સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/યાદ આવે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> પાનફરકેઅનેસઘળાપ્રસંગયાદઆવે સળીનીઠેસથીજંગલસળંગયાદઆવે… મુકા...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
પાનફરકેઅનેસઘળાપ્રસંગયાદઆવે
 
સળીનીઠેસથીજંગલસળંગયાદઆવે…
 
મુકામઆમતોથોડાકશ્વાસછેટોહોય
પાન ફરકે અને સઘળા પ્રસંગ યાદ આવે
નેવચ્ચેપાથરેલીછેસુરંગયાદઆવે…
સળીની ઠેસથી જંગલ સળંગ યાદ આવે…
આમ૧૯૪૦માંજન્મ્યોછું, રમેશ,
 
છતાંયુગોથીલડુંછુંઆજંગયાદઆવે.
મુકામ આમ તો થોડાક શ્વાસ છેટો હોય
{{Right|[‘સમર્પણ’ પખવાડિક :૧૯૭૭]}}
ને વચ્ચે પાથરેલી છે સુરંગ યાદ આવે…
 
આમ ૧૯૪૦માં જન્મ્યો છું, રમેશ,
છતાં યુગોથી લડું છું આ જંગ યાદ આવે.
{{Right|[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૭૭]}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu