18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જગતનું આશ્ચર્ય|}} <poem> તું જગતનું આશ્ચર્ય છે. જગતમાં છે તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, તું તે પરંતુ તાજનો યે તાજ છે. આશ્ચર્ય છે તું જગતનું, આશ્ચર્ય સૌમાં તું પરમ આશ્ચર્ય છે, એ સર્વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
તું જગતનું આશ્ચર્ય છે. | તું જગતનું આશ્ચર્ય છે. | ||
જગતમાં છે તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, | જગતમાં છે તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, | ||
તું | તું તો પરંતુ તાજનો યે તાજ છે. | ||
આશ્ચર્ય છે તું જગતનું, | આશ્ચર્ય છે તું જગતનું, | ||
Line 14: | Line 14: | ||
હું ચિંતવું ચિંતાનદીને તીર બેસી: | હું ચિંતવું ચિંતાનદીને તીર બેસી: | ||
તીર ક્યાંથી આવિયું? ૧૦ | તીર ક્યાંથી આવિયું? ૧૦ | ||
લાખો નયનમાં એ નયન ફાવી ગયું, | લાખો નયનમાં એ નયન ફાવી ગયું, | ||
મારા મગજની માછલી વીંધી ગયું, | મારા મગજની માછલી વીંધી ગયું, | ||
Line 29: | Line 29: | ||
પાંપણઢળ્યું, ભીનું, હસંતું, બાવરું, બેહોશ, ઉન્માદી કદી. | પાંપણઢળ્યું, ભીનું, હસંતું, બાવરું, બેહોશ, ઉન્માદી કદી. | ||
જાણતું એ | જાણતું એ કૈં નહીં, | ||
જીવનતણાં સૌ દ્વાર | જીવનતણાં સૌ દ્વાર પૂંઠળ તાકતું ન હતું હજી, | ||
એ સહજ નિજ સૌન્દર્ય મૃદુથી | એ સહજ નિજ સૌન્દર્ય મૃદુથી | ||
સૃષ્ટિને શણગારનું કેવલ હતું. | સૃષ્ટિને શણગારનું કેવલ હતું. | ||
Line 38: | Line 38: | ||
જાણે ન પણ નિજ દષ્ટિ શા શા દાટ વાળે છે અહીં! | જાણે ન પણ નિજ દષ્ટિ શા શા દાટ વાળે છે અહીં! | ||
અણજાણ અદ્ભુત એ અલૌકિક આંખની | અણજાણ અદ્ભુત એ અલૌકિક આંખની | ||
નિર્વ્યાજ લૌકિકતા અહો, | નિર્વ્યાજ લૌકિકતા અહો, ૩૦ | ||
આ જગતનું આશ્ચર્ય છે. | આ જગતનું આશ્ચર્ય છે. | ||
Line 50: | Line 50: | ||
આસ્તે કદમ જાતી હતી તે આમતેમ નિહાળતી. | આસ્તે કદમ જાતી હતી તે આમતેમ નિહાળતી. | ||
હું ઊચર્યો, ‘લે આ કનકમય કોડિયું, | હું ઊચર્યો, ‘લે આ કનકમય કોડિયું, | ||
‘ક્યાં કોડિયું?' | ‘ક્યાં કોડિયું?' ૪૦ | ||
આશ્ચર્યમાં તે નેત્ર વિસ્ફારી વદી. | આશ્ચર્યમાં તે નેત્ર વિસ્ફારી વદી. | ||
Line 63: | Line 63: | ||
‘ભલે, તું જા જતી રમવા જહીં!’ | ‘ભલે, તું જા જતી રમવા જહીં!’ | ||
આશ્ચર્ય છે તું જગતનું, ૫૦ | આશ્ચર્ય છે તું જગતનું, ૫૦ | ||
છે જગતમાં તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, | છે જગતમાં તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, | ||
તું તો પરંતુ તાજને કે તાજ છે, | તું તો પરંતુ તાજને કે તાજ છે, |
edits