26,604
edits
(Created page with "<poem> અમેજખોઈહતી, હવેએઅમેમેળવીસ્વતંત્રતા! હો, અમેમેળવીસ્વતંત્રતા! અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
હો, | |||
અમે જ ખોઈ હતી, હવે એ અમે મેળવી સ્વતંત્રતા! | |||
હો, | હો, અમે મેળવી સ્વતંત્રતા! | ||
અમે મેળવી, અમે રક્ષશું પ્રાણ સમર્પી સ્વતંત્રતા! | |||
હો, અમે મેળવી સ્વતંત્રતા! | |||
હિમગિરિ ઉન્નત ભવ્ય અમારો, | |||
સૌમ્ય ગંગનાં નિર્મલ નીર; | |||
ઉન્નત ધ્વજ લહરન્ત અમારો, | |||
સૌમ્ય ગુંજતું ચક્ર સુધીર; | |||
ભોમ અમારી પુરાણ એની જગ-ઇતિહાસે અનન્યતા! | |||
ઋતુઋતુનો અહીં સાજ નિરાળો, | |||
સ્વચ્છ વ્યોમ ને લીલી ભોમ; | |||
મુલકમુલક અહીં રંગ નિરાળો, | |||
કમ્પ એક પણ રોમેરોમ; | |||
કોટિ કંઠનું એક ગાન અમ કોટિ કોટિ પણ એક ભુજા! | |||
ભલે પંથ હો વિકટ અમારો, | |||
ભલે ન અજવાળું ભરપૂર; | |||
પ્રેમ- | કદમ ઉઠાવ્યો અમે અમારો. | ||
{{Right|[ | ભર્યું નયનમાં નવલું નૂર; | ||
પ્રેમ-શૌર્યથી મનુકુલ સુહવી, અમે પૂજશું સ્વતંત્રતા! | |||
{{Right|[‘રૂપનાં અમી’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
edits