લોકમાન્ય વાર્તાઓ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
{{Heading|આ સંપાદન વિશે}}
{{Heading|આ સંપાદન વિશે}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંપાદનમાં, મડીયામાંથી જેમણે મડિયારાજા બનાવીને ઘૂઘવતાં પુર સમી પ્રચંડ લોકપ્રિયતા આપી એવી વાર્તાઓ છે. ‘કમાઉ દીકરો’, ‘વાની મારી કોયલ,’ ‘ચંપો અને કેળ’ કે ‘વેળા વેળાની છાંયડી’ હોય કે અહીં છે એ બધી વાર્તાઓ આજે એક લેખકની વાર્તામાંથી લોકકથા બનવાના સીમાડા ઉપર ઊભી છે. આ કથાઓમાં વાર્તાકાર મડિયા નવલકથાકાર મડિયા કરતા નોખો મિજાજ અને નોખી સર્જકતા બતાવે છે. અહીં જિંદગીની કાળી બાજુ રજૂ કરતી વાર્તાઓ છે તો મનોમન મરકી ઉઠીએ અને વળી એ મર્માળા સ્મિત અને વળી પાછળ છુપાયેલી કરુણતા નજરે ચડે તો મૌન થઈ જવાય એવી વાર્તાઓ પણ છે. કોઈ અખબારમાં આવેલા ચાર લીટીના સમાચારમાંથી સાંગોપાંગ વાર્તા સર્જી શકતી મડીયાની બળકટ કલમ આછાં નખદર્શનમાંથી આખો રાવણ આલેખવાની શક્તિની સાબિતી આપે છે. અઢીસો જેટલી વાર્તાઓમાંથી વીસ જ વાર્તાઓ પસંદ કરવાનું કામ ઘણું અઘરું હતું જે અમિતાભ મડીયાએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અત્યાર સુધી કાળા અક્ષર બનીને કાગળમાં કેદ થયેલી આ કથાઓને ‘એકત્ર’નો વિજાણું અવતાર સાંપડતા એ ખરા અર્થમાં દેશ વિદેશના સીમાડા ઓળંગવા શક્તિમાન બની છે એ ઘટના નાનીસુની નથી. મડીયાની દિવ્ય ચેતનાને વંદન કરીને આ વાર્તાઓમાં પ્રવેશીએ.  
આ સંપાદનમાં, મડિયામાંથી જેમણે મડિયારાજા બનાવીને ઘૂઘવતાં પૂર સમી પ્રચંડ લોકપ્રિયતા આપી એવી વાર્તાઓ છે. ‘કમાઉ દીકરો’, ‘વાની મારી કોયલ,’ ‘ચંપો અને કેળ’ કે ‘વેળા વેળાની છાંયડી’ હોય કે અહીં છે એ બધી વાર્તાઓ આજે એક લેખકની વાર્તામાંથી લોકકથા બનવાના સીમાડા ઉપર ઊભી છે. આ કથાઓમાં વાર્તાકાર મડિયા નવલકથાકાર મડિયા કરતા નોખો મિજાજ અને નોખી સર્જકતા બતાવે છે. અહીં એક બાજુ જિંદગીની કાળી બાજુ રજૂ કરતી વાર્તાઓ છે તો એની સામે બાજુ મનોમન મલકી ઊઠીએ અને વળી એ મલકાટની પાછળ છુપાયેલી કરુણતા નજરે ચડે તો મૌન થઈ જવાય એવી વાર્તાઓ પણ છે. કોઈ અખબારમાં આવેલા ચાર લીટીના સમાચારમાંથી સાંગોપાંગ વાર્તા સર્જી શકતી મડીયાની બળકટ કલમ આછાં નખદર્શનમાંથી આખો રાવણ આલેખવાની શક્તિની સાબિતી આપે છે. અઢીસો જેટલી વાર્તાઓમાંથી વીસ જ વાર્તાઓ પસંદ કરવાનું કામ ઘણું અઘરું હતું જે અમિતાભ મડીયાએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
અત્યાર સુધી કાળા અક્ષર બનીને કાગળમાં કેદ થયેલી આ કથાઓને ‘એકત્ર’નો વિજાણુ અવતાર સાંપડતાં એ ખરા અર્થમાં દેશ વિદેશના સીમાડા ઓળંગવા શક્તિમાન બની છે એ ઘટના નાનીસૂની નથી. મડીયાની દિવ્ય ચેતનાને વંદન કરીને આ વાર્તાઓમાં પ્રવેશીએ.
{{સ-મ|||'''— કિરીટ દૂધાત'''}}
{{સ-મ|||'''— કિરીટ દૂધાત'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}