26,604
edits
(Created page with "<poem> જંગલકેરાંપ્રાણીઓનીછુકછુકગાડીચાલી... સૌથીઆગળકાળોહાથી, એન્જિનએ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
જંગલ કેરાં પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી... | |||
સૌથી આગળ કાળો હાથી, એન્જિન એ કહેવાય. | |||
હાથી ઉપર બેઠું સસલું, ડ્રાઇવર એ કહેવાય, | |||
મોટાં મોટાં ફળ એ હાથીને દેતું જાય. | |||
જંગલ આખું ધમધમ થાતું, પક્ષીઓ હરખાય. | |||
લાંબી ડોકે જીરાફભાઈ જંગલ જોતા જાય, | |||
વરુ અને શિયાળ એના પગમાં અથડાય; | |||
કાણી આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય, | |||
હરણ અને સાબર એ તો ઠેકડા મારતા જાય. | |||
કોટ પહેરી વાંદરાભાઈ ડબ્બે ડબ્બે જાય, | |||
પી- | પાંદડાંની ટિકિટ તપાસે, ચેકર એ કહેવાય; | ||
સૌની આગળ ઝંડી લઈને રીંછભાઈ જાય; | |||
પી-પી સીટી વગાડી, ગાડી ઊપડી જાય. | |||
</poem> | </poem> |
edits