સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સ્વતંત્રતા: Difference between revisions

no edit summary
(Created page with "<poem> અમેજખોઈહતી, હવેએઅમેમેળવીસ્વતંત્રતા! હો, અમેમેળવીસ્વતંત્રતા! અ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
અમેજખોઈહતી, હવેએઅમેમેળવીસ્વતંત્રતા!
 
હો, અમેમેળવીસ્વતંત્રતા!
 
અમેમેળવી, અમેરક્ષશુંપ્રાણસમર્પીસ્વતંત્રતા!
અમે જ ખોઈ હતી, હવે એ અમે મેળવી સ્વતંત્રતા!
હો, અમેમેળવીસ્વતંત્રતા!
હો, અમે મેળવી સ્વતંત્રતા!
હિમગિરિઉન્નતભવ્યઅમારો,
અમે મેળવી, અમે રક્ષશું પ્રાણ સમર્પી સ્વતંત્રતા!
સૌમ્યગંગનાંનિર્મલનીર;
હો, અમે મેળવી સ્વતંત્રતા!
ઉન્નતધ્વજલહરન્તઅમારો,
હિમગિરિ ઉન્નત ભવ્ય અમારો,
સૌમ્યગુંજતુંચક્રસુધીર;
સૌમ્ય ગંગનાં નિર્મલ નીર;
ભોમઅમારીપુરાણએનીજગ-ઇતિહાસેઅનન્યતા!
ઉન્નત ધ્વજ લહરન્ત અમારો,
ઋતુઋતુનોઅહીંસાજનિરાળો,
સૌમ્ય ગુંજતું ચક્ર સુધીર;
સ્વચ્છવ્યોમનેલીલીભોમ;
ભોમ અમારી પુરાણ એની જગ-ઇતિહાસે અનન્યતા!
મુલકમુલકઅહીંરંગનિરાળો,
ઋતુઋતુનો અહીં સાજ નિરાળો,
કમ્પએકપણરોમેરોમ;
સ્વચ્છ વ્યોમ ને લીલી ભોમ;
કોટિકંઠનુંએકગાનઅમકોટિકોટિપણએકભુજા!
મુલકમુલક અહીં રંગ નિરાળો,
ભલેપંથહોવિકટઅમારો,
કમ્પ એક પણ રોમેરોમ;
ભલેનઅજવાળુંભરપૂર;
કોટિ કંઠનું એક ગાન અમ કોટિ કોટિ પણ એક ભુજા!
કદમઉઠાવ્યોઅમેઅમારો.
ભલે પંથ હો વિકટ અમારો,
ભર્યુંનયનમાંનવલુંનૂર;
ભલે ન અજવાળું ભરપૂર;
પ્રેમ-શૌર્યથીમનુકુલસુહવી, અમેપૂજશુંસ્વતંત્રતા!
કદમ ઉઠાવ્યો અમે અમારો.
{{Right|[‘રૂપનાંઅમી’ પુસ્તક]}}
ભર્યું નયનમાં નવલું નૂર;
પ્રેમ-શૌર્યથી મનુકુલ સુહવી, અમે પૂજશું સ્વતંત્રતા!
{{Right|[‘રૂપનાં અમી’ પુસ્તક]}}
</poem>
</poem>
26,604

edits