26,604
edits
(Created page with "<poem> વાગેછેરેવાગેછે, વૃંદાવનમોરલીવાગેછે; તેનોશબ્દગગનમાંગાજેછે. વૃ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
વાગે છે રે વાગે છે, | |||
વૃંદાવન મોરલી વાગે છે; | |||
તેનો શબ્દ ગગનમાં ગાજે છે. | |||
વૃંદા તે વનને મારગ જાતાં, | |||
વા’લો દાણ દધિનાં માગે છે. | |||
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, | |||
વા’લો રાસમંડળમાં બિરાજે છે. | |||
પીળાં પીતામ્બર જરકસી જામા, | |||
વા’લાને પીળો તે પટકો રાજે છે. | |||
કાને તે કુંડળ મસ્તકે મુગટ, | |||
વા’લા મુખ પર મોરલી બિરાજે છે. | |||
વૃંદા તે વનની કુંજ ગલનમાં, | |||
વા’લો થનક થૈ થૈ નાચે છે. | |||
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, | |||
વા’લા દર્શનથી દુખડાં ભાજે છે. | |||
</poem> | </poem> |
edits