26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
{{Right| | સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. | ||
{{Right|જેઈમ્સ લોવેલ}} | |||
{{Right| | <center>*</center> | ||
થોડાક જ શબ્દોમાં કેટલી પ્રચંડ શક્તિ રહેલી છે તે કવિતા આપણને સમજાવે છે, અને વાચાળતાને અંકુશમાં રાખે છે. | |||
{{Right|રાલ્ફ એમર્સન}} | |||
<center>*</center> | |||
પ્રેમમાં પડે છે ત્યારે દરેક માણસ કવિ હોય છે. | |||
{{Right|પ્લેટો}} | {{Right|પ્લેટો}} | ||
<center>*</center> | |||
{{Right| | કવિતા એટલે જીવનમાં જે કાંઈ સ્મરણમાં રાખવા જેવું છે તે બધું. | ||
{{Right|વિલિયમ હેઝલીટ}} | |||
{{Right| | <center>*</center> | ||
મારી આસપાસ જે કાંઈ છે તેની અંદર સારપ અને સૌંદર્યની ખોજ કરવાની પ્રકૃતિ કવિતાએ મને આપી છે. | |||
{{Right|સેમ્યુઅલ કોલરિજ}} | |||
{{Right| | |||
<center>*</center> | |||
જેના મગજનો એકાદ પણ સ્ક્રૂ ઢીલો ન હોય તેવો કોઈ પણ માણસ કદાચ કવિ ન બની શકે કે કવિતાને માણી પણ ન શકે. | |||
{{Right| | {{Right|ટોમસ મેકોલે}} | ||
<center>*</center> | |||
કવિતાની કાયામાં હાડપિંજર કલ્પનાનું હોય છે, એમાં લોહી લાગણીઓનું વહે છે, અને શબ્દોની નાજુક, મજબૂત ચામડી વડે આખું માળખું બંધાયું હોય છે. | |||
{{Right| | {{Right|પોલ એંગલ}} | ||
<center>*</center> | |||
{{Right| | કવિ એટલે, પહેલાં પ્રથમ તો, એવો મનુષ્ય | ||
જે ભાષાની સાથે મહોબ્બતમાં ચકચૂર હોય. | |||
{{Right|વિસ્ટાન ઓડન}} | |||
{{Right| | <center>*</center> | ||
સૃષ્ટિનું જે સૌંદર્ય ઢંકાયેલું પડ્યું છે, તેની ઉપરથી કવિ પરદો ઉઠાવે છે અને પરિચિત વસ્તુઓ પણ જાણે કે અપરિચિત હોય તેવી મોહક બનાવે છે. | |||
{{Right|પર્સી શેલી}} | |||
{{Right| | <center>*</center> | ||
કવિ તો દરેક ઝાડ પરથી ફળ એકત્ર કરે છે- | |||
હા, કાંટામાંથી દ્રાક્ષ અને ઝાંખરાંમાંથી અંજીર. | |||
{{ | {{Right|વિલિયમ વોટસન}} | ||
<center>*</center> | |||
સાચો કવિ કાવ્યમય બનવાની કોશિશ કરતો નથી : | |||
{{Right| | બાગબાન પોતાનાં ગુલાબ ઉપર અત્તર છાંટતો નથી. | ||
{{Right|ઝાં કોક્તો}} | |||
<center>*</center> | |||
એક વૃક્ષની તોલે આવે એવું કાવ્ય તો હું કદી જોવા પામીશ નહીં. | |||
{{જોય્સ કિલ્મર}} | |||
<center>*</center> | |||
ગદ્ય : શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી; | |||
પદ્ય : શ્રેષ્ઠ શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી. | |||
{{Right|સેમ્યુઅલ કોલરીજ}} | |||
<center>*</center> | |||
કવિઓ : માનવજાતના પ્રથમ શિક્ષકો. | |||
{{Right|હોરેસ}} | {{Right|હોરેસ}} | ||
<center>*</center> | |||
મહાન કવિ બનવાની આકાંક્ષા જેને છે, | |||
{{Right| | તેણે પ્રથમ તો નાના બાળક બનવાનું છે. | ||
{{Right|ટોમસ મેકોલે}} | |||
{{Right| | <center>*</center> | ||
કવિતાનો ઘાટ ઘડાય છે ધીમે ધીમે, ધીરજથી એક એક કડીને પરસેવા, રુધિર ને આંસુથી સાંકળીને. | |||
{{Right|આલફ્રેડ ડગ્લસ}} | |||
{{Right| | <center>*</center> | ||
કવિતા લખવામાં જેટલું ગૌરવ છે, | |||
એટલું જ ગૌરવ ખેતર ખેડવામાં પણ રહેલું છે. | |||
{{Right|બુકર ટી. વોશીંગ્ટન}} | |||
<center>*</center> | |||
પોતે જે બધાં મહાન સત્યો ઉચ્ચારે છે, | |||
તે કવિઓ પોતે પણ સમજતા હોતા નથી. | |||
{{Right|પ્લેટો}} | {{Right|પ્લેટો}} | ||
{{Right| | <center>*</center> | ||
{{center|*}} | દરેક માનવીના અંતરમાં ક્યાંક કવિતાનું ઝરણ વહેતું હોય છે. | ||
{{ | {{Right|ટોમસ કારલાઈલ}} | ||
<center>*</center> | |||
કવિતા એ મનુષ્યજાતિની માતૃભાષા છે. | |||
{{Right|જોહાન હેમન}} | |||
<center>*</center> | |||
સાચી કવિતા આપણને સમજાય તે પહેલાં જ પોતાની વાત કહી જાણે છે. | |||
{{Right|ટોમસ એલિયટ}} | |||
<center>*</center> | |||
કવિતા મોજાંનાં ફીણ જેટલી તાજી અને ખડક જેટલી જૂની હોવી જોઈએ. | |||
{{Right|રાલ્ફ એમર્સન}} | |||
<center>*</center> | |||
મને જે કંઈ લાધ્યાં રતન અહીં સંસારજલનાં, લઈ આવ્યો તારે ચરણ, કવિતે! સર્વ ધરવા | |||
{{Right|સુરેશ દલાલ}} | |||
{{Right| | <center>*</center> | ||
શિશુઓનું હાસ્ય : મારી કવિતાનો શુભ છંદ… કન્યાઓની આશા : મારી કવિતાની નસોનું રુધિર. | |||
{{Right|ઉમાશંકર જોશી}} | |||
<center>*</center> | |||
છાપખાનાની શોધ થઈ ત્યાર બાદ કવિતા આખા સમૂહનો આનંદ મટી ગઈ છે અને થોડાક લોકોનું મનોરંજન બની ગઈ છે. | |||
{{Right|જોન મેઈઝફીલ્ડ}} | |||
</poem> | </poem> |
edits