26,604
edits
(Created page with "<poem> થવાદેથાયતે, અમનેનથીડર, જોઈલેવાશે! જવાનીપરભરોસોછેસદંતર, જોઈલેવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
થવા દે થાય તે, અમને નથી ડર, જોઈ લેવાશે! | |||
જવાની પર ભરોસો છે સદંતર, જોઈ લેવાશે! | |||
બનીને બુંદ આલમનો સમુંદર, જોઈ લેવાશે! | |||
સફર કરવા કરી છે હામ, અંતર જોઈ લેવાશે!... | |||
{{Right|[‘મિલાપ’ માસિક :૧૯૬૨]}} | જવાનીમાં જ આફતનાં અનેરાં ઝેર પી લીધાં, | ||
હવે શું આવશે એથી ભયંકર? જોઈ લેવાશે! | |||
જમાનામાં ગગન પર તારલા-શું સ્થાન તો લાધ્યું; | |||
ચમકવું કેટલું ક્યારે? વખત પર જોઈ લેવાશે! | |||
{{Right|[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]}} | |||
</poem> | </poem> |
edits