18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
સાર્થ સામે મોરચારૂપે જમાવેલા-જામેલા egoનું આવરણ ભેદાય તે નિયતિ સહી શકે એમ નથી, એ અનન્યને પગે પડીને પણ યાચવા ઈચ્છે છે : ‘મને સાથે લઈ જાઓ! હું એકલી ગૂંગળાઈ જઈશ.’<ref>એજન ૫ ૧૩૧</ref> અનન્યે રચેલા કિલ્લામાં આના પ્રતિભાવ તરીકે એક મોટું ગાબડું પડે છે. પણ નિયતિની આત્મરતિને, સોહિણી પાસે હળવાશના અભિનયમાં ધક્કો આપે તેવું એક નવું રોમેન્ટિસિઝમ પ્રાપ્ત થાય છે. આત્મવંચના અને સાચુકલા પુરુષાર્થનાં વિરોધાભાસી, સંમિશ્ર લક્ષણો નિયતિમાં સતત જણાય છે. સરવાળે જાતને છેતરવાનો આનન્દ એની હળવાશનો પર્યાય બની જશે કે શું એવી આશંકા થાય છે. સોહિણીને, અનન્યની ગેરહાજરીથી ઊભી થનારી એકલતા, વિયોગનું રોમાંચક દુઃખ વગેરે વર્ણવી, સેન્ડઑફની ભરપૂર તૈયારીઓમાં પડી જતી નિયતિ કરુણ-સુન્દર લાગે છે. પણ સંભાળી લીધેલો આ ઘા નવે રૂપે પાછો વધારે આક્રમક થઈને આવે છે. શ્વેતાના નાટક-રિહર્સલની ઘટના આ બાબતમાં ઘણી નિર્ણાયક બની છે. અને આમેય ‘પોતાનું આંતરિક સૌંદર્ય’ જળવાતું નથી, અનન્યનું સ્પષ્ટ થતું જતું વલણ પણ પોતાને દમનારું છે વગેરે દુ:ખભાવો નિયતિને સતાવતા હતા. આમ સ્વસ્થતા અને હળવાશનો અભિનય પોતાનામાં કશોક હ્રાસ સરજે છે એવી સભાનતા નિયતિમાં હતી જ. પરેશના વ્યક્તિત્વ-દર્પણમાં જાતને જોઈ એના વિચારજોમની ઠેસ ખાઈ પ્રકાશિત થઈ, નિયતિ સામાન્ય ઘરની ગૃહિણીને પોસાય તેવા પરિવર્તનને માર્ગે પળે છે. લેખિકાએ ‘સામાન્ય’ની ભૂમિકા ધરીને આખી ગૂંચને પોતે નિશ્ચિત કરેલા નવલ-અન્તની પૂર્વતૈયારી કરી છે એ આયાસ પરખાઈ આવે એવો નથી; કેમકે નિયતિ સામે પરેશ જેવું એકદમ જીવંત ચરિત્ર મૂકીને, ઘણાં અવાતરો રચીને, બધું સ્વાભાવિક બનાવવાનો એમણે એટલો જ પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. | સાર્થ સામે મોરચારૂપે જમાવેલા-જામેલા egoનું આવરણ ભેદાય તે નિયતિ સહી શકે એમ નથી, એ અનન્યને પગે પડીને પણ યાચવા ઈચ્છે છે : ‘મને સાથે લઈ જાઓ! હું એકલી ગૂંગળાઈ જઈશ.’<ref>એજન ૫ ૧૩૧</ref> અનન્યે રચેલા કિલ્લામાં આના પ્રતિભાવ તરીકે એક મોટું ગાબડું પડે છે. પણ નિયતિની આત્મરતિને, સોહિણી પાસે હળવાશના અભિનયમાં ધક્કો આપે તેવું એક નવું રોમેન્ટિસિઝમ પ્રાપ્ત થાય છે. આત્મવંચના અને સાચુકલા પુરુષાર્થનાં વિરોધાભાસી, સંમિશ્ર લક્ષણો નિયતિમાં સતત જણાય છે. સરવાળે જાતને છેતરવાનો આનન્દ એની હળવાશનો પર્યાય બની જશે કે શું એવી આશંકા થાય છે. સોહિણીને, અનન્યની ગેરહાજરીથી ઊભી થનારી એકલતા, વિયોગનું રોમાંચક દુઃખ વગેરે વર્ણવી, સેન્ડઑફની ભરપૂર તૈયારીઓમાં પડી જતી નિયતિ કરુણ-સુન્દર લાગે છે. પણ સંભાળી લીધેલો આ ઘા નવે રૂપે પાછો વધારે આક્રમક થઈને આવે છે. શ્વેતાના નાટક-રિહર્સલની ઘટના આ બાબતમાં ઘણી નિર્ણાયક બની છે. અને આમેય ‘પોતાનું આંતરિક સૌંદર્ય’ જળવાતું નથી, અનન્યનું સ્પષ્ટ થતું જતું વલણ પણ પોતાને દમનારું છે વગેરે દુ:ખભાવો નિયતિને સતાવતા હતા. આમ સ્વસ્થતા અને હળવાશનો અભિનય પોતાનામાં કશોક હ્રાસ સરજે છે એવી સભાનતા નિયતિમાં હતી જ. પરેશના વ્યક્તિત્વ-દર્પણમાં જાતને જોઈ એના વિચારજોમની ઠેસ ખાઈ પ્રકાશિત થઈ, નિયતિ સામાન્ય ઘરની ગૃહિણીને પોસાય તેવા પરિવર્તનને માર્ગે પળે છે. લેખિકાએ ‘સામાન્ય’ની ભૂમિકા ધરીને આખી ગૂંચને પોતે નિશ્ચિત કરેલા નવલ-અન્તની પૂર્વતૈયારી કરી છે એ આયાસ પરખાઈ આવે એવો નથી; કેમકે નિયતિ સામે પરેશ જેવું એકદમ જીવંત ચરિત્ર મૂકીને, ઘણાં અવાતરો રચીને, બધું સ્વાભાવિક બનાવવાનો એમણે એટલો જ પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. | ||
સેન્ડઑફ આપવાના કે બધું હળવું કરવાના પ્રયત્નોમાં મુખરિત થઈ ઊઠેલી નિયતિ હ્રાસને આમ અનુભવે છે : ‘મનથી અનન્ય પરત્વેની તેની પરાધીનતા જાણે સંકેલાતી જતી હતી. કોઈ કસીને બાંધેલી ગાંઠ ધીમે ધીમે છૂટતી જતી હતી. ગાંઠ છૂટતી નહોતી, કોઈ અણીદાર ધારદાર અસ્ત્રા વડે છેદાતી હતી. ધીમો- ખાસ કાન માંડીને સાંભળો તો જ સંભળાય એવો વહેરવાનો અવાજ સંભળાયા કરતો હતો. નિયતિએ જાણે એ ધક્કો સહી લીધો હતો. અનન્યે સામે ચાલીને મુક્તિ માગી હતી... પણ કોને ખબર હતી કે એ એની મુક્તિ હતી કે પોતાની? જાણે હવે કશું કરવાનું બાકી રહ્યું નહોતું.'<ref>એજન, પૃ. ૧૮૦</ref> અંતે, પોતાના જ ઘરમાં નિયતિ નિર્વાસનની વેદના વેઠે છે. પરેશે ઘણી સૂચક વાતો કરી અને શ્વેતાનું નાટક-રિહર્સલ પણ ઘણું સૂચક નીવડ્યું. સોહિણીની પરેશ પ્રત્યેની છેતરામણી પણ પ્રગટી. લેખિકા કહે છે : ‘નિયતિ પરેશની વાતો અને નાટકના સિક્વન્સીસ ભૂલી જવા માગતી હતી. તે એટલું જ જબરદસ્તી કરીને યાદ રાખવા માગતી હતી કે જીવન એ કંઈ નાટક નથી. પોતે એક સાવ સામાન્ય સ્ત્રી છે.’<ref>એજન, પૃ. ૨૦૪</ref> આ વિચારરાહે એ સાર્થ પ્રત્યેની પોતાની જિદ્દ પાસે આવીને ઊભી રહે છે : ‘ક્યાંય દેખીતી હાયલાય ન હોય તો, પોતાના જીવનમાં આ શો ઉત્પાત છે? સાર્થની વાતની આ તે કેવી જિદ્દ હતી મનમાં?... અચાનક તેને ભાન થયું હતું કે અનન્યનો હાથ તેના હાથમાંથી છૂટી રહ્યો હતો. જેને એ પોતાનો જ માનતી હતી તે કોઈ વિધિવશ ચૂકથી એના હાથમાંથી સરી ગયો હતો. એ તેને રોકી શકતી નહોતી. અને કંઈક એને મળતો આ બીજી વારનો આઘાત હતો. પોતાનું કશું ઈચ્છેલું ટકી શકયું નહોતું... નાટકના એક જ પાત્રમાં દ્વિવિધ રીતે તેને પોતાનું સ્વરૂપ દેખાતું હતું. સ્ત્રી ઊઠીને રેપ કરે તો? પરેશ દાંત કચકચાવીને જે કંઈ બોલ્યો હતો તે, તે ભૂલી જવા માગતી હતી. પોતાની વિવશતા નિયતિને વેધકતાથી તાદૃશ થાય છે : ‘અનન્ય પાસે જવાનો રસ્તો પોતે જાતે ઊઠીને બંધ કરી દીધો હતો. અને સાર્થ...? કોઈ સ્ત્રી અકળાઈ જાય તો ય રેપ કરી શકતી નથી.’<ref>એજન, પૃ. ૨૦૬</ref> ‘ફીસલના’ નિયતિ માટે ‘આકર્ષક’ નથી, કેમકે એ સામાન્ય ઘરની ગૃહિણી છે. હવે, નિયતિ પોતાના જીવનના પ્રસંગને કોઈ ચોક્કસ સ્વરૂપ આપીને હળવું બનાવી દેવા માગતી હતી.<ref>એજન, પૃ. ર૧૦</ref> અઢારમા પ્રકરણમાંનું અનન્યનું આનન્દનાં ડૂસકાં અને એવા જ મનોદ્રેકો તારવી આપતું આત્મ-વિશ્લેષણ પણ આવું જ મહત્ત્વનું છે. બદલી-મંજૂરી એ એક અનુકૂળ સિદ્ધિ, ને પછી સોના કેમ ના આવી- એ પ્રશ્નનો મનનાં ઊંડાણોમાં રહેલો અનુકૂળ અર્થભાવ શોધવા અનન્ય ડૂબતો જ જાય છે- ને ખૂબી તો એ છે એ એને જડે છે! લેખિકાએ સ્ત્રીત્વના એના અનુભવને સરસ રીતે મૂકી બતાવ્યો છે : પ્રથમ વાર મનની ભીનાશનો, એવી નરમ પાગલતાનો તેને અનુભવ થયો હતો. ગમે તે ઉંમરે આવી લાગણી બહાર આવી ઊછળી પડે તો શું કરવું એ તે કોને પૂછે?<ref>એજન, પૃ. રર૧, જુઓ આગળ, તારણ : ‘રવિવારની તો ગેરહાજરીની ક્ષણો અનન્યની સૃષ્ટિમાં સૂક્ષ્મ હાજરી બની ગઈ.’ પૃ. રર૩</ref> અનન્યની આ પ્રાપ્તિ એના માનસિક પુરુષાર્થની પરિણામરૂપ- લગભગ સમગ્રરૂપ સમાપન જેવી છે. હા-શ!' એ ઉદ્ગારની આબોહવા ‘નિન્ની!’ એ ઉદ્ગારની આબોહવા જેવી જ, આમ કલાત્મક નીવડી છે. માનવ-મનને, ઓળખવાની લેખિકાની ગુંજાશનું આખું પ્રકરણ એક નોંધપાત્ર નિદર્શન છે. પણ હજાર પ્રયત્નોને અંતે ય અનન્યના અંતરમાં પેલી નીતિમત્તા, કુલીનતા, શાલિનતા- જે એના વ્યક્તિત્વમાં non-egoરૂપે અનુભવાય છે, જે ક્યારેક ભોળપણ અને મૂર્ખ રોતલવેડા કે કાયરતા-ભીરુતારૂપે જોવા મળે છે, નષ્ટ થતી નથી. સોના ગમે ત્યારે પરણવાની હતી. ને બાદલ સાથે બદલીને સ્થળે ત્રણ માસ માટે આવે એવા થોડા અમથા સુખની શી જરૂર હતી? એટલા ટુકડાની? શા માટે એટલી અમથી વાતની આટલી આસક્તિ... શા માટે માયા વધારી જીવને રિબાવવો?<ref>એજન, પૃ. રર૮</ref> ને અનન્ય બધું માંડી વાળે છે? ના. એની આસક્તિ અનેક દીવાસ્વપ્નોમાં છેવટ લગી ઝૂરે છે- પણ સોના મૃત્યુ જેવી રોગસ્થિતિ પામે છે, ને અંતે અનન્ય, અનન્ય પરીખને ત્યાં પાછો ફરે. | સેન્ડઑફ આપવાના કે બધું હળવું કરવાના પ્રયત્નોમાં મુખરિત થઈ ઊઠેલી નિયતિ હ્રાસને આમ અનુભવે છે : ‘મનથી અનન્ય પરત્વેની તેની પરાધીનતા જાણે સંકેલાતી જતી હતી. કોઈ કસીને બાંધેલી ગાંઠ ધીમે ધીમે છૂટતી જતી હતી. ગાંઠ છૂટતી નહોતી, કોઈ અણીદાર ધારદાર અસ્ત્રા વડે છેદાતી હતી. ધીમો- ખાસ કાન માંડીને સાંભળો તો જ સંભળાય એવો વહેરવાનો અવાજ સંભળાયા કરતો હતો. નિયતિએ જાણે એ ધક્કો સહી લીધો હતો. અનન્યે સામે ચાલીને મુક્તિ માગી હતી... પણ કોને ખબર હતી કે એ એની મુક્તિ હતી કે પોતાની? જાણે હવે કશું કરવાનું બાકી રહ્યું નહોતું.'<ref>એજન, પૃ. ૧૮૦</ref> અંતે, પોતાના જ ઘરમાં નિયતિ નિર્વાસનની વેદના વેઠે છે. પરેશે ઘણી સૂચક વાતો કરી અને શ્વેતાનું નાટક-રિહર્સલ પણ ઘણું સૂચક નીવડ્યું. સોહિણીની પરેશ પ્રત્યેની છેતરામણી પણ પ્રગટી. લેખિકા કહે છે : ‘નિયતિ પરેશની વાતો અને નાટકના સિક્વન્સીસ ભૂલી જવા માગતી હતી. તે એટલું જ જબરદસ્તી કરીને યાદ રાખવા માગતી હતી કે જીવન એ કંઈ નાટક નથી. પોતે એક સાવ સામાન્ય સ્ત્રી છે.’<ref>એજન, પૃ. ૨૦૪</ref> આ વિચારરાહે એ સાર્થ પ્રત્યેની પોતાની જિદ્દ પાસે આવીને ઊભી રહે છે : ‘ક્યાંય દેખીતી હાયલાય ન હોય તો, પોતાના જીવનમાં આ શો ઉત્પાત છે? સાર્થની વાતની આ તે કેવી જિદ્દ હતી મનમાં?... અચાનક તેને ભાન થયું હતું કે અનન્યનો હાથ તેના હાથમાંથી છૂટી રહ્યો હતો. જેને એ પોતાનો જ માનતી હતી તે કોઈ વિધિવશ ચૂકથી એના હાથમાંથી સરી ગયો હતો. એ તેને રોકી શકતી નહોતી. અને કંઈક એને મળતો આ બીજી વારનો આઘાત હતો. પોતાનું કશું ઈચ્છેલું ટકી શકયું નહોતું... નાટકના એક જ પાત્રમાં દ્વિવિધ રીતે તેને પોતાનું સ્વરૂપ દેખાતું હતું. સ્ત્રી ઊઠીને રેપ કરે તો? પરેશ દાંત કચકચાવીને જે કંઈ બોલ્યો હતો તે, તે ભૂલી જવા માગતી હતી. પોતાની વિવશતા નિયતિને વેધકતાથી તાદૃશ થાય છે : ‘અનન્ય પાસે જવાનો રસ્તો પોતે જાતે ઊઠીને બંધ કરી દીધો હતો. અને સાર્થ...? કોઈ સ્ત્રી અકળાઈ જાય તો ય રેપ કરી શકતી નથી.’<ref>એજન, પૃ. ૨૦૬</ref> ‘ફીસલના’ નિયતિ માટે ‘આકર્ષક’ નથી, કેમકે એ સામાન્ય ઘરની ગૃહિણી છે. હવે, નિયતિ પોતાના જીવનના પ્રસંગને કોઈ ચોક્કસ સ્વરૂપ આપીને હળવું બનાવી દેવા માગતી હતી.<ref>એજન, પૃ. ર૧૦</ref> અઢારમા પ્રકરણમાંનું અનન્યનું આનન્દનાં ડૂસકાં અને એવા જ મનોદ્રેકો તારવી આપતું આત્મ-વિશ્લેષણ પણ આવું જ મહત્ત્વનું છે. બદલી-મંજૂરી એ એક અનુકૂળ સિદ્ધિ, ને પછી સોના કેમ ના આવી- એ પ્રશ્નનો મનનાં ઊંડાણોમાં રહેલો અનુકૂળ અર્થભાવ શોધવા અનન્ય ડૂબતો જ જાય છે- ને ખૂબી તો એ છે એ એને જડે છે! લેખિકાએ સ્ત્રીત્વના એના અનુભવને સરસ રીતે મૂકી બતાવ્યો છે : પ્રથમ વાર મનની ભીનાશનો, એવી નરમ પાગલતાનો તેને અનુભવ થયો હતો. ગમે તે ઉંમરે આવી લાગણી બહાર આવી ઊછળી પડે તો શું કરવું એ તે કોને પૂછે?<ref>એજન, પૃ. રર૧, જુઓ આગળ, તારણ : ‘રવિવારની તો ગેરહાજરીની ક્ષણો અનન્યની સૃષ્ટિમાં સૂક્ષ્મ હાજરી બની ગઈ.’ પૃ. રર૩</ref> અનન્યની આ પ્રાપ્તિ એના માનસિક પુરુષાર્થની પરિણામરૂપ- લગભગ સમગ્રરૂપ સમાપન જેવી છે. હા-શ!' એ ઉદ્ગારની આબોહવા ‘નિન્ની!’ એ ઉદ્ગારની આબોહવા જેવી જ, આમ કલાત્મક નીવડી છે. માનવ-મનને, ઓળખવાની લેખિકાની ગુંજાશનું આખું પ્રકરણ એક નોંધપાત્ર નિદર્શન છે. પણ હજાર પ્રયત્નોને અંતે ય અનન્યના અંતરમાં પેલી નીતિમત્તા, કુલીનતા, શાલિનતા- જે એના વ્યક્તિત્વમાં non-egoરૂપે અનુભવાય છે, જે ક્યારેક ભોળપણ અને મૂર્ખ રોતલવેડા કે કાયરતા-ભીરુતારૂપે જોવા મળે છે, નષ્ટ થતી નથી. સોના ગમે ત્યારે પરણવાની હતી. ને બાદલ સાથે બદલીને સ્થળે ત્રણ માસ માટે આવે એવા થોડા અમથા સુખની શી જરૂર હતી? એટલા ટુકડાની? શા માટે એટલી અમથી વાતની આટલી આસક્તિ... શા માટે માયા વધારી જીવને રિબાવવો?<ref>એજન, પૃ. રર૮</ref> ને અનન્ય બધું માંડી વાળે છે? ના. એની આસક્તિ અનેક દીવાસ્વપ્નોમાં છેવટ લગી ઝૂરે છે- પણ સોના મૃત્યુ જેવી રોગસ્થિતિ પામે છે, ને અંતે અનન્ય, અનન્ય પરીખને ત્યાં પાછો ફરે. | ||
કોઈ આગથી પાલવ બળી જાય એ પહેલાં, નિયતિ ગર્ભ ધારણ કરે એવું લેખિકાએ કેવી રીતે કર્યું તે પ્રશ્ન તો છે જ, છતાં, એ ‘સ્વયંસંચાલિત | કોઈ આગથી પાલવ બળી જાય એ પહેલાં, નિયતિ ગર્ભ ધારણ કરે એવું લેખિકાએ કેવી રીતે કર્યું તે પ્રશ્ન તો છે જ, છતાં, એ ‘સ્વયંસંચાલિત આગળો’<ref>એજન, પૃ. ૨૫૪</ref> દેવાઈ જાય છે ને કથાના એક જાતના સમાપનની દિશા ખુલ્લી થાય છે. શ્વેતા-પરેશ-સોહિણી આદિની સમાન્તર ટ્રેજેડીનું સમાપન અહીં juxtapose થાય છે એટલું સારું છે, બાકી નવલનો બધો તંતુ સાંધી લેનારો લેખિકાનો ઉદ્યમ કષ્ટપૂર્ણ લાગે છે, અને ઉતાવળ થતી હોય તેમ બધું aesthetic comprehensiveness વિનાનું લાગે છે. સ્મલન-સંભવની તમામોતમામ જોગવાઈઓ પછી પણ, પાપસંભવના ઘણા પેંતરા પછી પણ અનન્ય-નિયતિ સાજે શરીરે અને સાજાં થયેલાં મને બહાર આવે તો તે આપણી નવલના સંદર્ભમાં નવું નથી, સ્વાભાવિક છે. માટે સમાપન નિર્વાહ્ય છે એમ નહીં, પણ એક સ્ત્રી-લેખિકાએ બહુ હિમ્મતપૂર્વક કોયડાને સ્પર્શી, એનો એક સહજ સ્વાભાવિક માર્ગ કાઢવાની જે સર્જનચાતુરી દાખવી છે, એટલા માટે નિર્વાહ્ય છે. | ||
* | * | ||
સ્પષ્ટરેખ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રોની મનોવૃષ્ટિને નિરૂપતી આ રચનામાં લેખિકા ભાષા અંગે ખૂબ સરળ રહ્યાં છે – ભાષાનો ધોધ વહે છે છતાં શબ્દાળુતા આ રચનામાં એમની મર્યાદા નથી બની. સીધા વેધક અર્થો આપનારી ભાષા વ્યંજનાપૂર્ણ નથી છતાં, એ સીધાપણું ગૂંચોથી ગૂંચવાતી રહેતી એક સંકુલ સૃષ્ટિનું છે. હાસ્યમાં અને પછી ક્યારેક વિદૂષકવેડામાં જેની વેદના મહોર્યા કરે છે તે પરેશ આ દાયકાનું એક જીવંત ચરિત્ર છે, સાર્થ અને સોનાનાં બહુધા મૂક વ્યક્તિત્વમાં રિક્તતા નથી, અશબ્દ સભરતા છે; જે સમાજમાં પોતાનું માંસ રંધાયા કરે એવા જીવનને એક ખરાબ સ્વપ્નની જેમ ફગાવી દેવાના નિર્ણય પર આવતી સોહિણી પણ એવું જ એક બીજું જીવંત ચરિત્ર છે; આ સૌ અને મુખ્ય પાત્રોનાં મનના બધા જ mechanisms વર્ણવતી ભાષા ક્યારેક તો translation અને paraphraseની સીમા પર સરકી જતી હોય છે છતાં psychic realityથી દિશાઓનું ઉદ્ઘાટન થાય છે. ક્યારેક ઉપમામૂલક અને મોટેભાગે સંભાવનામૂલક ઈમેજરી એ સરોજ પાઠકનો શૈલીવિશેષ છે. અને collageની ઉક્ત ટેકનિકમાં એ વિશેષ, શબ્દાર્થની પમાતી ચમત્કૃતિઓનું બળ પૂરે છે. પરિવર્તનની ભૂમિકાએ મુકાયેલી નિયતિને એક સ્થળે આમ વર્ણવી છે : ‘નિયતિ વેરવિખેર થઈ જતી સારી સારી વાતોને નીચે બેસીને એકઠી કરતી હતી. બધાં પરિચિત સ્થાનોને મનમાં અડી આવતી હતી. બહારના હળવા પ્રસંગોની હવાથી જાણે ગભરાતા જીવને પંખો નાખી રહી હતી. | સ્પષ્ટરેખ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રોની મનોવૃષ્ટિને નિરૂપતી આ રચનામાં લેખિકા ભાષા અંગે ખૂબ સરળ રહ્યાં છે – ભાષાનો ધોધ વહે છે છતાં શબ્દાળુતા આ રચનામાં એમની મર્યાદા નથી બની. સીધા વેધક અર્થો આપનારી ભાષા વ્યંજનાપૂર્ણ નથી છતાં, એ સીધાપણું ગૂંચોથી ગૂંચવાતી રહેતી એક સંકુલ સૃષ્ટિનું છે. હાસ્યમાં અને પછી ક્યારેક વિદૂષકવેડામાં જેની વેદના મહોર્યા કરે છે તે પરેશ આ દાયકાનું એક જીવંત ચરિત્ર છે, સાર્થ અને સોનાનાં બહુધા મૂક વ્યક્તિત્વમાં રિક્તતા નથી, અશબ્દ સભરતા છે; જે સમાજમાં પોતાનું માંસ રંધાયા કરે એવા જીવનને એક ખરાબ સ્વપ્નની જેમ ફગાવી દેવાના નિર્ણય પર આવતી સોહિણી પણ એવું જ એક બીજું જીવંત ચરિત્ર છે; આ સૌ અને મુખ્ય પાત્રોનાં મનના બધા જ mechanisms વર્ણવતી ભાષા ક્યારેક તો translation અને paraphraseની સીમા પર સરકી જતી હોય છે છતાં psychic realityથી દિશાઓનું ઉદ્ઘાટન થાય છે. ક્યારેક ઉપમામૂલક અને મોટેભાગે સંભાવનામૂલક ઈમેજરી એ સરોજ પાઠકનો શૈલીવિશેષ છે. અને collageની ઉક્ત ટેકનિકમાં એ વિશેષ, શબ્દાર્થની પમાતી ચમત્કૃતિઓનું બળ પૂરે છે. પરિવર્તનની ભૂમિકાએ મુકાયેલી નિયતિને એક સ્થળે આમ વર્ણવી છે : ‘નિયતિ વેરવિખેર થઈ જતી સારી સારી વાતોને નીચે બેસીને એકઠી કરતી હતી. બધાં પરિચિત સ્થાનોને મનમાં અડી આવતી હતી. બહારના હળવા પ્રસંગોની હવાથી જાણે ગભરાતા જીવને પંખો નાખી રહી હતી.<ref>એજન, પૃ. ૨૪૧</ref> ખાલી ઘરમાં એકદમ એકલા પડી જવાથી લાગતા ડર વિશે વિચારતાં નિયતિ ટપકી પડે છે ત્યારે એ ક્ષણને આમ મૂર્ત કરી છે : ‘ખૂબ જ વાહનોના ધસારા વચ્ચેથી રસ્તો ઓળંગી ન શકવાને લીધે છૂંદાઈ જવાનો ડર નથી લાગતો એમ બતાવવા જાણે વચ્ચોવચ ઊભી રહી ગઈ હોય તેમ એ વિચાર કરતાં થોભી, ઘણી મોટરકારો તેની સાડીની પાટલીને, ઊડતા પાલવને આગળ-પાછળ હવાના ધસારાથી અડુંઅડું થઈને વેગબંધ નીકળી જતી હતી જાણે.’<ref>એજન, પૃ. ૨૦૯</ref> આખી નવલમાં ક્ષણોની ધુમ્મસિયા આબોહવાઓ ઝૂમતી રહે છે, ને એમ થવું મનોવૈજ્ઞાનિક રચનામાં સાહજિક બલકે લાક્ષણિક રીતે અનિવાર્ય છે. પણ ક્યારેક ક્ષણો ખૂબ ચમકતી લાગે એવી સેન્દ્રિય હોય છે. ભૂતકાળની પથારીમાં આળોટતી નિયતિની આ ક્ષણ બહુ તાદૃશ બની છે : ‘અને એની બેનપણીએ પણ સાર્થના નામ સાથે કેવી કેવી રસિક ગમ્મતો ને વાતો કરી હતી? જીવંત દૃશ્ય પણ ભજવી બતાવ્યાં હતાં પતિ તરીકેની મૂર્તિ અને તે સાર્થની જ લગ્ન પહેલાં તેના મનમાં કંડારાઈ ગઈ હતી, બાકી... નિયતિ એ જ વિચારોમાં પડખું ફરી ગઈ. એ પડખું ફરી તે તરફ પાર્ટિશન હતું. બીજી તરફ અનન્ય સૂતો હતો પથારીમાં તે પાર્ટિશન પર હાથ ફેરવવા લાગી. આવાં તો ઘણાં નિદર્શનો ટાંકી શકાય. | ||
‘નાઈટમૅર' આ દાયકાની એક ઉપેક્ષિત રચના હોય કે શું, એને વિશે વિવેચકો કશું જાણતા નથી. | ‘નાઈટમૅર' આ દાયકાની એક ઉપેક્ષિત રચના હોય કે શું, એને વિશે વિવેચકો કશું જાણતા નથી. | ||
{{reflist}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>***</center> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits