17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 13: | Line 13: | ||
::: એને કુંડળ કાનમહીં લળકે, | ::: એને કુંડળ કાનમહીં લળકે, | ||
::: એનું અંબર શું | ::: એનું અંબર શું ચપળા ચમકે, | ||
::: શીળા શુક્ર સમું એનું મોં મલકે, ૧૦ | ::: શીળા શુક્ર સમું એનું મોં મલકે, ૧૦ | ||
માથે મોરમુગટડો ને હાથે એને બંસી હશે, | માથે મોરમુગટડો ને હાથે એને બંસી હશે, | ||
Line 25: | Line 25: | ||
::: કાળી રાત ચઢી સમરાંગણમાં, | ::: કાળી રાત ચઢી સમરાંગણમાં, | ||
::: તારા-ફૂલ સુકાયાં શું | ::: તારા-ફૂલ સુકાયાં શું કો રણમાં, | ||
::: ઘન ઘોર ચઢ્યા મળી શું ધણમાં, ૨૦ | ::: ઘન ઘોર ચઢ્યા મળી શું ધણમાં, ૨૦ | ||
ઝુંડ વાયુનાં વાતાં રે ધસે મારે આંગણિયે, | ઝુંડ વાયુનાં વાતાં રે ધસે મારે આંગણિયે, | ||
‘હું છું આવ્યો રે આવ્યો રે. | ‘હું છું આવ્યો રે આવ્યો રે.’ ગાજે કોઈ બારણિયે. | ||
::: મારી આંખ ખુલે શમણું શું લહે, | ::: મારી આંખ ખુલે શમણું શું લહે, | ||
Line 41: | Line 40: | ||
::: તારાં ભોજનથી શું ધરાઈશ હું?’ ૩૦ | ::: તારાં ભોજનથી શું ધરાઈશ હું?’ ૩૦ | ||
ખખડાટ હસી પૂછે સવાલ કો સામું ઊભી, | ખખડાટ હસી પૂછે સવાલ કો સામું ઊભી, | ||
કોઈ મૂર્તિ વિરાટની શું રહી નભભાલ ચૂમી. | |||
::: ઘનશ્યામતણાં તન વસ્ત્ર ધર્યાં, | ::: ઘનશ્યામતણાં તન વસ્ત્ર ધર્યાં, | ||
Line 53: | Line 52: | ||
::: તારે થાળ મારું બધું જીવ્યું ભરું, ૪૦ | ::: તારે થાળ મારું બધું જીવ્યું ભરું, ૪૦ | ||
પ્રભુ, કાયાની કંથા રે બિછાવું હું પંથ મહીં, | પ્રભુ, કાયાની કંથા રે બિછાવું હું પંથ મહીં, | ||
ભલે રુદ્રરૂપે આવ્યા સ્વીકારીશ | ભલે રુદ્રરૂપે આવ્યા સ્વીકારીશ તો ય સહી. | ||
::: ખોલી અંતરના ગઢ | ::: ખોલી અંતરના ગઢ જોઈ રહું, | ||
::: વજ્રાઘાતની પળપળ વાટ લહું, | ::: વજ્રાઘાતની પળપળ વાટ લહું, | ||
::: ત્યાં તો વીતકની કશી વાત કહું? | ::: ત્યાં તો વીતકની કશી વાત કહું? | ||
પેલી મૂર્તિ વિરાટ મટી અંગુલ શી સાવ થઈ, | પેલી મૂર્તિ વિરાટ મટી અંગુલ શી સાવ થઈ, | ||
સરી અંતરને આગાર ઝળાહળ જ્યોત રહી. | સરી અંતરને આગાર ઝળાહળ જ્યોત રહી. |
edits