સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અધ્યાપકો— વિદ્યાર્થીઓ માટે એક આદર્શ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આજનાસમયેગુરુ-વિદ્યાર્થીવચ્ચેનાસંબંધોસાવક્ષીણથઈરહ્યા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આજનાસમયેગુરુ-વિદ્યાર્થીવચ્ચેનાસંબંધોસાવક્ષીણથઈરહ્યાછેત્યારે‘સોનગઢનોકળાધર’ (લે. સુરેશજોષી : સં. ગીતાનાયક) પુસ્તકએકસમર્થશિક્ષકનાપ્રેમાળ, વિશાળવ્યક્તિત્વનેઆપણીસામેમૂકીનેઅધ્યાપકો-વિદ્યાર્થીઓમાટેએકઆદર્શપણરજૂકરેછે. સાહિત્ય-શિક્ષણકઈરીતેઆપવું? વિદ્યાર્થીકઈરીતે‘સાહિત્ય-પદાર્થ’નેસાચારૂપેજાણે-પ્રમાણે? શિક્ષકમાંકયાઉમદાગુણોહોવાજોઈએ-જેવાપ્રશ્નોનાઉત્તરોપણઆપુસ્તકનીબાય-પ્રોડક્ટરૂપેલઈશકાય.
 
આજના સમયે ગુરુ-વિદ્યાર્થી વચ્ચેના સંબંધો સાવ ક્ષીણ થઈ રહ્યા છે ત્યારે ‘સોનગઢનો કળાધર’ (લે. સુરેશ જોષી : સં. ગીતા નાયક) પુસ્તક એક સમર્થ શિક્ષકના પ્રેમાળ, વિશાળ વ્યક્તિત્વને આપણી સામે મૂકીને અધ્યાપકો-વિદ્યાર્થીઓ માટે એક આદર્શ પણ રજૂ કરે છે. સાહિત્ય-શિક્ષણ કઈ રીતે આપવું? વિદ્યાર્થી કઈ રીતે ‘સાહિત્ય-પદાર્થ’ને સાચા રૂપે જાણે-પ્રમાણે? શિક્ષકમાં કયા ઉમદા ગુણો હોવા જોઈએ-જેવા પ્રશ્નોના ઉત્તરો પણ આ પુસ્તકની બાય-પ્રોડક્ટરૂપે લઈ શકાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits