18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
* | * | ||
સ્પષ્ટરેખ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રોની મનોવૃષ્ટિને નિરૂપતી આ રચનામાં લેખિકા ભાષા અંગે ખૂબ સરળ રહ્યાં છે – ભાષાનો ધોધ વહે છે છતાં શબ્દાળુતા આ રચનામાં એમની મર્યાદા નથી બની. સીધા વેધક અર્થો આપનારી ભાષા વ્યંજનાપૂર્ણ નથી છતાં, એ સીધાપણું ગૂંચોથી ગૂંચવાતી રહેતી એક સંકુલ સૃષ્ટિનું છે. હાસ્યમાં અને પછી ક્યારેક વિદૂષકવેડામાં જેની વેદના મહોર્યા કરે છે તે પરેશ આ દાયકાનું એક જીવંત ચરિત્ર છે, સાર્થ અને સોનાનાં બહુધા મૂક વ્યક્તિત્વમાં રિક્તતા નથી, અશબ્દ સભરતા છે; જે સમાજમાં પોતાનું માંસ રંધાયા કરે એવા જીવનને એક ખરાબ સ્વપ્નની જેમ ફગાવી દેવાના નિર્ણય પર આવતી સોહિણી પણ એવું જ એક બીજું જીવંત ચરિત્ર છે; આ સૌ અને મુખ્ય પાત્રોનાં મનના બધા જ mechanisms વર્ણવતી ભાષા ક્યારેક તો translation અને paraphraseની સીમા પર સરકી જતી હોય છે છતાં psychic realityથી દિશાઓનું ઉદ્ઘાટન થાય છે. ક્યારેક ઉપમામૂલક અને મોટેભાગે સંભાવનામૂલક ઈમેજરી એ સરોજ પાઠકનો શૈલીવિશેષ છે. અને collageની ઉક્ત ટેકનિકમાં એ વિશેષ, શબ્દાર્થની પમાતી ચમત્કૃતિઓનું બળ પૂરે છે. પરિવર્તનની ભૂમિકાએ મુકાયેલી નિયતિને એક સ્થળે આમ વર્ણવી છે : ‘નિયતિ વેરવિખેર થઈ જતી સારી સારી વાતોને નીચે બેસીને એકઠી કરતી હતી. બધાં પરિચિત સ્થાનોને મનમાં અડી આવતી હતી. બહારના હળવા પ્રસંગોની હવાથી જાણે ગભરાતા જીવને પંખો નાખી રહી હતી.<ref>એજન, પૃ. ૨૪૧</ref> ખાલી ઘરમાં એકદમ એકલા પડી જવાથી લાગતા ડર વિશે વિચારતાં નિયતિ ટપકી પડે છે ત્યારે એ ક્ષણને આમ મૂર્ત કરી છે : ‘ખૂબ જ વાહનોના ધસારા વચ્ચેથી રસ્તો ઓળંગી ન શકવાને લીધે છૂંદાઈ જવાનો ડર નથી લાગતો એમ બતાવવા જાણે વચ્ચોવચ ઊભી રહી ગઈ હોય તેમ એ વિચાર કરતાં થોભી, ઘણી મોટરકારો તેની સાડીની પાટલીને, ઊડતા પાલવને આગળ-પાછળ હવાના ધસારાથી અડુંઅડું થઈને વેગબંધ નીકળી જતી હતી જાણે.’<ref>એજન, પૃ. ૨૦૯</ref> આખી નવલમાં ક્ષણોની ધુમ્મસિયા આબોહવાઓ ઝૂમતી રહે છે, ને એમ થવું મનોવૈજ્ઞાનિક રચનામાં સાહજિક બલકે લાક્ષણિક રીતે અનિવાર્ય છે. પણ ક્યારેક ક્ષણો ખૂબ ચમકતી લાગે એવી સેન્દ્રિય હોય છે. ભૂતકાળની પથારીમાં આળોટતી નિયતિની આ ક્ષણ બહુ તાદૃશ બની છે : ‘અને એની બેનપણીએ પણ સાર્થના નામ સાથે કેવી કેવી રસિક ગમ્મતો ને વાતો કરી હતી? જીવંત દૃશ્ય પણ ભજવી બતાવ્યાં હતાં પતિ તરીકેની મૂર્તિ અને તે સાર્થની જ લગ્ન પહેલાં તેના મનમાં કંડારાઈ ગઈ હતી, બાકી... નિયતિ એ જ વિચારોમાં પડખું ફરી ગઈ. એ પડખું ફરી તે તરફ પાર્ટિશન હતું. બીજી તરફ અનન્ય સૂતો હતો પથારીમાં તે પાર્ટિશન પર હાથ ફેરવવા લાગી. આવાં તો ઘણાં નિદર્શનો ટાંકી શકાય. | સ્પષ્ટરેખ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રોની મનોવૃષ્ટિને નિરૂપતી આ રચનામાં લેખિકા ભાષા અંગે ખૂબ સરળ રહ્યાં છે – ભાષાનો ધોધ વહે છે છતાં શબ્દાળુતા આ રચનામાં એમની મર્યાદા નથી બની. સીધા વેધક અર્થો આપનારી ભાષા વ્યંજનાપૂર્ણ નથી છતાં, એ સીધાપણું ગૂંચોથી ગૂંચવાતી રહેતી એક સંકુલ સૃષ્ટિનું છે. હાસ્યમાં અને પછી ક્યારેક વિદૂષકવેડામાં જેની વેદના મહોર્યા કરે છે તે પરેશ આ દાયકાનું એક જીવંત ચરિત્ર છે, સાર્થ અને સોનાનાં બહુધા મૂક વ્યક્તિત્વમાં રિક્તતા નથી, અશબ્દ સભરતા છે; જે સમાજમાં પોતાનું માંસ રંધાયા કરે એવા જીવનને એક ખરાબ સ્વપ્નની જેમ ફગાવી દેવાના નિર્ણય પર આવતી સોહિણી પણ એવું જ એક બીજું જીવંત ચરિત્ર છે; આ સૌ અને મુખ્ય પાત્રોનાં મનના બધા જ mechanisms વર્ણવતી ભાષા ક્યારેક તો translation અને paraphraseની સીમા પર સરકી જતી હોય છે છતાં psychic realityથી દિશાઓનું ઉદ્ઘાટન થાય છે. ક્યારેક ઉપમામૂલક અને મોટેભાગે સંભાવનામૂલક ઈમેજરી એ સરોજ પાઠકનો શૈલીવિશેષ છે. અને collageની ઉક્ત ટેકનિકમાં એ વિશેષ, શબ્દાર્થની પમાતી ચમત્કૃતિઓનું બળ પૂરે છે. પરિવર્તનની ભૂમિકાએ મુકાયેલી નિયતિને એક સ્થળે આમ વર્ણવી છે : ‘નિયતિ વેરવિખેર થઈ જતી સારી સારી વાતોને નીચે બેસીને એકઠી કરતી હતી. બધાં પરિચિત સ્થાનોને મનમાં અડી આવતી હતી. બહારના હળવા પ્રસંગોની હવાથી જાણે ગભરાતા જીવને પંખો નાખી રહી હતી.<ref>એજન, પૃ. ૨૪૧</ref> ખાલી ઘરમાં એકદમ એકલા પડી જવાથી લાગતા ડર વિશે વિચારતાં નિયતિ ટપકી પડે છે ત્યારે એ ક્ષણને આમ મૂર્ત કરી છે : ‘ખૂબ જ વાહનોના ધસારા વચ્ચેથી રસ્તો ઓળંગી ન શકવાને લીધે છૂંદાઈ જવાનો ડર નથી લાગતો એમ બતાવવા જાણે વચ્ચોવચ ઊભી રહી ગઈ હોય તેમ એ વિચાર કરતાં થોભી, ઘણી મોટરકારો તેની સાડીની પાટલીને, ઊડતા પાલવને આગળ-પાછળ હવાના ધસારાથી અડુંઅડું થઈને વેગબંધ નીકળી જતી હતી જાણે.’<ref>એજન, પૃ. ૨૦૯</ref> આખી નવલમાં ક્ષણોની ધુમ્મસિયા આબોહવાઓ ઝૂમતી રહે છે, ને એમ થવું મનોવૈજ્ઞાનિક રચનામાં સાહજિક બલકે લાક્ષણિક રીતે અનિવાર્ય છે. પણ ક્યારેક ક્ષણો ખૂબ ચમકતી લાગે એવી સેન્દ્રિય હોય છે. ભૂતકાળની પથારીમાં આળોટતી નિયતિની આ ક્ષણ બહુ તાદૃશ બની છે : ‘અને એની બેનપણીએ પણ સાર્થના નામ સાથે કેવી કેવી રસિક ગમ્મતો ને વાતો કરી હતી? જીવંત દૃશ્ય પણ ભજવી બતાવ્યાં હતાં પતિ તરીકેની મૂર્તિ અને તે સાર્થની જ લગ્ન પહેલાં તેના મનમાં કંડારાઈ ગઈ હતી, બાકી... નિયતિ એ જ વિચારોમાં પડખું ફરી ગઈ. એ પડખું ફરી તે તરફ પાર્ટિશન હતું. બીજી તરફ અનન્ય સૂતો હતો પથારીમાં તે પાર્ટિશન પર હાથ ફેરવવા લાગી. આવાં તો ઘણાં નિદર્શનો ટાંકી શકાય. | ||
‘નાઈટમૅર' આ દાયકાની એક ઉપેક્ષિત રચના હોય કે શું, એને વિશે વિવેચકો કશું જાણતા નથી. | ‘નાઈટમૅર' આ દાયકાની એક ઉપેક્ષિત રચના હોય કે શું, એને વિશે વિવેચકો કશું જાણતા નથી. | ||
<center>***</center> | |||
{{reflist}} | {{reflist}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits