26,604
edits
(Created page with "<poem> ૧ ભીડુંમારીભાંગોએવીકંઈ કેહુંતોજાચનાજાચુંનહીં! આપોતોઆટલુંઆપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
{{Right|[ | |||
<center>૧</center> | |||
ભીડું મારી ભાંગો એવી કંઈ | |||
કે હું તો જાચના જાચું નહીં! | |||
આપો તો આટલું આપો રે, (૨) | |||
કદી હું ભીડથી બીઉં નહીં! | |||
દુઃખોની લાયમાં ટાઢક દઈ | |||
દિલાસો ના દો તો કંઈ નહીં; | |||
આપો તો આટલું આપો રે, (૨) | |||
દુઃખોને જીતું સહી લઈ. … | |||
<center>૨</center> | |||
તમે મને તારજો તારણહાર! | |||
કે એવી જાચના જાચું નહીં; | |||
આપો તો આટલું આપો રે, (૨) | |||
તરું પણ થાકે ના મારી દેહી! | |||
ભારો મારો હળવો કરી દઈ, | |||
દિલાસો ના દો તો કંઈ નહીં; | |||
આપો તો આટલું આપો રે, (૨) | |||
બધોયે ભાર શકું હું વહી. | |||
હશે જ્યારે સુખનો ઉજ્જ્વળ દિન, | |||
લળી લળી નીરખીશ તારું વદન; | |||
દુઃખની જ્યારે રાત થશે ને | |||
ભૂલશે સકળ મહી; | |||
તે વારે આટલું આપો રે, | |||
આપો તો આટલું આપો રે, | |||
તમો પર આસ્થા તૂટે નહીં! | |||
{{Right|(અનુ. જુગતરામ દવે)}} | |||
{{Right|[‘ગુરુદેવનાં ગીતો’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
edits