સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/સમર્પણનો આનંદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
તમનેજીવનતરફઅનેમનુષ્યોતરફઘૃણાથઈઆવીહોય, એટલેતમારેયોગકરવાનોનથી. મુશ્કેલીઓમાંથીનાસીછૂટવાનેમાટેતમારેઅહીંઆવવાનુંનથી. પ્રેમનીમધુરતામાણવાનેખાતરપણઅહીંઆવવાનુંનથી. કેમકેપ્રભુનોપ્રેમતો, તમેસાચુંવલણધારણકરશોતો, તમનેગમેતેસ્થળેમળીશકેતેમછે.
પ્રભુનીસેવામાંપોતાનીજાતનેપૂર્ણપણેઆપીદેવાનુંમનતમનેજ્યારેથાય, પ્રભુનાકાર્યનેખાતરપોતાનીજાતનુંસમર્પણકરીદેવાનીઇચ્છાથાય, એમાંફક્તપોતાનીજાતનેઆપવાનોઆનંદજરહેલોહોય, એનાબદલામાંબીજીકોઈવસ્તુનીમાગણીનહોય, માત્રએટલુંજકેતમનેસમર્પણકરવાનીશક્યતામળે — આસ્થિતિહોયતોસમજવુંકેમાણસઅહીંઆવવાનેમાટેતૈયારછે.


તમને જીવન તરફ અને મનુષ્યો તરફ ઘૃણા થઈ આવી હોય, એટલે તમારે યોગ કરવાનો નથી. મુશ્કેલીઓમાંથી નાસી છૂટવાને માટે તમારે અહીં આવવાનું નથી. પ્રેમની મધુરતા માણવાને ખાતર પણ અહીં આવવાનું નથી. કેમ કે પ્રભુનો પ્રેમ તો, તમે સાચું વલણ ધારણ કરશો તો, તમને ગમે તે સ્થળે મળી શકે તેમ છે.
પ્રભુની સેવામાં પોતાની જાતને પૂર્ણપણે આપી દેવાનું મન તમને જ્યારે થાય, પ્રભુના કાર્યને ખાતર પોતાની જાતનું સમર્પણ કરી દેવાની ઇચ્છા થાય, એમાં ફક્ત પોતાની જાતને આપવાનો આનંદ જ રહેલો હોય, એના બદલામાં બીજી કોઈ વસ્તુની માગણી ન હોય, માત્ર એટલું જ કે તમને સમર્પણ કરવાની શક્યતા મળે — આ સ્થિતિ હોય તો સમજવું કે માણસ અહીં આવવાને માટે તૈયાર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits