સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘વિવેકધન’/મહેમાન બનીએ ત્યારે...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} (૧) મહેમાનતરીકેબહારગામજવાનુંહોયત્યારેતેનીજાણસવેળાલેખ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
(૧) મહેમાનતરીકેબહારગામજવાનુંહોયત્યારેતેનીજાણસવેળાલેખી (ટપાલથી) કરીનેજજવાનુંરાખવું. આપણોત્યાંપહોંચવાનોદિવસ, સમય, સાધનવગેરેનોઅંદાજઆપવો.
 
(૨) તમેએકલાહશોકેસાથેઅન્યકેટલીવ્યકિતહશે, તેપણજણાવવું.
(૧) મહેમાન તરીકે બહારગામ જવાનું હોય ત્યારે તેની જાણ સવેળા લેખી (ટપાલથી) કરીને જ જવાનું રાખવું. આપણો ત્યાં પહોંચવાનો દિવસ, સમય, સાધન વગેરેનો અંદાજ આપવો.
(૩) ત્યાંકેટલોસમય/દિવસોરોકાવુંપડશે, તેનોખ્યાલઆપવો.
(૨) તમે એકલા હશો કે સાથે અન્ય કેટલી વ્યકિત હશે, તે પણ જણાવવું.
(૪) ત્યાંરાત્રિમુકામહોય—નેપહેલોજપ્રસંગહોયતોમુકામનાઘરનીભૂગોળજાણીલેવી; જેમકે, બાથરૂમ, જાજરૂ, પાણિયારું, દાદર, દરવાજોવગેરેનીમાહિતીમેળવીરાખવી, જેથીકસમયેયજમાનનેતકલીફઆપવાનુંટાળીશકાય.
(૩) ત્યાં કેટલો સમય/દિવસો રોકાવું પડશે, તેનો ખ્યાલ આપવો.
(૫) યજમાનનાઘરનોસૂવાનોરોજિંદોસમયજાણીલેવો, જેથીતેનેઅનુકૂળથઈશકાય.
(૪) ત્યાં રાત્રિ મુકામ હોય—ને પહેલો જ પ્રસંગ હોય તો મુકામના ઘરની ભૂગોળ જાણી લેવી; જેમ કે, બાથરૂમ, જાજરૂ, પાણિયારું, દાદર, દરવાજો વગેરેની માહિતી મેળવી રાખવી, જેથી કસમયે યજમાનને તકલીફ આપવાનું ટાળી શકાય.
(૬) વધુસમયનારોકાણદરમિયાન, કામપ્રસંગેબહારજવાનુંહોયતો, યજમાનનાઘરનાજમવા/વાળુકરવાનાસમયોજાણીલેવા, જેથીસમયસરપાછાઆવીશકાય. સમયેપરતઆવીશકાયતેમનજહોયતો, ઘરમાંતેનીજાણકરીનેજવું.
(૫) યજમાનના ઘરનો સૂવાનો રોજિંદો સમય જાણી લેવો, જેથી તેને અનુકૂળ થઈ શકાય.
(૭) ખોરાકમાંકોઈપરેજીહોય, તોતેવાતપણરસોડાસુધીસવેળાપહોંચાડવી.
(૬) વધુ સમયના રોકાણ દરમિયાન, કામ પ્રસંગે બહાર જવાનું હોય તો, યજમાનના ઘરના જમવા/વાળુ કરવાના સમયો જાણી લેવા, જેથી સમયસર પાછા આવી શકાય. સમયે પરત આવી શકાય તેમ ન જ હોય તો, ઘરમાં તેની જાણ કરીને જવું.
(૮) ત્યાંનાઘરનીગોઠવણીમાંઆપણાકારણેકોઈઅડચણનસર્જાય; જેવસ્તુજ્યાંથીલેવીપડેત્યાંજપરતમૂકવાકાળજીરાખીએ.
(૭) ખોરાકમાં કોઈ પરેજી હોય, તો તે વાત પણ રસોડા સુધી સવેળા પહોંચાડવી.
ટૂંકમાં, આપણેઘેરપરતઆવવાનીકળીએત્યારેયજમાનખરાદિલથી‘આવજો’ કહે, એરીતેમહેમાનબનવાનીટેવકેળવીએ.
(૮) ત્યાંના ઘરની ગોઠવણીમાં આપણા કારણે કોઈ અડચણ ન સર્જાય; જે વસ્તુ જ્યાંથી લેવી પડે ત્યાં જ પરત મૂકવા કાળજી રાખીએ.
ટૂંકમાં, આપણે ઘેર પરત આવવા નીકળીએ ત્યારે યજમાન ખરા દિલથી ‘આવજો’ કહે, એ રીતે મહેમાન બનવાની ટેવ કેળવીએ.
{{Right|[‘સૌરસ’ પુસ્તક]}}
{{Right|[‘સૌરસ’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu