વસુધા/આજે પ્રભાત પહોર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આજે પ્રભાત પહોર|}} <poem> આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું :: હો ગીત કોણ ગાતું ઘેલું? મંજરીએ મંજરીએ મીઠું મહોરેલું, :: કોકિલના કંઠે ફોરેલું, ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને :: છૂટ્ટે હ...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું
આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું
:: હો ગીત કોણ ગાતું ઘેલું?
::: હો ગીત કોણ ગાતું ઘેલું?


મંજરીએ મંજરીએ મીઠું મહોરેલું,
મંજરીએ મંજરીએ મીઠું મહોરેલું,
:: કોકિલના કંઠે ફોરેલું,
::: કોકિલના કંઠે ફોરેલું,
ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને
ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને
:: છૂટ્ટે હાથે એ વેરેલું. હો ગીતo
::: છૂટ્ટે હાથે એ વેરેલું. હો ગીતo


ફૂલડાંની કાયથી મલકી ટપકેલું,
ફૂલડાંની કાયથી મલકી ટપકેલું,
:: તારાની છાબે છલકેલું,
::: તારાની છાબે છલકેલું,
સાગ૨સીમાડે ઘેરું ગરજંતું,
સાગ૨સીમાડે ઘેરું ગરજંતું,
:: પૃથ્વીને પારણે હીંચેલું. હો ગીતo
::: પૃથ્વીને પારણે હીંચેલું. હો ગીતo


બાળકની આતુર તે આંખથી ઉઠેલું,
બાળકની આતુર તે આંખથી ઉઠેલું,
:: માતાના ઉરથી છલેલું,
::: માતાના ઉરથી છલેલું,
યૌવનની નાબતે ગાંડું ગરજંતું,
યૌવનની નાબતે ગાંડું ગરજંતું,
:: મૃત્યુનું અમૃત પીધેલું. હો ગીતo
::: મૃત્યુનું અમૃત પીધેલું. હો ગીતo
</poem>
</poem>


18,450

edits