રાણો પ્રતાપ/ચોથો પ્રવેશ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચોથો પ્રવેશ|'''અંક પહેલો'''}} {{Space}}સ્થળ : ચિતોડની નજીક ઉજ્જડ ભયાનક જંગલ. સમય : પ્રભાત. {{Space}}{{Space}}{{Space}}[શસ્ત્રધારી પ્રતાપ એકલો ઊભો ઊભો જોઈ રહ્યો છે.] {{Ps |પ્રતાપ : |[શુષ્ક સ્વરે] અકબર! મેવાડ...")
 
No edit summary
 
Line 62: Line 62:
|હું પોતે જ એને હમણાં ખબર કહેવરાવું છું. જાઓ, સૈનિક, એને લઈ જાઓ, હાથકડી બાંધો. સાત દિવસ પછી એનો પ્રાણવધ કરજો. મોગલ કિલ્લેદારને હું આજે જ ખબર મોકલાવું છું. યાદ રાખજો કે એનો વધ કર્યા બાદ એનું માથું ચિતોડગઢને માર્ગે વાંસડા માથે લટકાવીને રાખવાનું છે; જેથી તમામ લોકોને ખબર પડે. પ્રતાપની આજ્ઞા એ કાંઈ બચ્ચાંની રમત નથી; જેથી લોકો જાણે કે ચિતોડગઢ મોગલોને હાથ પડ્યો છે, પણ હજુ મેવાડનો રાજા તો હું જ છું. જાઓ, લઈ જાઓ.

}}
}}
{{Right|[સૈનિક ભરવાડને લઈને જાય છે.]}}
{{Ps
{{Ps
[સૈનિક ભરવાડને લઈને જાય છે.]
|પ્રતાપ :
|પ્રતાપ :
|[સ્વગત] ગરીબ બિચારો ભરવાડ! વિના વાંકે માર્યો ગયો! રાવણના પાપે લંકા રોળાણી. દુર્યોધનના પાપમાં દ્રોણ, ભીષ્મ અને કર્ણ સમા કુટાઈ ગયા, તો તું તો અતિ પામર પ્રાણી છે, ભાઈ! ઓહ! આ બધાં તો બહુ ઘાતકી કૃત્યો! પરંતુ ઓ મા! આ ઘાતકી બન્યો છું તે તો તારે ખાતર. એટલે જ તારે અંગેથી મેં આ શણગાર ઉતારી લીધા છે; એટલે જ મારી વહાલી મહારાણીને ચીંથરાં પહેરાવી મેં ઝૂંપડીમાં વસનારી બનાવી દીધા છે; મારાં પ્રાણથીયે પ્યારાં બચ્ચાંને ગરીબી વ્રતની તાલીમ આપી રહ્યો છું. રે! હું પોતેય સંન્યાસી બન્યો છું, માડી!

{{Right|[એ વખતે શસ્ત્રધારી શક્તસિંહ ડાબી બાજુ પડેલાં હિંસક પશુઓનાં હાડપિંજર જોતો જોતો ધીરે ધીરે દાખલ થાય છે.]}}
[એ વખતે શસ્ત્રધારી શક્તસિંહ ડાબી બાજુ પડેલાં હિંસક પશુઓનાં હાડપિંજર જોતો જોતો ધીરે ધીરે દાખલ થાય છે.]
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|પ્રતાપ :
Line 146: Line 144:
|બહુ સારું. કરીએ પારખું. શિકાર થશે, ગમ્મત પણ થશે.
|બહુ સારું. કરીએ પારખું. શિકાર થશે, ગમ્મત પણ થશે.
}}
}}
{{Ps
{{Right|[બન્ને વનમાંથી બહાર નીકળે છે. દૃશ્ય પલટાય છે. જંગલની અંદર પ્રતાપ અને શક્ત એક મરેલા વાઘનું શરીર તપાસતા ઊભા છે.]}}
[બન્ને વનમાંથી બહાર નીકળે છે. દૃશ્ય પલટાય છે. જંગલની અંદર પ્રતાપ અને શક્ત એક મરેલા વાઘનું શરીર તપાસતા ઊભા છે.]
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|પ્રતાપ :
Line 185: Line 181:
|ભલે.
|ભલે.
}}
}}
{{Ps
{{Right|[બન્ને જાય છે; દૃશ્ય પલટે છે, વનની અંદર પ્રતાપ અને શક્ત.]}}
[બન્ને જાય છે; દૃશ્ય પલટે છે, વનની અંદર પ્રતાપ અને શક્ત.]
}}
{{Ps
{{Ps
|શક્ત :
|શક્ત :
Line 249: Line 243:
|ત્યારે આવી જા, સામસામા એક સાથે ઘા.
|ત્યારે આવી જા, સામસામા એક સાથે ઘા.
}}
}}
{{Ps
{{right|[બન્ને તરવારો ભોંય પર મૂકે છે. પછી સામસામા ભાલા ફેંકવા તૈયાર થાય છે. એ સમયે પ્રતાપનો કુલપુરોહિત દાખલ થાય છે, ને બન્નેની વચમાં ઊભો રહે છે.]}}
[બન્ને તરવારો ભોંય પર મૂકે છે. પછી સામસામા ભાલા ફેંકવા તૈયાર થાય છે. એ સમયે પ્રતાપનો કુલપુરોહિત દાખલ થાય છે, ને બન્નેની વચમાં ઊભો રહે છે.]
}}
{{Ps
{{Ps
|પુરોહિત :
|પુરોહિત :
Line 272: Line 264:
|માનવીનું લોહી જોઈએ? તો આ લે!
|માનવીનું લોહી જોઈએ? તો આ લે!
}}
}}
{{Ps
{{Right|[પુરોહિત ભોંય પરથી શક્તસિંહની તરવાર ઉઠાવે છે, પોતાની છાતીમાં ભોંકી દે છે, અને પોતે ભોંય પર પડે છે.]}}
[પુરોહિત ભોંય પરથી શક્તસિંહની તરવાર ઉઠાવે છે, પોતાની છાતીમાં ભોંકી દે છે, અને પોતે ભોંય પર પડે છે.]
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|પ્રતાપ :
Line 283: Line 273:
|કાંઈ નહિ! પ્રતાપ! શક્ત! તમને ધીરા પાડવા આ કર્મ કર્યું છે.
|કાંઈ નહિ! પ્રતાપ! શક્ત! તમને ધીરા પાડવા આ કર્મ કર્યું છે.
}}
}}
{{Ps
{{Right|[પુરોહિત મરણ પામે છે.]}}
[પુરોહિત મરણ પામે છે.]
}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|પ્રતાપ :
Line 314: Line 302:
|ચાલ્યો જા! બ્રાહ્મણનો અગ્નિસંસ્કાર પતાવીને હું પ્રાયશ્ચિત્ત કરીશ. ચાલ્યો જા!
|ચાલ્યો જા! બ્રાહ્મણનો અગ્નિસંસ્કાર પતાવીને હું પ્રાયશ્ચિત્ત કરીશ. ચાલ્યો જા!
}}
}}
{{Ps
{{Right|[બન્ને જુદી જુદી બાજુમાં ચાલી નીકળે છે.]}}
[બન્ને જુદી જુદી બાજુમાં ચાલી નીકળે છે.]
26,604

edits