26,604
edits
(Created page with "<poem> કે’શોમને? સામેખીલ્યાંતેફૂલછેકેહું? કો’તોખરા, ભોંકાયછેતેશૂળછે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
કે’શો મને? સામે ખીલ્યાં તે ફૂલ છે કે હું? | |||
કો’તો ખરા, ભોંકાય છે તે શૂળ છે કે હું? | |||
કે’શો મને? ખોળે રમે એ બાળ છે કે હું? | |||
કો’તો ખરા, આ જાય છે તે કાળ છે કે હું? | |||
કે’શો? | કે’શો કંઈ, આ ઝાડ નીચે મૂળ છે કે હું? | ||
કો’ને, | કો’તો ખરા, પગલાં પડે તે ધૂળ છે કે હું? | ||
કે’શો? નિરાશા, | |||
કે’શો? વિહંગોને ફૂટે તે પાંખ છે કે હું? | |||
કો’ને, ખૂલે જે જીવને તે આંખ છે કે હું? | |||
{{Right|[ | કે’શો? નિરાશા, એ નર્યો અંધાર છે કે હું? | ||
કો’તો ખરા, મંદર તળે આધાર છે કે હું? | |||
કો’તો ખરા, અનુભવતણો કૈં સાર તો બોલો, | |||
બધું દેખાય સામે તે ખરેખર કોક છે કે હું? | |||
{{Right|[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]}} | |||
</poem> | </poem> |
edits