સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/કાવ્યનું ફલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
કાવ્યાનુભવલઈલીધાપછીભાવકપાછોપોતાનાવ્યવહારજગતમાંઆવેછેત્યારે, કાવ્યનોઅનુભવસાથેલઈનેઆવેછે. તેનાપૂર્વનાઅનુભવમાંકાવ્યનોઅનુભવઉમેરાયછે, તેનીસાથેએકરસથઈજાયછેઅનેહવેભાવકવ્યવહારજગતનોઅનુભવપણકંઈકવધારેરહસ્યપૂર્વકકરતાંશીખેછે. જગતનેસમજવાનીતેનીશકિતવધેલીછે. કાવ્યથીતેવધારેસંસ્કારીથયોછે. કાવ્યનુંઆઆનુષંગિકફલછે.
 
કાવ્યાનુભવ લઈ લીધા પછી ભાવક પાછો પોતાના વ્યવહારજગતમાં આવે છે ત્યારે, કાવ્યનો અનુભવ સાથે લઈને આવે છે. તેના પૂર્વના અનુભવમાં કાવ્યનો અનુભવ ઉમેરાય છે, તેની સાથે એકરસ થઈ જાય છે અને હવે ભાવક વ્યવહારજગતનો અનુભવ પણ કંઈક વધારે રહસ્યપૂર્વક કરતાં શીખે છે. જગતને સમજવાની તેની શકિત વધેલી છે. કાવ્યથી તે વધારે સંસ્કારી થયો છે. કાવ્યનું આ આનુષંગિક ફલ છે.
{{Right|[‘સાહિત્યવિમર્શ’ પુસ્તક: ૧૯૩૯]}}
{{Right|[‘સાહિત્યવિમર્શ’ પુસ્તક: ૧૯૩૯]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits