સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વ્રજેશ વાણંદ/પ્રાણીઓની ગાડી: Difference between revisions

no edit summary
(Created page with "<poem> જંગલકેરાંપ્રાણીઓનીછુકછુકગાડીચાલી... સૌથીઆગળકાળોહાથી, એન્જિનએ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
જંગલકેરાંપ્રાણીઓનીછુકછુકગાડીચાલી...
 
સૌથીઆગળકાળોહાથી, એન્જિનએકહેવાય.
 
હાથીઉપરબેઠુંસસલું, ડ્રાઇવરએકહેવાય,
જંગલ કેરાં પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી...
મોટાંમોટાંફળએહાથીનેદેતુંજાય.
સૌથી આગળ કાળો હાથી, એન્જિન એ કહેવાય.
જંગલઆખુંધમધમથાતું, પક્ષીઓહરખાય.
હાથી ઉપર બેઠું સસલું, ડ્રાઇવર એ કહેવાય,
લાંબીડોકેજીરાફભાઈજંગલજોતાજાય,
મોટાં મોટાં ફળ એ હાથીને દેતું જાય.
વરુઅનેશિયાળએનાપગમાંઅથડાય;
જંગલ આખું ધમધમ થાતું, પક્ષીઓ હરખાય.
કાણીઆંખેકાગડાભાઈજંગલજોતાજાય,
લાંબી ડોકે જીરાફભાઈ જંગલ જોતા જાય,
હરણઅનેસાબરએતોઠેકડામારતાજાય.
વરુ અને શિયાળ એના પગમાં અથડાય;
કોટપહેરીવાંદરાભાઈડબ્બેડબ્બેજાય,
કાણી આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય,
પાંદડાંનીટિકિટતપાસે, ચેકરએકહેવાય;
હરણ અને સાબર એ તો ઠેકડા મારતા જાય.
સૌનીઆગળઝંડીલઈનેરીંછભાઈજાય;
કોટ પહેરી વાંદરાભાઈ ડબ્બે ડબ્બે જાય,
પી-પીસીટીવગાડી, ગાડીઊપડીજાય.
પાંદડાંની ટિકિટ તપાસે, ચેકર એ કહેવાય;
સૌની આગળ ઝંડી લઈને રીંછભાઈ જાય;
પી-પી સીટી વગાડી, ગાડી ઊપડી જાય.
</poem>
</poem>
26,604

edits