સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/છેતર્યાં!: Difference between revisions

no edit summary
(Created page with "<poem> જેણેહસીનેલોભાવીકીધીવાતડી, સૂતાંજગાડ્યાંવેણુનાદઈનેસાદ, એણેર...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
જેણેહસીનેલોભાવીકીધીવાતડી,
જેણે હસીને લોભાવી કીધી વાતડી,
સૂતાંજગાડ્યાંવેણુનાદઈનેસાદ,
સૂતાં જગાડ્યાં વેણુના દઈને સાદ,
એણેરેઅમનેછેતર્યાં!
એણે રે અમને છેતર્યાં!
આશાદઈનેછોડાવ્યાંઘરનેઘાટને,
 
વગડેરઝળાવ્યાંઅંતરિયાળ–
આશા દઈને છોડાવ્યાં ઘર ને ઘાટને,
એકાન્તેએણેછેતર્યાં!
વગડે રઝળાવ્યાં અંતરિયાળ–
તાળીહસીનેઆપીહસતાંવહીગયા,
એકાન્તે એણે છેતર્યાં!
એણેજાણ્યોનાભોળીનોઉન્માદ–
 
ગોવિન્દેઅમનેછેતર્યાં!
તાળી હસીને આપી હસતાં વહી ગયા,
તરસીજોવાનેરઘવાઈમૂંગીગાવડી,
એણે જાણ્યો ના ભોળીનો ઉન્માદ–
જેનાંરૂંવાડાંતલખેવેણુનાદ,
ગોવિન્દે અમને છેતર્યાં!
એનેયેહરિએછેતર્યાં!
 
વગડોવાગોળેછેદિનેરાતવાંસળી,
તરસી જોવાને રઘવાઈ મૂંગી ગાવડી,
ઊંડોઅમજેવોવેઠેવિષાદ-
જેનાં રૂંવાડાં તલખે વેણુનાદ,
નથીરેકોનેછેતર્યાં!
એને યે હરિએ છેતર્યાં!
બાઈ, અમેરડીએસહ્યુંનાજાયેએટલે,
 
નથીઆકો’નેયેકંઈરાવફરિયાદ-
વગડો વાગોળે છે દિ ને રાત વાંસળી,
પ્રભુએજ્યારેછેતર્યાં!
ઊંડો અમ જેવો વેઠે વિષાદ-
{{Right|[‘મનડામાંમોતીબંધાણું’ પુસ્તક :૨૦૦૫]
નથી રે કોને છેતર્યાં!
 
બાઈ, અમે રડીએ સહ્યું ના જાયે એટલે,
નથી આ કો’ને યે કંઈ રાવ ફરિયાદ-
પ્રભુએ જ્યારે છેતર્યાં!
 
{{Right|[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]}}
}}
}}
</poem>
</poem>
26,604

edits