26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} (૧) મહેમાનતરીકેબહારગામજવાનુંહોયત્યારેતેનીજાણસવેળાલેખ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૧) | |||
(૨) | (૧) મહેમાન તરીકે બહારગામ જવાનું હોય ત્યારે તેની જાણ સવેળા લેખી (ટપાલથી) કરીને જ જવાનું રાખવું. આપણો ત્યાં પહોંચવાનો દિવસ, સમય, સાધન વગેરેનો અંદાજ આપવો. | ||
(૩) | (૨) તમે એકલા હશો કે સાથે અન્ય કેટલી વ્યકિત હશે, તે પણ જણાવવું. | ||
(૪) | (૩) ત્યાં કેટલો સમય/દિવસો રોકાવું પડશે, તેનો ખ્યાલ આપવો. | ||
(૫) | (૪) ત્યાં રાત્રિ મુકામ હોય—ને પહેલો જ પ્રસંગ હોય તો મુકામના ઘરની ભૂગોળ જાણી લેવી; જેમ કે, બાથરૂમ, જાજરૂ, પાણિયારું, દાદર, દરવાજો વગેરેની માહિતી મેળવી રાખવી, જેથી કસમયે યજમાનને તકલીફ આપવાનું ટાળી શકાય. | ||
(૬) | (૫) યજમાનના ઘરનો સૂવાનો રોજિંદો સમય જાણી લેવો, જેથી તેને અનુકૂળ થઈ શકાય. | ||
(૭) | (૬) વધુ સમયના રોકાણ દરમિયાન, કામ પ્રસંગે બહાર જવાનું હોય તો, યજમાનના ઘરના જમવા/વાળુ કરવાના સમયો જાણી લેવા, જેથી સમયસર પાછા આવી શકાય. સમયે પરત આવી શકાય તેમ ન જ હોય તો, ઘરમાં તેની જાણ કરીને જવું. | ||
(૮) | (૭) ખોરાકમાં કોઈ પરેજી હોય, તો તે વાત પણ રસોડા સુધી સવેળા પહોંચાડવી. | ||
ટૂંકમાં, | (૮) ત્યાંના ઘરની ગોઠવણીમાં આપણા કારણે કોઈ અડચણ ન સર્જાય; જે વસ્તુ જ્યાંથી લેવી પડે ત્યાં જ પરત મૂકવા કાળજી રાખીએ. | ||
ટૂંકમાં, આપણે ઘેર પરત આવવા નીકળીએ ત્યારે યજમાન ખરા દિલથી ‘આવજો’ કહે, એ રીતે મહેમાન બનવાની ટેવ કેળવીએ. | |||
{{Right|[‘સૌરસ’ પુસ્તક]}} | {{Right|[‘સૌરસ’ પુસ્તક]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits