18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ? | કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ? | ||
અમારી નાનેરી મતિ મુંઝવશે ઝાઝી નહિ, મા! | અમારી નાનેરી મતિ મુંઝવશે ઝાઝી નહિ, મા! | ||
તમે મૈયા, જાણે ભુવનભુવનોની ગતિ બધી, | તમે મૈયા, જાણે ભુવનભુવનોની ગતિ બધી, | ||
ખિલી | ખિલી દિગ્દિવ્યાપી પ્રકૃતિઅટવીની પગથીઓ | ||
તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને, | તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને, | ||
વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે. | વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે. | ||
અહો પૃથ્વીમૈયા, તમ ચરણસંગીત ઝમતું | અહો પૃથ્વીમૈયા, તમ ચરણસંગીત ઝમતું | ||
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી, તે ગમ તમે | મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી, તે ગમ તમે | ||
અમારાં વાળી | અમારાં વાળી દ્યો તૃષિત મુખનેત્રો, ભરી દિયો | ||
દિગન્તી | દિગન્તી વિદ્યુત્ને અમ બટુક યાત્રાળુચરણે. | ||
ને જો લાવી દિયો એ ભુવનભુવનની ભવ્ય સંવાદ–ગીતિ, | ને જો લાવી દિયો એ ભુવનભુવનની ભવ્ય સંવાદ–ગીતિ, | ||
મૈયા, તો તો અમારી ફિટવીમિટવીએ મૂઢ જીવ્યાની રીતિ. | મૈયા, તો તો અમારી ફિટવીમિટવીએ મૂઢ જીવ્યાની રીતિ. |
edits