18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિરાટની પગલી|}} <poem> મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે, મારા અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે. વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યાં, :: બારીબારીએ તેરણફૂલ ભર્યાં, :: તારાં આસન સૂનાં મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
મારા અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે. | મારા અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે. | ||
વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યાં, | ::: વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યાં, | ||
:: બારીબારીએ | ::: બારીબારીએ તોરણફૂલ ભર્યાં, | ||
:: તારાં આસન સૂનાં મેં ખંડે ધર્યાં, | ::: તારાં આસન સૂનાં મેં ખંડે ધર્યાં, | ||
મીટ માંડી હું બારણિયે ઊભી તારા પંથ લહું, | મીટ માંડી હું બારણિયે ઊભી તારા પંથ લહું, | ||
સૂના પંથ ને આસનિયાં સૂનાંસૂનાં જોઈ રહું. | સૂના પંથ ને આસનિયાં સૂનાંસૂનાં જોઈ રહું. | ||
એને કુંડળ કાનમહીં લળકે, | ::: એને કુંડળ કાનમહીં લળકે, | ||
:: એનું અંબર શું ચપળ ચમકે, | ::: એનું અંબર શું ચપળ ચમકે, | ||
:: શીળા શુક્ર સમું એનું | ::: શીળા શુક્ર સમું એનું મોં મલકે, ૧૦ | ||
માથે મોરમુગટડો ને હાથે એને બંસી હશે, | માથે મોરમુગટડો ને હાથે એને બંસી હશે, | ||
તારી મૂરત એવી રે વારેવારે મંન વસે. | તારી મૂરત એવી રે વારેવારે મંન વસે. | ||
ઘેરી સાંઝતણા પડદા ઊતર્યા, | ::: ઘેરી સાંઝતણા પડદા ઊતર્યા, | ||
:: ધૂપદીપનાં તેજસુગંધ મટ્યાં, | ::: ધૂપદીપનાં તેજસુગંધ મટ્યાં, | ||
:: તારા આવ્યાના ના પડઘા ય પડ્યા, | ::: તારા આવ્યાના ના પડઘા ય પડ્યા, | ||
થાકી આંખ મીંચાતી રે કાયા ઢળે ઊંબર ૫ે, | થાકી આંખ મીંચાતી રે કાયા ઢળે ઊંબર ૫ે, | ||
મન પૂછે અધીરું રે પ્રભુ શું ન આવે હવે? | મન પૂછે અધીરું રે પ્રભુ શું ન આવે હવે? | ||
કાળી રાત ચઢી સમરાંગણમાં, | ::: કાળી રાત ચઢી સમરાંગણમાં, | ||
:: તારા-ફૂલ સુકાયાં શું કે રણમાં, | ::: તારા-ફૂલ સુકાયાં શું કે રણમાં, | ||
:: ઘન ઘોર | ::: ઘન ઘોર ચઢ્યા મળી શું ધણમાં, ૨૦ | ||
ઝુંડ વાયુનાં વાતાં રે ધસે મારે આંગણિયે, | ઝુંડ વાયુનાં વાતાં રે ધસે મારે આંગણિયે, | ||
‘હું છું | ‘હું છું આવ્યો રે આવ્યો રે.' ગાજે કોઈ બારણિયે. | ||
મારી આંખ ખુલે શમણું શું લહે, | |||
:: કોણ આવ્યું હશે મન શોચી રહે, | ::: મારી આંખ ખુલે શમણું શું લહે, | ||
:: ત્યાં | ::: કોણ આવ્યું હશે મન શોચી રહે, | ||
::: ત્યાં તો ‘આવ્યો છું આજ હું તારે ગૃહે.’ | |||
ફરી સાદ એ ગાજે રે છળ્યું મારું મંન કૂદે, | ફરી સાદ એ ગાજે રે છળ્યું મારું મંન કૂદે, | ||
શું એ સાચે જ આવ્યા કે ઊઠે મને પ્રશ્ન હૃદે. | શું એ સાચે જ આવ્યા કે ઊઠે મને પ્રશ્ન હૃદે. | ||
‘તારા મંદિરમાં ક્યમ | ::: ‘તારા મંદિરમાં ક્યમ પેસીશ હું? | ||
:: તારે આસનિયે ક્યમ બેસીશ હું? | ::: તારે આસનિયે ક્યમ બેસીશ હું? | ||
:: તારાં ભોજનથી શું ધરાઈશ હું?’ ૩૦ | ::: તારાં ભોજનથી શું ધરાઈશ હું?’ ૩૦ | ||
ખખડાટ હસી પૂછે સવાલ કો સામું ઊભી, | ખખડાટ હસી પૂછે સવાલ કો સામું ઊભી, | ||
કઈ મૂર્તિ વિરાટની શું રહી નભભાલ ચૂમી. | કઈ મૂર્તિ વિરાટની શું રહી નભભાલ ચૂમી. | ||
ઘનશ્યામતણાં તન વસ્ત્ર ધર્યાં, | ::: ઘનશ્યામતણાં તન વસ્ત્ર ધર્યાં, | ||
:: મોઢે તેજતરંગ ઉષાના ભર્યા, | ::: મોઢે તેજતરંગ ઉષાના ભર્યા, | ||
:: ધૂમકેતુનાં કુંડળ કાને | ::: ધૂમકેતુનાં કુંડળ કાને ધર્યાં, | ||
સ્વર્ગગંગાની માળા રે મેરુતણી હાથે છડી, | સ્વર્ગગંગાની માળા રે મેરુતણી હાથે છડી, | ||
માથે આભનો ઘુમ્મટ રે આ તે કોની મૂર્તિ ખડી? | માથે આભનો ઘુમ્મટ રે આ તે કોની મૂર્તિ ખડી? | ||
પ્રભુ, મંદિરનાં મેદાન કરું, | ::: પ્રભુ, મંદિરનાં મેદાન કરું, | ||
:: હૈયું ચીરી તારા તહીં પાય ધરું, | ::: હૈયું ચીરી તારા તહીં પાય ધરું, | ||
:: તારે થાળ મારું બધું જીવ્યું ભરું, ૪૦ | ::: તારે થાળ મારું બધું જીવ્યું ભરું, ૪૦ | ||
પ્રભુ, કાયાની કંથા રે બિછાવું હું પંથ મહીં, | પ્રભુ, કાયાની કંથા રે બિછાવું હું પંથ મહીં, | ||
ભલે રુદ્રરૂપે આવ્યા સ્વીકારીશ તે ય સહી. | ભલે રુદ્રરૂપે આવ્યા સ્વીકારીશ તે ય સહી. | ||
ખોલી અંતરના ગઢ જઈ રહું, | ::: ખોલી અંતરના ગઢ જઈ રહું, | ||
:: વજ્રાઘાતની પળપળ વાટ લહું, | ::: વજ્રાઘાતની પળપળ વાટ લહું, | ||
:: ત્યાં તો વીતકની કશી વાત કહું? | ::: ત્યાં તો વીતકની કશી વાત કહું? | ||
પેલી મૂર્તિ વિરાટ મટી અંગુલ શી સાવ થઈ, | પેલી મૂર્તિ વિરાટ મટી અંગુલ શી સાવ થઈ, | ||
સરી અંતરને આગાર ઝળાહળ જ્યોત રહી. | સરી અંતરને આગાર ઝળાહળ જ્યોત રહી. | ||
મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે, | મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે, | ||
મારા અંતર આંગણમાં ય મગનકેરી આંધી ચડે. | મારા અંતર આંગણમાં ય મગનકેરી આંધી ચડે. |
edits