26,604
edits
(Created page with "<poem> હતાજન્મ્યાજ્યાં, તેલઘુકહતુંઆનંદ-ભવન; તમેઝંખ્યું : આખ્ખુંકરવુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
હતા જન્મ્યા જ્યાં, તે લઘુક હતું આનંદ-ભવન; | |||
તમે ઝંખ્યું : આખ્ખું કરવું જગ આનંદ-ભવન!... | |||
તમે આવા વિશ્વે પ્રબલ ગતિ પ્રેરી હૃદયના | |||
નિગૂઢા ભાવોની, વિરલ કરુણા પ્રેમબલની; | |||
અને હૈયે હૈયે નિજ હૃદયને સ્થાપિત કરી | |||
વસ્યા શા ઐકાત્મ્યે કણ કણ વિશે ભૂમિ-ઉરના!... | |||
{{Right|[‘બાલ-દક્ષિણા’ ત્રિમાસિક :૧૯૬૪]}} | મહા ઉત્સાહે જે ધરતી-પટ મૂર્તિ વિચરી ગૈ, | ||
હવે એ લ્હેરંતી ગગન-ધ્વજની ટોચ પર જૈ! | |||
{{Right|[‘બાલ-દક્ષિણા’ ત્રિમાસિક : ૧૯૬૪]}} | |||
</poem> | </poem> |
edits