ. કાવ્યનું બાહ્ય નિમિત્ત તો વિસાપુર જેલમાં રહેવાની મળેલી બરાકમાં સામેના છેક છેડે પાયખાનાંની પાસે પહેલી રાતે સૂવા મળેલું અને રાતભર લોકો આવતા રહેલા, મારો નિદ્રાભંગ કરતા રહેલા તે છે. | '''પૃ. ૭૦ રામજી એ તો :''' આંખો મીંચીને પડ્યાં પડ્યાં પૃથ્વી પરનાં જુદાં જુદાં ચેતન પ્રાણીના સંચારમાં અવાજ જ કેટલા બધા કર્ણપ્રિય લાગે છે ! જેમ અવાજ મોટો તેમ નિદ્રાનું પ્રમાણ પણ વધે છે. ૪૫ : અંતરાત્માનો અવાજ. કાવ્યનું બાહ્ય નિમિત્ત તો વિસાપુર જેલમાં રહેવાની મળેલી બરાકમાં સામેના છેક છેડે પાયખાનાંની પાસે પહેલી રાતે સૂવા મળેલું અને રાતભર લોકો આવતા રહેલા, મારો નિદ્રાભંગ કરતા રહેલા તે છે. | ||
પૃ. ૭૨ જન્મગાંઠ : ટૂંકાવેલું. ૪ : રાત્રિ અને દિવસો મળી થતો વર્ષનો ઝૂડો. ૨૬ : સૂત્ર-ચૈતન્ય, જીવનનો દોરો. ૩૩ : ગાંઠ-માયામોહમાંથી જન્મતી કર્મનાં બંધન રૂપી. ૪૬-૪૮ : જીવનનો પ્રારંભ અને અંત આ શરીરના જન્મ અને મરણની સાથે જ થતા નથી. એના જન્મથી પહેલાંના અને મરણની પછીના બધા ઠેઠ સુધીના છેડા જોવા દો. ૪૯ : સ્નિગ્ધ-સુવાળું. | '''પૃ. ૭૨ જન્મગાંઠ :''' ટૂંકાવેલું. ૪ : રાત્રિ અને દિવસો મળી થતો વર્ષનો ઝૂડો. ૨૬ : સૂત્ર-ચૈતન્ય, જીવનનો દોરો. ૩૩ : ગાંઠ-માયામોહમાંથી જન્મતી કર્મનાં બંધન રૂપી. ૪૬-૪૮ : જીવનનો પ્રારંભ અને અંત આ શરીરના જન્મ અને મરણની સાથે જ થતા નથી. એના જન્મથી પહેલાંના અને મરણની પછીના બધા ઠેઠ સુધીના છેડા જોવા દો. ૪૯ : સ્નિગ્ધ-સુવાળું. | ||
પૃ. ૭૫ પથ્થરે પલ્લવ : પ્રસિદ્ધ ‘કુમાર’ સં. ૧૯૮૯ના વૈશાખ અંકમાં. | '''પૃ. ૭૫ પથ્થરે પલ્લવ :''' પ્રસિદ્ધ ‘કુમાર’ સં. ૧૯૮૯ના વૈશાખ અંકમાં. | ||
છંદ : મિશ્રોપજાતિ. શ્રી બળવંતરાય ક. ઠાકરે ‘આપણી કવિતાસમૃદ્ધિ’ના વિવરણ તેરમાની ટીપમાં આ છંદને આ રીતે વ્યાખ્યાબદ્ધ કર્યો છે. ‘એક જ જાતિના બે છંદોનું મિશ્રણ તે ઉપજાતિ. બે જુદી જુદી જાતિના (જેમ ત્રિષ્ટુપ –જગતી કે બીજી જાતિના) છંદના મિશ્રણથી ચાર પંક્તિની કડી કરી હોય, તે મિશ્રોપજાતિ.’ અર્થાનુફૂળ છંદરચના કરવા જતાં ગમે તેમ આવી જતી ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ અને ઇન્દ્રવંશાની લીટીઓવાળા આ છંદને ‘મિશ્રોપજાતિ’ ના નામે જ ઓળખવો સગવડ ભરેલો લાગે છે. | |||
૬ : ગર્ભિણી-ગર્ભવાળી. વત્સલ-પ્રેમાળ ઊર્મિના પ્રવાહ જેવું જળ. ૮ : જગતને જિવાડનાર કામધેનુ પેઠે. ૯ : અભિષિક્તદેહા-શરીરે અભિષેક-જલનું સિંચન પામેલી. ૧૦ : મહા કુલો –દરેક પ્રાણીની અસંખ્ય વિશાળ જાતિઓ. ઋતંભરા-સત્યને ધારણ કરતી. ૧૨ : વિસૃષ્ટિ-વનસ્પતિ પશુ, પંખી, પ્રાણી આદિની સૃષ્ટિ. ૧૩ : શષ્પ અને શસ્ય-ઘાસ અને ધાન્ય. ૨૧ : સર્જનઅદ્રિ-જીવનના અનેક ઉચ્ચોચ્ચ વિકાસો. ૨૨ : ઊભું-ઊભો છું. ૨૪ : વિઘાતી-ઘાતક. | |||
પૃ. ૭૭ ધખના : ધખના-તીવ્ર તલસાટ. દેખાતાં દ્વંદ્વોની પાછળ કયું સ્થિર, કલ્યાણમય તત્વ હશે? ૧૩ : લ્હારા-અંગારા. | '''પૃ. ૭૭ ધખના :''' ધખના-તીવ્ર તલસાટ. દેખાતાં દ્વંદ્વોની પાછળ કયું સ્થિર, કલ્યાણમય તત્વ હશે? ૧૩ : લ્હારા-અંગારા. | ||
પૃ. ૭૮ ગરુડનો વિષાદ : ૧૩ : ઊંચે ચડતાં જતાં ક્ષિતિજનું વર્તુલ વધે અને વધારે પૃથ્વી દેખાતી જાય. ૧૬ : કુરુક્ષેત્ર-સૃષ્ટિનું સદા કલેશપૂર્ણ જીવન. ૨૦ : ક્ષીણ પ્રાણવાયુ –ઊંચે જતાં ઓછો થતો જતો પ્રાણવાયુ. આ કાવ્યના અનુસંધાનમાં હવે પછીનું ‘માનવી માનવ’ વાંચી શકાય. | '''પૃ. ૭૮ ગરુડનો વિષાદ :''' ૧૩ : ઊંચે ચડતાં જતાં ક્ષિતિજનું વર્તુલ વધે અને વધારે પૃથ્વી દેખાતી જાય. ૧૬ : કુરુક્ષેત્ર-સૃષ્ટિનું સદા કલેશપૂર્ણ જીવન. ૨૦ : ક્ષીણ પ્રાણવાયુ –ઊંચે જતાં ઓછો થતો જતો પ્રાણવાયુ. આ કાવ્યના અનુસંધાનમાં હવે પછીનું ‘માનવી માનવ’ વાંચી શકાય. | ||
પૃ. ૮૧ જિંદગીના નવાણે : ૧ : अषाढ़स्य અષાઢ મહિનાની પહેલી રાત્રિ જગતની વિલાસરાત્રિ છે. ૪ : ભવન ભરતી-કોઈ સ્નેહી વગર ઘર સૂનું સૂનું લાગે તેમ સ્નેહી હોય ત્યારે ઘર ભર્યું ભર્યું લાગે. ૬ : આઢ્ય-ચિકાર, ભરપૂર. ૭ : વામી-તજી. પ્રકામે-મન ભરીને. ૧૧ : પથારે-પથારા ઉપર, પથારીની કોમળતા આમાં નહિ પણ ત્યારે વિશાળતા ખરી. ૧૪ : ઘન-નવી ભાવના આદિના મેહ. | '''પૃ. ૮૧ જિંદગીના નવાણે :''' ૧ : अषाढ़स्य અષાઢ મહિનાની પહેલી રાત્રિ જગતની વિલાસરાત્રિ છે. ૪ : ભવન ભરતી-કોઈ સ્નેહી વગર ઘર સૂનું સૂનું લાગે તેમ સ્નેહી હોય ત્યારે ઘર ભર્યું ભર્યું લાગે. ૬ : આઢ્ય-ચિકાર, ભરપૂર. ૭ : વામી-તજી. પ્રકામે-મન ભરીને. ૧૧ : પથારે-પથારા ઉપર, પથારીની કોમળતા આમાં નહિ પણ ત્યારે વિશાળતા ખરી. ૧૪ : ઘન-નવી ભાવના આદિના મેહ. | ||
પૃ. ૮૨ માનવી માનવ : ટૂંકાવેલું. માનવી-માનવ શબ્દ પરથી વિશેષણ, માનવના ખરા તત્વવાળું, માનવીય. ૧૧ : નેપથ્ય-પડદા. ૧૮ : ઊડુમંડળ-તારાગણ. ૨૧ : ઊંડળ –બાથ. ૩૩-૮૦ : પિણ્ડમાં બ્રહ્માંણ્ડ જોવાના પ્રયત્ન. ૩૮ : બુદ્દબુદ-ટીપામાં આખો સમુદ્ર, ૩૯ : વૈખરી-ઉચ્ચારાયેલી વાણી. ૪૩-૪૪ : સ્થૂલ અને ચેષ્ટાયુક્તમાંથી | '''પૃ. ૮૨ માનવી માનવ :''' ટૂંકાવેલું. માનવી-માનવ શબ્દ પરથી વિશેષણ, માનવના ખરા તત્વવાળું, માનવીય. ૧૧ : નેપથ્ય-પડદા. ૧૮ : ઊડુમંડળ-તારાગણ. ૨૧ : ઊંડળ –બાથ. ૩૩-૮૦ : પિણ્ડમાં બ્રહ્માંણ્ડ જોવાના પ્રયત્ન. ૩૮ : બુદ્દબુદ-ટીપામાં આખો સમુદ્ર, ૩૯ : વૈખરી-ઉચ્ચારાયેલી વાણી. ૪૩-૪૪ : સ્થૂલ અને ચેષ્ટાયુક્તમાંથી | ||
સુક્ષ્મ અને અતીત-પારનું તત્વ જોવા મથું છું. ૪૫-૬૦ : માટીના કણ જેવા અતિ સ્થૂલ પદાર્થથી શરુ કરી એની સાથે આખુ જડ –ચેતન વિશ્વ કેવી રીતે સંકળાયું છે તે જણાવે છે. ૫૬ : વલ્લરી–વેલ. ૬૩-૮૦ : માટીમાંથી જન્મતા જીવનાં અપાર શક્તિવાળાં નેત્ર અને માટી બંને આટલાં જુદાં સ્વરૂપ અને શક્તિવાળાં દેખાય છે છતાં તત્વ રૂપે શું એક જ? હા, હમણાં જ સિદ્ધ કર્યું તો બંનેનાં કર્તવ્ય પણ એક જ. માટીના કણને ચેષ્ટાયુક્ત વાયુ ઉડાડે છે. હું જાતે ચેષ્ટાવાન છું તો મારા આ દેહની માટીના કણ હું પણ કેમ ન વેરી દઉં? ૮૦-૯૮ : મનુષ્યજીવનનાં પુરુષાર્થ ક્ષેત્રો. ૮૨ : કાલિમા-કાળાશ. ૯૨ : આતશ-અગ્નિ. ૯૮ : દાત્રી-આપનારી, મનોવિધાત્રા-મનને, તેના ભાવને સર્જનારી. ૧૦૨ : ભૂગર્ભરત્ના-જેના ગર્ભમાં રત્ન છે તેવી. ૧૦૫ : જીવનમાં રાક્ષસત્વની દિશામાં સરી પડી માણસ મટી જવું –એની દાનવતાના વંટોળથી આ માનવતાની ચેતના બચાવી લેવાની. ૧૧૪ : નિર્ધૂમજ્યોતિ-ધુમાડા વિનાનો અગ્નિ, શુદ્ધ આત્મા. ૧૧૭ : સત્કાર્યદીક્ષા-સત્કાર્ય માટેનો ભેખ. ૧૨૫: વસુ-દ્રવ્ય, ધન, રત્ન. પંક્તિ ૧૨૦થી ૧૨૬ નવી. | સુક્ષ્મ અને અતીત-પારનું તત્વ જોવા મથું છું. ૪૫-૬૦ : માટીના કણ જેવા અતિ સ્થૂલ પદાર્થથી શરુ કરી એની સાથે આખુ જડ –ચેતન વિશ્વ કેવી રીતે સંકળાયું છે તે જણાવે છે. ૫૬ : વલ્લરી–વેલ. ૬૩-૮૦ : માટીમાંથી જન્મતા જીવનાં અપાર શક્તિવાળાં નેત્ર અને માટી બંને આટલાં જુદાં સ્વરૂપ અને શક્તિવાળાં દેખાય છે છતાં તત્વ રૂપે શું એક જ? હા, હમણાં જ સિદ્ધ કર્યું તો બંનેનાં કર્તવ્ય પણ એક જ. માટીના કણને ચેષ્ટાયુક્ત વાયુ ઉડાડે છે. હું જાતે ચેષ્ટાવાન છું તો મારા આ દેહની માટીના કણ હું પણ કેમ ન વેરી દઉં? ૮૦-૯૮ : મનુષ્યજીવનનાં પુરુષાર્થ ક્ષેત્રો. ૮૨ : કાલિમા-કાળાશ. ૯૨ : આતશ-અગ્નિ. ૯૮ : દાત્રી-આપનારી, મનોવિધાત્રા-મનને, તેના ભાવને સર્જનારી. ૧૦૨ : ભૂગર્ભરત્ના-જેના ગર્ભમાં રત્ન છે તેવી. ૧૦૫ : જીવનમાં રાક્ષસત્વની દિશામાં સરી પડી માણસ મટી જવું –એની દાનવતાના વંટોળથી આ માનવતાની ચેતના બચાવી લેવાની. ૧૧૪ : નિર્ધૂમજ્યોતિ-ધુમાડા વિનાનો અગ્નિ, શુદ્ધ આત્મા. ૧૧૭ : સત્કાર્યદીક્ષા-સત્કાર્ય માટેનો ભેખ. ૧૨૫: વસુ-દ્રવ્ય, ધન, રત્ન. પંક્તિ ૧૨૦થી ૧૨૬ નવી. | ||
પૃ. ૮૭ રૂડકી : રૂડકી-વાઘરણનું નામ. ૧ : લટિયે-વાળની લટે લટે. ૨ : ઓઘરાળા-સુકાયેલા રેલાનો ડાઘ. ૧૪ : ઘરવાસ-ઘરની બધી સામગ્રી. ‘કડવી વાણી’માં મૂકેલું. | '''પૃ. ૮૭ રૂડકી :''' રૂડકી-વાઘરણનું નામ. ૧ : લટિયે-વાળની લટે લટે. ૨ : ઓઘરાળા-સુકાયેલા રેલાનો ડાઘ. ૧૪ : ઘરવાસ-ઘરની બધી સામગ્રી. ‘કડવી વાણી’માં મૂકેલું. | ||
પૃ. ૮૯ તલાવણી : ભરૂચ જિલ્લા તરફ તળાવને કિનારે ઝૂંપડાંમાં પડી રહેતો, ‘રાઠોડિયાં’ નામે પોતાને ઓળખાવી રજપૂતોના વંશજ કહેવાડતો, ખેતીની મજૂરી પર નભતો સાવ ગરીબ વર્ગ ‘તલાવિયાં’ના નામથી ઓળખાય છે. તલાવણી-તલાવિયાની સ્ત્રી. ૧૫ : છાજિયાં-છાજથી છાજેલાં. ‘કડવી વાણી’માં મૂકેલું. | '''પૃ. ૮૯ તલાવણી :''' ભરૂચ જિલ્લા તરફ તળાવને કિનારે ઝૂંપડાંમાં પડી રહેતો, ‘રાઠોડિયાં’ નામે પોતાને ઓળખાવી રજપૂતોના વંશજ કહેવાડતો, ખેતીની મજૂરી પર નભતો સાવ ગરીબ વર્ગ ‘તલાવિયાં’ના નામથી ઓળખાય છે. તલાવણી-તલાવિયાની સ્ત્રી. ૧૫ : છાજિયાં-છાજથી છાજેલાં. ‘કડવી વાણી’માં મૂકેલું. | ||
પૃ. ૯૦ રંગરંગ વાદળિયાં : પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ. સ. ૧૯૩૩ના જુલાઈ અંકમાં. | '''પૃ. ૯૦ રંગરંગ વાદળિયાં :''' પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ. સ. ૧૯૩૩ના જુલાઈ અંકમાં. | ||
પૃ. ૯૨ સતિયા જન : ‘ક. વા.’માં મૂકેલું. ૩ : આગો-જ્ઞાનના અગ્નિઓ. ભૂતાવળ-અજ્ઞાન, મોહ. ૯ : જ્ઞાનના ઘંટ-ઈશ્વરને આરાધવા માટે ભક્તિ ઉપરાંત જ્ઞાનનો પણ તે એટલો જ આશ્રય લે છે. | '''પૃ. ૯૨ સતિયા જન :''' ‘ક. વા.’માં મૂકેલું. ૩ : આગો-જ્ઞાનના અગ્નિઓ. ભૂતાવળ-અજ્ઞાન, મોહ. ૯ : જ્ઞાનના ઘંટ-ઈશ્વરને આરાધવા માટે ભક્તિ ઉપરાંત જ્ઞાનનો પણ તે એટલો જ આશ્રય લે છે. | ||
પૃ. ૯૩ બળતાં બચાવજે : ટૂંકાવેલું. ૮૬ : બદ્ધ-બંધાયેલા. જેલમાં રહેલા, આ બંધાયેલા અને પેલા છૂટા પણ કેદી તો બંને ય. ૨૩ : સ્પન્દ-ધબકારો. મૂંગી મૂંગી વિદાય દેતી આંખનો પલકારો ૨૬ : જન મુક્તિવાંછુ –જેલમાં પુરાયેલા પણ છૂટીને બહાર જવાની ઈચ્છાવાળા. ૪૪ : પારકાની રચેલી, અજગર જેવી ભરડો લેતી અનેક પ્રકારની દીવાલો. ૪૯ : દાસ્ય-દાસપણું. ૫૮ : કૂટ-મુશ્કેલી ભરેલી. ૪૯-૬૨ : પારકાએ બાંધેલાં બંધન સમજવાં અને તોડવાં સહેલાં છે, આપણે જાતે રચેલાં બંધન પ્રથમ તો સમજાતાં જ નથી અને તોડવાં તો ઘણાં કઠણ જ છે. ૬૨-૭૭ : આ બંધનકારક તુરંગો કઈ કઈ તે વર્ણવે છે. ૬૯ : સૃષ્ટ-સરજેલી. ૮૨ : ખનિત્ર-કોદાળા. ૮૮ : ભેદન-ભાગવામાં. ૯૮ : ક્લિષ્ટ-સંકટોથી ભરેલો. | '''પૃ. ૯૩ બળતાં બચાવજે :''' ટૂંકાવેલું. ૮૬ : બદ્ધ-બંધાયેલા. જેલમાં રહેલા, આ બંધાયેલા અને પેલા છૂટા પણ કેદી તો બંને ય. ૨૩ : સ્પન્દ-ધબકારો. મૂંગી મૂંગી વિદાય દેતી આંખનો પલકારો ૨૬ : જન મુક્તિવાંછુ –જેલમાં પુરાયેલા પણ છૂટીને બહાર જવાની ઈચ્છાવાળા. ૪૪ : પારકાની રચેલી, અજગર જેવી ભરડો લેતી અનેક પ્રકારની દીવાલો. ૪૯ : દાસ્ય-દાસપણું. ૫૮ : કૂટ-મુશ્કેલી ભરેલી. ૪૯-૬૨ : પારકાએ બાંધેલાં બંધન સમજવાં અને તોડવાં સહેલાં છે, આપણે જાતે રચેલાં બંધન પ્રથમ તો સમજાતાં જ નથી અને તોડવાં તો ઘણાં કઠણ જ છે. ૬૨-૭૭ : આ બંધનકારક તુરંગો કઈ કઈ તે વર્ણવે છે. ૬૯ : સૃષ્ટ-સરજેલી. ૮૨ : ખનિત્ર-કોદાળા. ૮૮ : ભેદન-ભાગવામાં. ૯૮ : ક્લિષ્ટ-સંકટોથી ભરેલો. | ||
પૃ. ૯૭ ધૂમકેતુ : પહેલી ત્રણ ચાર તેમ જ વચ્ચેની કેટલીક લીટીઓ સિવાય લગભગ આખુ નવેસરથી લખેલું. ૩ : સ્થિરપાદ-સ્થિર કદમવાળો, અચળ. મનોજિત-મનનો વિજેતા. ૭ : તેજકલાપધારિણી – આ રમણીઓનું સૌન્દર્ય તેમનો તેજકલાપ હતો. વંશેન્દ્ર : આ આઠ લીટીઓ વંશસ્થ અને ઈદ્રવંશાની છે. એમાં માત્ર આ બે છંદોનું મિશ્રણ હોવાથી તેને માટે આ શબ્દ મૂક્યો છે. ૩૯ : ધુરીણો : જગતની ધુરાનું વહન કરનારા. ૪૩ : સમાજ શિષ્ટનો : સમાજના ગોઠવાયેલા શિષ્ટ વ્યવહારમાં હૃદયની આ ઉર્મિઓને સંમાનિત સ્થાન નથી. જીવનમાં પ્રગટતી પોતાનો પ્રભાવ વિસ્તારતી તેમ જ જીવનને પોતાની જકડમાં લેતી આ વૃત્તિઓનું શું કરવું એ સમાજના સંધારણ માટેનો જટિલ પ્રશ્ન છે. એ નિરાકરણ સમાજ બાહ્ય વ્યવહારના ચોકઠા દ્વારા લાવવા મથી શકે છે. તેનું આંતર નિરાકરણ જ્ઞાનને માર્ગે હોય. પણ તે જ્ઞાન સમાજના નાના કે પછી મોટા પુરુષોના જૂાથમાં નથી. તે લોકો પુરાણા પથને જ વળગી રહે છે. અને એમાંથી નવસર્જનના અભીપ્સુઓ સાથે તેમની અથડાઅથડી જન્મે છે. આ ભદ્ર સમાજને તેમના સિવાય બીજું બધું અભદ્ર, અશિષ્ટ છે. ૮૩-૯૪ : સમાજનો રૂઢ માર્ગ મૂકી પોતાના અંત:કરણને અનુસરનારને સમાજની આજ્ઞાના પાલનમાં પોતાની સાર્થકતા નથી દેખાતી. તે માર્ગ તો ક્લેશનો, બંધનનો, અન્મુકિતનો, અશુદ્ધ ભુક્તિનો આનંદરહિત પથ છે. પોતાની સાર્થકતા તે પોતાના તપસને વધુ ઉગ્ર કરવામાં જુએ છે અને પોતાના તપનો પરમ વિસ્તાર સાધે છે. તે તેજોમય બને છે, નવપંથવિધાયક બને છે. વ્યગ્ર જગતને તેમાંથી શાતા મળે છે. પ્રભુની તેને પ્રસન્ન સંમતિ મળે છે. ૯૫ : હઠાત્-એકદમ. | '''પૃ. ૯૭ ધૂમકેતુ :''' પહેલી ત્રણ ચાર તેમ જ વચ્ચેની કેટલીક લીટીઓ સિવાય લગભગ આખુ નવેસરથી લખેલું. ૩ : સ્થિરપાદ-સ્થિર કદમવાળો, અચળ. મનોજિત-મનનો વિજેતા. ૭ : તેજકલાપધારિણી – આ રમણીઓનું સૌન્દર્ય તેમનો તેજકલાપ હતો. વંશેન્દ્ર : આ આઠ લીટીઓ વંશસ્થ અને ઈદ્રવંશાની છે. એમાં માત્ર આ બે છંદોનું મિશ્રણ હોવાથી તેને માટે આ શબ્દ મૂક્યો છે. ૩૯ : ધુરીણો : જગતની ધુરાનું વહન કરનારા. ૪૩ : સમાજ શિષ્ટનો : સમાજના ગોઠવાયેલા શિષ્ટ વ્યવહારમાં હૃદયની આ ઉર્મિઓને સંમાનિત સ્થાન નથી. જીવનમાં પ્રગટતી પોતાનો પ્રભાવ વિસ્તારતી તેમ જ જીવનને પોતાની જકડમાં લેતી આ વૃત્તિઓનું શું કરવું એ સમાજના સંધારણ માટેનો જટિલ પ્રશ્ન છે. એ નિરાકરણ સમાજ બાહ્ય વ્યવહારના ચોકઠા દ્વારા લાવવા મથી શકે છે. તેનું આંતર નિરાકરણ જ્ઞાનને માર્ગે હોય. પણ તે જ્ઞાન સમાજના નાના કે પછી મોટા પુરુષોના જૂાથમાં નથી. તે લોકો પુરાણા પથને જ વળગી રહે છે. અને એમાંથી નવસર્જનના અભીપ્સુઓ સાથે તેમની અથડાઅથડી જન્મે છે. આ ભદ્ર સમાજને તેમના સિવાય બીજું બધું અભદ્ર, અશિષ્ટ છે. ૮૩-૯૪ : સમાજનો રૂઢ માર્ગ મૂકી પોતાના અંત:કરણને અનુસરનારને સમાજની આજ્ઞાના પાલનમાં પોતાની સાર્થકતા નથી દેખાતી. તે માર્ગ તો ક્લેશનો, બંધનનો, અન્મુકિતનો, અશુદ્ધ ભુક્તિનો આનંદરહિત પથ છે. પોતાની સાર્થકતા તે પોતાના તપસને વધુ ઉગ્ર કરવામાં જુએ છે અને પોતાના તપનો પરમ વિસ્તાર સાધે છે. તે તેજોમય બને છે, નવપંથવિધાયક બને છે. વ્યગ્ર જગતને તેમાંથી શાતા મળે છે. પ્રભુની તેને પ્રસન્ન સંમતિ મળે છે. ૯૫ : હઠાત્-એકદમ. | ||
પૃ. ૧૦૩ પોંક ખાવા : આરંભની ૧૦ લીટી પછીની બધી નવી. ૧૧, ૧૨ : આ ભરૂચ જિલ્લાની કાનમની સીમની પ્રકૃતિનું દશ્ય છે. ત્યાંની કાળી જમીનમાં કપાસ, જુવાર, તૂવર, લાંગ એ મુખ્ય પાક છે. અને તે વિશાળ સીમમાં માત્ર એક જ વૃક્ષ હોય છે, સમડો, અને તે એક ખેતરમાં એકથી વધુ નહિ. ૧૯ : ધોરી-બળદ. ૨૦ : ઓતરાદી-ઉત્તર દિશામાં. ૧૧૦ : બન્ધુ, મૃત્યુ, પ્રભુ. | '''પૃ. ૧૦૩ પોંક ખાવા :''' આરંભની ૧૦ લીટી પછીની બધી નવી. ૧૧, ૧૨ : આ ભરૂચ જિલ્લાની કાનમની સીમની પ્રકૃતિનું દશ્ય છે. ત્યાંની કાળી જમીનમાં કપાસ, જુવાર, તૂવર, લાંગ એ મુખ્ય પાક છે. અને તે વિશાળ સીમમાં માત્ર એક જ વૃક્ષ હોય છે, સમડો, અને તે એક ખેતરમાં એકથી વધુ નહિ. ૧૯ : ધોરી-બળદ. ૨૦ : ઓતરાદી-ઉત્તર દિશામાં. ૧૧૦ : બન્ધુ, મૃત્યુ, પ્રભુ. | ||
પૃ. ૧૦૮ ધ્રુવપદ ક્યહીં? : ટૂંકાવેલું, આની આગળના ‘કાવ્યપ્રણાશ’ નું વસ્તુ અંશતઃ અહીં પુનરાવર્તિત થાય છે, અહીં એ જ પ્રશ્નને બીજી રીતે ટૂંકાણમાં મૂકી પ્રશ્ન આગળ લંબાવ્યો છે. ૧-૨૦ : પ્રાસ્તાવિક પંક્તિઓ જેવી છે. ૧-૪ : કાવ્યોને વનની ઉપમા આપી એટલે પછી એના રસને માટે સુગન્ધ –સુરભિની ઉપમા આવી. ૨ : વાગ્મીશ-વાણીના સ્વામી, સાહિત્યના મહાસર્જકો. ૪ : મનીષા-ઈચ્છા. ૫ : શશિયર-ચંદ્ર. ૯ : વિભવ-વૈભવ સમૃદ્ધિ. ઉડુ-તારા. ૧૦ : પ્રકૃતિમનુસૃષ્ટિ- કુદરત અને માણસની સૃષ્ટિ ૧૧ : આ સર્વેના રસો, ઊર્મિનાં કેન્દ્રો તેમાંથી બળ તથા હૃદયનું આલંબન મેળવવા. ૨૬ : પોતાના અહંને વિશ્વની સર્વ યોજનામાં મધ્ય બિન્દુએ રાખી તેને અનુકૂળ બધું ગોઠવવાના પ્રયત્ન. ૨૮ : નિયતિ અનુસારે-વિશ્વોનોઆપણા જન્મ પહેલાથી તથા મરણ પછી પણ ચાલ્યા કરતો, નિયત ક્રમ, તેને નક્કી કરનાર તત્વ તે નિયતિ, એ વિશ્વની નિયતિએ રચેલા મહા નિયમોને અનુસરીને. ૩૧ : અતિ-અસમ-ભાવે સત્ય ખોળવા માટે જરૂરી એવી તટસ્થતા ત્યાગી, એકપક્ષી થઈને, કાં તો અતિ ભાવવાળા કે અસમ-વિરુદ્ધ ભાવવાળા થઈને. ૩૩-૩૪ : તારાઓથી ખીચોખીચ ભરાયેલી દિશાઓ માણસના નેત્રરંજન માટે નથી. ૩૬ : મનુજગણ-માણસ જાતનું નસીબ નક્કી કરવા. ૩૭-૪૪ લલિત.-રમણીય અને રુદ્ર છતાં ઋતમાંથી-શાશ્વત નિયમોમાંથી જન્મેલી એવી, કુદરતનાં અંગોનું તમામ જીવનતત્વ માણસના પોતાના જેવા જ ભાવોવાળું નથી. ૪૫ : નૂરજહાં ગુલાબની ખૂબ શોખીન હતી. ૫૦ : ચંપો અલક-કેશમાં ગૂંથવાને, કેસૂડો રમણ હોળી વગેરેમાં ખેલવાનાં સાધનતરીકે. ૪૮ : ફલક-ચિત્રપાટી. કુદરતનું સૌંદર્ય ચિત્રબદ્ધ થવા માટે જ નથી. ૫૭ : વિશ્વોએ માણસને અનુકૂળ થવાનું નથી, વિશ્વરચનામાં જે દોષ કે વિષમતા દેખાતાં હોય તે માણસના પોતાનાં દર્શનની ખામીને લીધે પણ હોય એ સંભવે, એટલે એણે પોતાનું સ્થાન વિશ્વમાં ક્યાં છે તે શોધવાનું છે. ૬૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિત રૂપે યોજાવી તે –વાળી. ૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિતરૂપે યોજાવી તે-વાળી. ૭૩ : સંહૃત.-સમેટી લેવું, ખેંચી લેવું, ગાવું બંધ કર્યું. ૮૭ : શ્રાન્ત મુરછ્યો-થાકીને મૂર્છા પામ્યો. | '''પૃ. ૧૦૮ ધ્રુવપદ ક્યહીં? :''' ટૂંકાવેલું, આની આગળના ‘કાવ્યપ્રણાશ’ નું વસ્તુ અંશતઃ અહીં પુનરાવર્તિત થાય છે, અહીં એ જ પ્રશ્નને બીજી રીતે ટૂંકાણમાં મૂકી પ્રશ્ન આગળ લંબાવ્યો છે. ૧-૨૦ : પ્રાસ્તાવિક પંક્તિઓ જેવી છે. ૧-૪ : કાવ્યોને વનની ઉપમા આપી એટલે પછી એના રસને માટે સુગન્ધ –સુરભિની ઉપમા આવી. ૨ : વાગ્મીશ-વાણીના સ્વામી, સાહિત્યના મહાસર્જકો. ૪ : મનીષા-ઈચ્છા. ૫ : શશિયર-ચંદ્ર. ૯ : વિભવ-વૈભવ સમૃદ્ધિ. ઉડુ-તારા. ૧૦ : પ્રકૃતિમનુસૃષ્ટિ- કુદરત અને માણસની સૃષ્ટિ ૧૧ : આ સર્વેના રસો, ઊર્મિનાં કેન્દ્રો તેમાંથી બળ તથા હૃદયનું આલંબન મેળવવા. ૨૬ : પોતાના અહંને વિશ્વની સર્વ યોજનામાં મધ્ય બિન્દુએ રાખી તેને અનુકૂળ બધું ગોઠવવાના પ્રયત્ન. ૨૮ : નિયતિ અનુસારે-વિશ્વોનોઆપણા જન્મ પહેલાથી તથા મરણ પછી પણ ચાલ્યા કરતો, નિયત ક્રમ, તેને નક્કી કરનાર તત્વ તે નિયતિ, એ વિશ્વની નિયતિએ રચેલા મહા નિયમોને અનુસરીને. ૩૧ : અતિ-અસમ-ભાવે સત્ય ખોળવા માટે જરૂરી એવી તટસ્થતા ત્યાગી, એકપક્ષી થઈને, કાં તો અતિ ભાવવાળા કે અસમ-વિરુદ્ધ ભાવવાળા થઈને. ૩૩-૩૪ : તારાઓથી ખીચોખીચ ભરાયેલી દિશાઓ માણસના નેત્રરંજન માટે નથી. ૩૬ : મનુજગણ-માણસ જાતનું નસીબ નક્કી કરવા. ૩૭-૪૪ લલિત.-રમણીય અને રુદ્ર છતાં ઋતમાંથી-શાશ્વત નિયમોમાંથી જન્મેલી એવી, કુદરતનાં અંગોનું તમામ જીવનતત્વ માણસના પોતાના જેવા જ ભાવોવાળું નથી. ૪૫ : નૂરજહાં ગુલાબની ખૂબ શોખીન હતી. ૫૦ : ચંપો અલક-કેશમાં ગૂંથવાને, કેસૂડો રમણ હોળી વગેરેમાં ખેલવાનાં સાધનતરીકે. ૪૮ : ફલક-ચિત્રપાટી. કુદરતનું સૌંદર્ય ચિત્રબદ્ધ થવા માટે જ નથી. ૫૭ : વિશ્વોએ માણસને અનુકૂળ થવાનું નથી, વિશ્વરચનામાં જે દોષ કે વિષમતા દેખાતાં હોય તે માણસના પોતાનાં દર્શનની ખામીને લીધે પણ હોય એ સંભવે, એટલે એણે પોતાનું સ્થાન વિશ્વમાં ક્યાં છે તે શોધવાનું છે. ૬૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિત રૂપે યોજાવી તે –વાળી. ૫ : સામંજસવતી-સામંજ્સ્ય-પત્યેક વસ્તુ યથાસ્થિતરૂપે યોજાવી તે-વાળી. ૭૩ : સંહૃત.-સમેટી લેવું, ખેંચી લેવું, ગાવું બંધ કર્યું. ૮૭ : શ્રાન્ત મુરછ્યો-થાકીને મૂર્છા પામ્યો. | ||
પૃ. ૧૧૨ અમારાં દર્દો : ૩ : પાઠાન્તર : ચખ ઉભયનાં. ૬. અમાણ્યા-ઝંખેલા પણ અનુભવેલા નહિ એવા. ૧૧ : પ્રતિ ઉર.-હૃદયની દરેક ઈચ્છા. | '''પૃ. ૧૧૨ અમારાં દર્દો :''' ૩ : પાઠાન્તર : ચખ ઉભયનાં. ૬. અમાણ્યા-ઝંખેલા પણ અનુભવેલા નહિ એવા. ૧૧ : પ્રતિ ઉર.-હૃદયની દરેક ઈચ્છા. | ||
પૃ. ૧૧૩ બાનો ફોટોગ્રાફ : પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં.૧૯૮૯ના ચૈત્ર અંકમાં. ૨૦ : સ્ટુડિયોમાં ઠાઠથી અને કુત્રિમ હાસ્યથી ફોટોગ્રાફ પડાવા બેસવું એ જૂઠો વર્તમાન કાળ, સાચો પણ ભયાનક ભૂતકાળ. ૩૭ : પ્રેમ અને બાનું સ્મરણ જાળવવા પૂરતો સ્વાર્થ, એ બેના સ્મારક જેવો ફોટોગ્રાફ. ૪૧ : પુત્રો વગેરેથી ઉપેક્ષા-દરકાર ન લેવાયેલી, હિસાબમાંથી કાઢી નખાયેલી. | '''પૃ. ૧૧૩ બાનો ફોટોગ્રાફ :''' પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં.૧૯૮૯ના ચૈત્ર અંકમાં. ૨૦ : સ્ટુડિયોમાં ઠાઠથી અને કુત્રિમ હાસ્યથી ફોટોગ્રાફ પડાવા બેસવું એ જૂઠો વર્તમાન કાળ, સાચો પણ ભયાનક ભૂતકાળ. ૩૭ : પ્રેમ અને બાનું સ્મરણ જાળવવા પૂરતો સ્વાર્થ, એ બેના સ્મારક જેવો ફોટોગ્રાફ. ૪૧ : પુત્રો વગેરેથી ઉપેક્ષા-દરકાર ન લેવાયેલી, હિસાબમાંથી કાઢી નખાયેલી. | ||
પૃ. ૧૧૬ દશા ભાગ્યની : ૬ : આફુડાં-આપમેળે, વગર પ્રયત્ને, સૌન્દર્યથી આકર્ષાઈને. ૧૦ : શિરમોર –માથાનો મુગટ. ૧૧, ૧૨ : તમારા દેહની તાજપ, કુમાશ અને શુચિત્વ-પવિત્રતા પર વિષયવાસના કે મેલી કલ્પનાનો ઓરછો-છાયો પણ પડે તે અસહ્ય છે. | '''પૃ. ૧૧૬ દશા ભાગ્યની :''' ૬ : આફુડાં-આપમેળે, વગર પ્રયત્ને, સૌન્દર્યથી આકર્ષાઈને. ૧૦ : શિરમોર –માથાનો મુગટ. ૧૧, ૧૨ : તમારા દેહની તાજપ, કુમાશ અને શુચિત્વ-પવિત્રતા પર વિષયવાસના કે મેલી કલ્પનાનો ઓરછો-છાયો પણ પડે તે અસહ્ય છે. | ||
પૃ. ૧૧૭ કાં ના ચહું? : ૫ : દેવની દ્યુતિ- ઈશ્વરદત્ત ચૈતન્ય. ૮ : તારું પાણિગ્રહણ કર્યું, પણ ચાહી ન શક્યો. રતિ-પ્રેમ. ૮ : દુર્દૈવિની-કમનસીબ. ૧૧, ૧૨ : કોઈને ન ચાહનાર હું દુષ્ટોને પણ ચાહતાં શીખ્યો. | '''પૃ. ૧૧૭ કાં ના ચહું? :''' ૫ : દેવની દ્યુતિ- ઈશ્વરદત્ત ચૈતન્ય. ૮ : તારું પાણિગ્રહણ કર્યું, પણ ચાહી ન શક્યો. રતિ-પ્રેમ. ૮ : દુર્દૈવિની-કમનસીબ. ૧૧, ૧૨ : કોઈને ન ચાહનાર હું દુષ્ટોને પણ ચાહતાં શીખ્યો. | ||
પૃ. ૧૧૮ નથી સ્વપ્ને જાવું : ૧ : જટિલ-અટપટું, ૨,૩ : સ્વપ્ને જવાનું કારણ કે જેને ચાહું છું તેને મેળવી શકાતાં નથી, મળ્યાં છે તેને ચાહી શકાતું નથી. ૬ : ઊર્મિચ્છંદે-ઊર્મિના અનેક પ્રકારોથી. ૯-૧૨ : સ્વપ્નની ભૂમિ ત્યાંના આનંદ, રસ ક્ષણિક છે, ૧૩, ૧૪ : બીજી ત્રીજી લીટીમાં જાગૃત જગત સામે જે મારી ફરિયાદ છે તેને હું જાગૃત રહીને જ મટાડી દઈશ, જાગૃત દશામાં જ આ નિત્યના જીવનમાં જ બધું મેળવીશ : इहैव। | '''પૃ. ૧૧૮ નથી સ્વપ્ને જાવું :''' ૧ : જટિલ-અટપટું, ૨,૩ : સ્વપ્ને જવાનું કારણ કે જેને ચાહું છું તેને મેળવી શકાતાં નથી, મળ્યાં છે તેને ચાહી શકાતું નથી. ૬ : ઊર્મિચ્છંદે-ઊર્મિના અનેક પ્રકારોથી. ૯-૧૨ : સ્વપ્નની ભૂમિ ત્યાંના આનંદ, રસ ક્ષણિક છે, ૧૩, ૧૪ : બીજી ત્રીજી લીટીમાં જાગૃત જગત સામે જે મારી ફરિયાદ છે તેને હું જાગૃત રહીને જ મટાડી દઈશ, જાગૃત દશામાં જ આ નિત્યના જીવનમાં જ બધું મેળવીશ : इहैव। | ||
edits