સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/એક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> આસામાન્યમાણસ સાઠકરોડમાંનોએક—હિન્દુસ્તાનનો, કરોડરજ્જુવિનાનો...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
આસામાન્યમાણસ
 
સાઠકરોડમાંનોએક—હિન્દુસ્તાનનો,
 
કરોડરજ્જુવિનાનો.
આ સામાન્ય માણસ
બસકંડક્ટરથીધ્રૂજનારો, ટ્રેનમાંભીંસાનારો,
સાઠ કરોડમાંનો એક—હિન્દુસ્તાનનો,
ટૅક્સીડ્રાઇવરથીપણહડધૂતથનારો.
કરોડરજ્જુ વિનાનો.
બૅન્કનામામૂલીક્લાર્કનેસલામભરનારો.
બસકંડક્ટરથી ધ્રૂજનારો, ટ્રેનમાં ભીંસાનારો,
એકએકપૈસોટૅક્સનોબ્હીબ્હીનેસમયસરભરનારો.
ટૅક્સીડ્રાઇવરથી પણ હડધૂત થનારો.
દેશીમાલજવાપરવાનોઆગ્રહરાખનારો.
બૅન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો.
મકાનમાલિકનાપાઘડીનાવળમાંગૂંચવાયેલો.
એક એક પૈસો ટૅક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો.
પોલીસનાયુનિફોર્મનેદૂરથીજોઈથરથરનારો.
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો.
ચોકીપરસંકોરાઈનેચૂપબેસનારો, ગાયનાજેવો—
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
ભોળો, મિનિસ્ટરોનાંલિસ્સાંલિસ્સાંભાષણોનેસાચ્ચાંમાનનારો,
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થરથરનારો.
નેવળીતાળીપણપાડનારો.
ચોકી પર સંકોરાઈને ચૂપ બેસનારો, ગાયના જેવો—
ચૂંટણીવખતેજોરજોરથી‘જયહિન્દ’ બોલનારો.
ભોળો, મિનિસ્ટરોનાં લિસ્સાં લિસ્સાં ભાષણોને સાચ્ચાં માનનારો,
બધુંભૂલીજનારો, ગળીજનારો,
ને વળી તાળી પણ પાડનારો.
ચૂંટણી વખતે જોરજોરથી ‘જયહિન્દ’ બોલનારો.
બધું ભૂલી જનારો, ગળી જનારો,
કચડાયેલો,
કચડાયેલો,
પણરોજસવારેકોણજાણેશીરીતે
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતોઊઠનારો
હસતો ઊઠનારો
હુંપણતેમાંનોજ—
હું પણ તેમાંનો જ—
એક.
એક.
</poem>
</poem>
26,604

edits

Navigation menu