સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેમન્ત દેસાઈ/જોઈ લેવાશે!: Difference between revisions

no edit summary
(Created page with "<poem> થવાદેથાયતે, અમનેનથીડર, જોઈલેવાશે! જવાનીપરભરોસોછેસદંતર, જોઈલેવ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
થવાદેથાયતે, અમનેનથીડર, જોઈલેવાશે!
 
જવાનીપરભરોસોછેસદંતર, જોઈલેવાશે!
 
બનીનેબુંદઆલમનોસમુંદર, જોઈલેવાશે!
થવા દે થાય તે, અમને નથી ડર, જોઈ લેવાશે!
સફરકરવાકરીછેહામ, અંતરજોઈલેવાશે!...
જવાની પર ભરોસો છે સદંતર, જોઈ લેવાશે!
જવાનીમાંજઆફતનાંઅનેરાંઝેરપીલીધાં,
 
હવેશુંઆવશેએથીભયંકર? જોઈલેવાશે!
બનીને બુંદ આલમનો સમુંદર, જોઈ લેવાશે!
જમાનામાંગગનપરતારલા-શુંસ્થાનતોલાધ્યું;
સફર કરવા કરી છે હામ, અંતર જોઈ લેવાશે!...
ચમકવુંકેટલુંક્યારે? વખતપરજોઈલેવાશે!
 
{{Right|[‘મિલાપ’ માસિક :૧૯૬૨]}}
જવાનીમાં જ આફતનાં અનેરાં ઝેર પી લીધાં,
હવે શું આવશે એથી ભયંકર? જોઈ લેવાશે!
 
જમાનામાં ગગન પર તારલા-શું સ્થાન તો લાધ્યું;
ચમકવું કેટલું ક્યારે? વખત પર જોઈ લેવાશે!
{{Right|[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]}}
</poem>
</poem>
26,604

edits