26,604
edits
(Created page with "<poem> આસામાન્યમાણસ સાઠકરોડમાંનોએક—હિન્દુસ્તાનનો, કરોડરજ્જુવિનાનો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આ સામાન્ય માણસ | |||
સાઠ કરોડમાંનો એક—હિન્દુસ્તાનનો, | |||
કરોડરજ્જુ વિનાનો. | |||
બસકંડક્ટરથી ધ્રૂજનારો, ટ્રેનમાં ભીંસાનારો, | |||
ટૅક્સીડ્રાઇવરથી પણ હડધૂત થનારો. | |||
બૅન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો. | |||
એક એક પૈસો ટૅક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો. | |||
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો. | |||
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો. | |||
ભોળો, | પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થરથરનારો. | ||
ચોકી પર સંકોરાઈને ચૂપ બેસનારો, ગાયના જેવો— | |||
ભોળો, મિનિસ્ટરોનાં લિસ્સાં લિસ્સાં ભાષણોને સાચ્ચાં માનનારો, | |||
ને વળી તાળી પણ પાડનારો. | |||
ચૂંટણી વખતે જોરજોરથી ‘જયહિન્દ’ બોલનારો. | |||
બધું ભૂલી જનારો, ગળી જનારો, | |||
કચડાયેલો, | કચડાયેલો, | ||
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે | |||
હસતો ઊઠનારો | |||
હું પણ તેમાંનો જ— | |||
એક. | એક. | ||
</poem> | </poem> |
edits