26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''ત્રીજો પ્રવેશ'''}} {{Space}}સ્થળ : બાદશાહના રાજકવિ પૃથ્વીરાજનું ઘર. સમય : પ્રભાત. {{center block|title=| {{Space}}[પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર, ગ્વાલિયર અને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{center block|title=| | {{center block|title=| | ||
[પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર, <br> | |||
{{Space}}ગ્વાલિયર અને ચંદેરીના રાજાઓ તકિયા — પર પડ્યા છે.] | |||
}} | }} | ||
Line 101: | Line 102: | ||
|ચાલો. | |ચાલો. | ||
}} | }} | ||
[એ પણ ઊઠે છે.] | {{Right|[એ પણ ઊઠે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|અંબરરાજ : | |અંબરરાજ : | ||
Line 114: | Line 115: | ||
|અરે, એ તો રીતસર બેવકૂફી જ છે. | |અરે, એ તો રીતસર બેવકૂફી જ છે. | ||
}} | }} | ||
[બધા જાય છે.] | {{Right|[બધા જાય છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|પૃથ્વી : | |પૃથ્વી : | ||
|આ બધામાં મારવાડરાજ બહુ સમજણો લાગે છે. કવિતાની કદર તો એને એકને જ છે. હવે એક નવી કવિતા રચવી પડશે. વિષય રાખશું ‘વિદાયચુંબન.’ કયા રાગમાં ઉતારશું? કવિતા લખવામાં રાગ નક્કી કરવો એ બહુ કઠણ કામ છે. રાગ ઉપર તો કવિતાની અરધી ખૂબીનો આધાર છે. | |આ બધામાં મારવાડરાજ બહુ સમજણો લાગે છે. કવિતાની કદર તો એને એકને જ છે. હવે એક નવી કવિતા રચવી પડશે. વિષય રાખશું ‘વિદાયચુંબન.’ કયા રાગમાં ઉતારશું? કવિતા લખવામાં રાગ નક્કી કરવો એ બહુ કઠણ કામ છે. રાગ ઉપર તો કવિતાની અરધી ખૂબીનો આધાર છે. | ||
}} | }} | ||
[પૃથ્વીરાજની પત્ની જોશીબાઈ આવે છે.] | {{Right|[પૃથ્વીરાજની પત્ની જોશીબાઈ આવે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|પૃથ્વી : | |પૃથ્વી : | ||
Line 204: | Line 205: | ||
|જોશી, કૃપા કરીને તું રણવાસમાં ચાલી જા. તારી વાક્ચાતુરી બહુ વધવા માંડી છે. હવે એ વાતોની વરાળ મારાં માથામાં સમાતી નથી. માથું ફાટફાટ થાય છે. પહેલાં તો તું બોલી છે તેટલું મને હજમ કરી લેવા દે; પછી નવું બોલજે. જાઓ, સિધાવો! | |જોશી, કૃપા કરીને તું રણવાસમાં ચાલી જા. તારી વાક્ચાતુરી બહુ વધવા માંડી છે. હવે એ વાતોની વરાળ મારાં માથામાં સમાતી નથી. માથું ફાટફાટ થાય છે. પહેલાં તો તું બોલી છે તેટલું મને હજમ કરી લેવા દે; પછી નવું બોલજે. જાઓ, સિધાવો! | ||
}} | }} | ||
[જોશી ચુપચાપ ચાલી જાય છે.] | {{Right|[જોશી ચુપચાપ ચાલી જાય છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|પૃથ્વી : | |પૃથ્વી : | ||
|સત્યાનાશ! મારે તો હાર કબૂલ કરવી પડી. શી રીતે એને જીતવી? મારું તો બધુંય પરખાઈ ગયું. એક તો બાયડીની ચતુર જાત, એમાં વળી જોશી જેવી ભણેલગણેલ સ્ત્રી : એ શી રીતે જિતાય? આટલા ખાતર જ હું બાયડીની જાતને વિશેષ ભણાવવા-ગણાવવાની વિરુદ્ધ છું ને! મારી આબરૂના તો કાંકરા જ થઈ ગયા. | |સત્યાનાશ! મારે તો હાર કબૂલ કરવી પડી. શી રીતે એને જીતવી? મારું તો બધુંય પરખાઈ ગયું. એક તો બાયડીની ચતુર જાત, એમાં વળી જોશી જેવી ભણેલગણેલ સ્ત્રી : એ શી રીતે જિતાય? આટલા ખાતર જ હું બાયડીની જાતને વિશેષ ભણાવવા-ગણાવવાની વિરુદ્ધ છું ને! મારી આબરૂના તો કાંકરા જ થઈ ગયા. | ||
}} | }} |
edits