26,604
edits
(Created page with "<poem> રામરાખેત્યમરહિયે, ઓધવજી, રામરાખેત્યમરહિયે, આપણેચિઠ્ઠીનાચાકરછ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
રામ રાખે ત્યમ રહિયે, ઓધવજી, રામ રાખે ત્યમ રહિયે, | |||
આપણે ચિઠ્ઠીના ચાકર છૈયે. | |||
કોઈ દિન પ્હેરિયે હીરનાં ચીર, તો કોઈ દિન સાદાં ફરિયે. | |||
કોઈ દિન ભોજન શીરો ને પૂરી, તો કોઈ દિન ભૂખ્યાં રહિયે. | |||
કોઈ દિન રહેવાને બાગબગીચા, તો કોઈ દિન જંગલ રહિયે. | |||
કોઈ દિન સૂવાને ગાદીતકિયા, તો કોઈ દિન ભોંય પર સૂઈએ. | |||
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તો સુખદુઃખ સર્વે સહિયે. | |||
</poem> | </poem> |
edits