26,604
edits
(Created page with "<poem> પાનફરકેઅનેસઘળાપ્રસંગયાદઆવે સળીનીઠેસથીજંગલસળંગયાદઆવે… મુકા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
પાન ફરકે અને સઘળા પ્રસંગ યાદ આવે | |||
સળીની ઠેસથી જંગલ સળંગ યાદ આવે… | |||
મુકામ આમ તો થોડાક શ્વાસ છેટો હોય | |||
{{Right|[‘સમર્પણ’ પખવાડિક :૧૯૭૭]}} | ને વચ્ચે પાથરેલી છે સુરંગ યાદ આવે… | ||
આમ ૧૯૪૦માં જન્મ્યો છું, રમેશ, | |||
છતાં યુગોથી લડું છું આ જંગ યાદ આવે. | |||
{{Right|[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૭૭]}} | |||
</poem> | </poem> |
edits