26,604
edits
(Created page with "<poem> જેણેહસીનેલોભાવીકીધીવાતડી, સૂતાંજગાડ્યાંવેણુનાદઈનેસાદ, એણેર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
જેણે હસીને લોભાવી કીધી વાતડી, | |||
સૂતાં જગાડ્યાં વેણુના દઈને સાદ, | |||
એણે રે અમને છેતર્યાં! | |||
આશા દઈને છોડાવ્યાં ઘર ને ઘાટને, | |||
વગડે રઝળાવ્યાં અંતરિયાળ– | |||
એકાન્તે એણે છેતર્યાં! | |||
તાળી હસીને આપી હસતાં વહી ગયા, | |||
એણે જાણ્યો ના ભોળીનો ઉન્માદ– | |||
ગોવિન્દે અમને છેતર્યાં! | |||
તરસી જોવાને રઘવાઈ મૂંગી ગાવડી, | |||
જેનાં રૂંવાડાં તલખે વેણુનાદ, | |||
એને યે હરિએ છેતર્યાં! | |||
બાઈ, | |||
વગડો વાગોળે છે દિ ને રાત વાંસળી, | |||
ઊંડો અમ જેવો વેઠે વિષાદ- | |||
{{Right|[ | નથી રે કોને છેતર્યાં! | ||
બાઈ, અમે રડીએ સહ્યું ના જાયે એટલે, | |||
નથી આ કો’ને યે કંઈ રાવ ફરિયાદ- | |||
પ્રભુએ જ્યારે છેતર્યાં! | |||
{{Right|[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]}} | |||
}} | }} | ||
</poem> | </poem> |
edits