26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
ધતૂરાનાં ફૂલ જેવા | ધતૂરાનાં ફૂલ જેવા ભૂંગળાવાળું જૂનવાણી ગ્રામોફોન અને એવી થોડી જૂનવાણી (એન્ટિક) વસ્તુઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- (આઈ.આઈ.એમ.)ના દરવાજા નજીક સાવ ખુલ્લામાં વેચવા રાખીને એક તરોતાજા જુવાનિયો આરામખુરશીમાં અઢેલીને બેઠો હતો. એ ગ્રામોફોન જોતાંની સાથે જ સ્મૃતિ સહેજ સળવળી. જિંદગીમાં પહેલુંવહેલું એવું ગ્રામોફોન ક્યાં જોયું હતું? જેતપુરના ઉજ્જડ ‘પા’માં. ‘પા’ એટલે પરું. ઢોળાવવાળા એ પરામાં વૈદ્યરાજ મયારામ સુંદરજીની મેડી હતી. એમના પુત્ર પ્રાણજીવન વૈદ્ય મારા દાદાના ઓળખીતા હતા. ને પ્રાણજીવન વૈદ્યના પુત્ર બાબુભાઈ વૈદ્ય મારા પિતાના મિત્ર હતા. બાબુભાઈ લેખક હતા. તેમની ‘ઉપમા’ નામની નવલકથા મારા પિતાને તેમણે ભેટ આપેલી તે મેં વાંચી હતી. તેમાં ‘બાના ઉમારી’ નામનું એક પાત્ર આવતું હતું. આ નામનો અર્થ મને સમજાતો નહોતો. તે મેં બાબુકાકાને પૂછ્યો હતો ત્યારે તેમણે મને સમજાવ્યું કે નવલકથા આફ્રિકન બેકગ્રાઉન્ડની છે અને સ્વાહિલી ભાષામાં ‘બાના’નો અર્થ ‘મહાશય’ એવો થાય છે. | ||
હું એમને આ પૂછતો હતો ત્યારે એના સાક્ષી બે હતા. એક ધતુરાના ફૂલ જેવા ભૂંગળાવાળું ગ્રામોફોન અને બીજો એક લાંબા વાળવાળો તાડ જેવો ઊચો પાતળિયો જુવાન. | હું એમને આ પૂછતો હતો ત્યારે એના સાક્ષી બે હતા. એક ધતુરાના ફૂલ જેવા ભૂંગળાવાળું ગ્રામોફોન અને બીજો એક લાંબા વાળવાળો તાડ જેવો ઊચો પાતળિયો જુવાન. | ||
બાબુકાકાએ મને કહ્યું: “મારો સાળો મકરંદ છે. ગોંડલથી વૅકેશનમાં આવ્યો છે.” | બાબુકાકાએ મને કહ્યું: “મારો સાળો મકરંદ છે. ગોંડલથી વૅકેશનમાં આવ્યો છે.” |
edits