રાણો પ્રતાપ/ત્રીજો પ્રવેશ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''ત્રીજો પ્રવેશ'''}} {{Space}}સ્થળ : બાદશાહના રાજકવિ પૃથ્વીરાજનું ઘર. સમય : પ્રભાત. {{center block|title=| {{Space}}[પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર, ગ્વાલિયર અને...")
 
No edit summary
Line 6: Line 6:

{{center block|title=|
{{center block|title=|
{{Space}}[પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર, ગ્વાલિયર અને ચંદેરીના રાજાઓ તકિયા — પર પડ્યા છે.]
[પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર, <br>
{{Space}}ગ્વાલિયર અને ચંદેરીના રાજાઓ તકિયા — પર પડ્યા છે.]
}}
}}

Line 101: Line 102:
|ચાલો.
|ચાલો.
}}
}}
[એ પણ ઊઠે છે.]
{{Right|[એ પણ ઊઠે છે.]}}
{{Ps
{{Ps
|અંબરરાજ :  
|અંબરરાજ :  
Line 114: Line 115:
|અરે, એ તો રીતસર બેવકૂફી જ છે.
|અરે, એ તો રીતસર બેવકૂફી જ છે.
}}
}}
[બધા જાય છે.]
{{Right|[બધા જાય છે.]}}
{{Ps
{{Ps
|પૃથ્વી :
|પૃથ્વી :
|આ બધામાં મારવાડરાજ બહુ સમજણો લાગે છે. કવિતાની કદર તો એને એકને જ છે. હવે એક નવી કવિતા રચવી પડશે. વિષય રાખશું ‘વિદાયચુંબન.’ કયા રાગમાં ઉતારશું? કવિતા લખવામાં રાગ નક્કી કરવો એ બહુ કઠણ કામ છે. રાગ ઉપર તો કવિતાની અરધી ખૂબીનો આધાર છે.

[પૃથ્વીરાજની પત્ની જોશીબાઈ આવે છે.]
{{Right|[પૃથ્વીરાજની પત્ની જોશીબાઈ આવે છે.]}}
{{Ps
{{Ps
|પૃથ્વી :
|પૃથ્વી :
Line 204: Line 205:
|જોશી, કૃપા કરીને તું રણવાસમાં ચાલી જા. તારી વાક્ચાતુરી બહુ વધવા માંડી છે. હવે એ વાતોની વરાળ મારાં માથામાં સમાતી નથી. માથું ફાટફાટ થાય છે. પહેલાં તો તું બોલી છે તેટલું મને હજમ કરી લેવા દે; પછી નવું બોલજે. જાઓ, સિધાવો!

[જોશી ચુપચાપ ચાલી જાય છે.]
{{Right|[જોશી ચુપચાપ ચાલી જાય છે.]}}
{{Ps
{{Ps
|પૃથ્વી :
|પૃથ્વી :
|સત્યાનાશ! મારે તો હાર કબૂલ કરવી પડી. શી રીતે એને જીતવી? મારું તો બધુંય પરખાઈ ગયું. એક તો બાયડીની ચતુર જાત, એમાં વળી જોશી જેવી ભણેલગણેલ સ્ત્રી : એ શી રીતે જિતાય? આટલા ખાતર જ હું બાયડીની જાતને વિશેષ ભણાવવા-ગણાવવાની વિરુદ્ધ છું ને! મારી આબરૂના તો કાંકરા જ થઈ ગયા.

26,604

edits