સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ફુવારા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} પૃથ્વીનુંપડફાડીનેવછૂટતાગરમપાણીનાફુવારાએકુદરતનીજવલ્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
પૃથ્વીનુંપડફાડીનેવછૂટતાગરમપાણીનાફુવારાએકુદરતનીજવલ્લેજજોવામળતીકરામતછે. ફક્તઆઈસલેંડ, ન્યુઝીલેંડઅનેયુનાઈટેડસ્ટેઇટ્સમાંજએવાફુવારાકાંઈકગણનાપાત્રસંખ્યામાંજોવામળેછે. અત્યંતઠંડામુલકઆઈસલેંડનાપાટનગરરેક્યાવિકનાંઅરધાંજેટલાંઘરોનેહૂંફાળાંરાખવાનુંકામઆવાફુવારાવાટેકુદરતેપૂરુંપાડેલુંગરમપાણીકરેછે.
 
પૃથ્વીનું પડ ફાડીને વછૂટતા ગરમ પાણીના ફુવારા એ કુદરતની જવલ્લે જ જોવા મળતી કરામત છે. ફક્ત આઈસલેંડ, ન્યુઝીલેંડ અને યુનાઈટેડ સ્ટેઇટ્સમાં જ એવા ફુવારા કાંઈક ગણનાપાત્ર સંખ્યામાં જોવા મળે છે. અત્યંત ઠંડા મુલક આઈસલેંડના પાટનગર રેક્યાવિકનાં અરધાં જેટલાં ઘરોને હૂંફાળાં રાખવાનું કામ આવા ફુવારા વાટે કુદરતે પૂરું પાડેલું ગરમ પાણી કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits