26,604
edits
(Created page with "<poem> બેન, વગડોબોલેછેનામમાધવનું. બેન, ખડવનમાંસળીસળીમાંસળવળતુંનામમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
બેન, | બેન, વગડો બોલે છે નામ માધવનું. | ||
બેન, | બેન, ખડવનમાં સળી સળીમાં સળવળતું નામ મારા માધવનું. | ||
બેન, | |||
બેન, | બેન, ઝૂલે વડવાઈએ નામ માધવનું. | ||
બેન, | બેન, છાંયે આળોટે નામ માધવનું. | ||
બેન, | બેન, થડ થડ પર છુપાતું મલકે છે નામ મારા માધવનું. | ||
બેન, | |||
બેન, | બેન, થાળે ઠલવાય નામ માધવનું. | ||
બેન, | બેન, ક્યારે છવરાય નામ માધવનું. | ||
બેન, | બેન, ખેતરનાં ડૂંડાંમાં ડોલે છે નામ મારા માધવનું. | ||
બેન, | |||
બેન, | બેન, લણતાં લણાયું નામ માધવનું. | ||
બેન, | બેન, ખડક્યું ખળામાં નામ માધવનું. | ||
બેન, | બેન, ગાડે વેરાતું વહી આવે છે નામ મારા માધવનું… | ||
બેન, | |||
બેન, | બેન, પિંજર પુકારે નામ માધવનું. | ||
બેન, | બેન, ખીલે ખેંચાય નામ માધવનું. | ||
બેન, | બેન, બારણાની તડમાંથી સૂસવતું નામ મારા માધવનું. | ||
બેન, | |||
બેન, અંધારાં-અજવાળાં, | બેન, ચાતક રૂવે છે નામ માધવનું. | ||
બેન, | બેન, પાલવ લૂવે છે નામ માધવનું. | ||
બેન, | બેન, રહી રહીને નેવલે ચૂવે છે નામ મારા માધવનું. | ||
બેન, | |||
{{Right|[‘સંસ્કૃતિ’ માસિક :૧૯૭૫]}} | બેન, સ્થળ જળ ઝીલે છે નામ માધવનું. | ||
બેન, મૃગજળ તલખે છે નામ માધવનું. | |||
બેન, અંધારાં-અજવાળાં, પીએ છે નામ મારા માધવનું. | |||
બેન, મળતાં મળ્યું છે નામ માધવનું. | |||
બેન, અનુભવનું ધામ નામ માધવનું. | |||
બેન, બોલાવું કોકને ને પડઘામાં નામ મારા માધવનું. | |||
{{Right|[‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૭૫]}} | |||
</poem> | </poem> |
edits