સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખેતીની જમીનની બરબાદી: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૦ઇંચલાંબી, ૫ઇંચપહોળીઅને૩ઇંચજાડીઇંટોવડેઆપણીબધીઇમારત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
૧૦ઇંચલાંબી, ૫ઇંચપહોળીઅને૩ઇંચજાડીઇંટોવડેઆપણીબધીઇમારતોબંધાયછેઅનેહજારનંગનારૂ. ૯૦૦થી૧,૭૦૦સુધીનાભાવેતેવેચાયછે. ખેતીમાટેનીઉત્તમજમીનનીમાટીમાંથીઇંટોબનેછેઅનેપછીતેજમીનમાંકશુંજનીપજતુંનથી. દરવરસેભારતને૧૫૦અબજઇંટનીજરૂરપડેછેઅનેપરિણામેદરવરસે૩૪,૦૦૦એકરજેટલીખેતીનીઉત્તમજમીનબરબાદથાયછે. અનેછતાંખેડૂતોજરાયખચકાટવગરપોતાનીજમીનઇંટનાભઠ્ઠાવાળાનેવાપરવાઆપેછે. કારણકેતેનુંસારુંએવુંભાડુંમળેછે; ઘણીવારતોખેડૂતએજમીનમાંવાવેતરકરીનેમેળવીશકેતેનાકરતાંપણવધારે. દેશનાઅંદાજે૬૦,૦૦૦ભઠ્ઠામાંબળતણતરીકેહલકીજાતનાકોલસાઅનેતેથીયસસ્તોરબરનોભંગારવપરાયછે. પરિણામેભઠ્ઠાનીઆસપાસનાંખેતરોપરવરસનાસાત-આઠમહિનાસુધીરોજસવારેઝાકળપડતુંનથીપણકાળીમેશવરસેછે. તેમાંથીક્ષયફેલાયછે, ખાસકરીનેભઠ્ઠા-મજૂરોનાંબાળકોમાં.
 
{{Right|[‘ડાઉનટુઅર્થ’ પખવાડિક: ૨૦૦૫]}}
૧૦ ઇંચ લાંબી, ૫ ઇંચ પહોળી અને ૩ ઇંચ જાડી ઇંટો વડે આપણી બધી ઇમારતો બંધાય છે અને હજાર નંગના રૂ. ૯૦૦થી ૧,૭૦૦ સુધીના ભાવે તે વેચાય છે. ખેતી માટેની ઉત્તમ જમીનની માટીમાંથી ઇંટો બને છે અને પછી તે જમીનમાં કશું જ નીપજતું નથી. દર વરસે ભારતને ૧૫૦ અબજ ઇંટની જરૂર પડે છે અને પરિણામે દર વરસે ૩૪,૦૦૦ એકર જેટલી ખેતીની ઉત્તમ જમીન બરબાદ થાય છે. અને છતાં ખેડૂતો જરાય ખચકાટ વગર પોતાની જમીન ઇંટના ભઠ્ઠાવાળાને વાપરવા આપે છે. કારણ કે તેનું સારું એવું ભાડું મળે છે; ઘણી વાર તો ખેડૂત એ જમીનમાં વાવેતર કરીને મેળવી શકે તેના કરતાં પણ વધારે. દેશના અંદાજે ૬૦,૦૦૦ ભઠ્ઠામાં બળતણ તરીકે હલકી જાતના કોલસા અને તેથીય સસ્તો રબરનો ભંગાર વપરાય છે. પરિણામે ભઠ્ઠાની આસપાસનાં ખેતરો પર વરસના સાત-આઠ મહિના સુધી રોજ સવારે ઝાકળ પડતું નથી પણ કાળી મેશ વરસે છે. તેમાંથી ક્ષય ફેલાય છે, ખાસ કરીને ભઠ્ઠા-મજૂરોનાં બાળકોમાં.
{{Right|[‘ડાઉન ટુ અર્થ’ પખવાડિક: ૨૦૦૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits