સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/વરસાદ ભીંજવે: Difference between revisions

no edit summary
(Created page with "<poem> આકળવિકળઆંખકાનવરસાદભીંજવે, હાલકડોલકભાનસાનવરસાદભીંજવે. ચોમાસ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
આકળવિકળઆંખકાનવરસાદભીંજવે,
 
હાલકડોલકભાનસાનવરસાદભીંજવે.
 
ચોમાસુંનભવચ્ચેલથબથસોળકળાએઊગ્યુંરેવરસાદભીંજવે,
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,
અજવાળુંઝોકારલોહીનીપાંગતસુધીપૂગ્યુંરેવરસાદભીંજવે.
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.
નહીંછાલક, નહીંછાંટારેવરસાદભીંજવે;
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે,
દરિયાઊભાફાટયારેવરસાદભીંજવે.
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.
ઘરમાંથીતોતિંગઓરડાફાળમારતાછૂટ્યારેવરસાદભીંજવે,
 
ધૂળલવકતારસ્તાખળખળવળાંકખાતાખૂટયારેવરસાદભીંજવે.
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે;
પગનાઅંતરિયાળપણાનેફળિયામાંધક્કેલોરેવરસાદભીંજવે,
દરિયા ઊભા ફાટયા રે વરસાદ ભીંજવે.
નેવાંનીચેભડભડબળતોજીવપલળવામેલોરેવરસાદભીંજવે.
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
બંધહોઠમાંસોળવરસનીકન્યાઆળસમરડેરેવરસાદભીંજવે,
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટયા રે વરસાદ ભીંજવે.
લીલોઘમ્મરનાગજીવનેઅનારાધારેકરડેરેવરસાદભીંજવે.
 
અહીંઆપણેબેઅનેવરસાદભીંજવે,
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે,
મનેભીંજવેતું, તનેવરસાદભીંજવે.
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.
થરથરભીંજેઆંખકાન, વરસાદભીંજવે,
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,
કોનેકોનાંભાનસાન, વરસાદભીંજવે.
લીલોઘમ્મર નાગ જીવને અનારાધારે કરડે રે વરસાદ ભીંજવે.
 
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે.
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
</poem>
</poem>
26,604

edits