26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોથો પ્રવેશ|'''અંક પહેલો'''}} {{Space}}સ્થળ : ચિતોડની નજીક ઉજ્જડ ભયાનક જંગલ. સમય : પ્રભાત. {{Space}}{{Space}}{{Space}}[શસ્ત્રધારી પ્રતાપ એકલો ઊભો ઊભો જોઈ રહ્યો છે.] {{Ps |પ્રતાપ : |[શુષ્ક સ્વરે] અકબર! મેવાડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 62: | Line 62: | ||
|હું પોતે જ એને હમણાં ખબર કહેવરાવું છું. જાઓ, સૈનિક, એને લઈ જાઓ, હાથકડી બાંધો. સાત દિવસ પછી એનો પ્રાણવધ કરજો. મોગલ કિલ્લેદારને હું આજે જ ખબર મોકલાવું છું. યાદ રાખજો કે એનો વધ કર્યા બાદ એનું માથું ચિતોડગઢને માર્ગે વાંસડા માથે લટકાવીને રાખવાનું છે; જેથી તમામ લોકોને ખબર પડે. પ્રતાપની આજ્ઞા એ કાંઈ બચ્ચાંની રમત નથી; જેથી લોકો જાણે કે ચિતોડગઢ મોગલોને હાથ પડ્યો છે, પણ હજુ મેવાડનો રાજા તો હું જ છું. જાઓ, લઈ જાઓ. | |હું પોતે જ એને હમણાં ખબર કહેવરાવું છું. જાઓ, સૈનિક, એને લઈ જાઓ, હાથકડી બાંધો. સાત દિવસ પછી એનો પ્રાણવધ કરજો. મોગલ કિલ્લેદારને હું આજે જ ખબર મોકલાવું છું. યાદ રાખજો કે એનો વધ કર્યા બાદ એનું માથું ચિતોડગઢને માર્ગે વાંસડા માથે લટકાવીને રાખવાનું છે; જેથી તમામ લોકોને ખબર પડે. પ્રતાપની આજ્ઞા એ કાંઈ બચ્ચાંની રમત નથી; જેથી લોકો જાણે કે ચિતોડગઢ મોગલોને હાથ પડ્યો છે, પણ હજુ મેવાડનો રાજા તો હું જ છું. જાઓ, લઈ જાઓ. | ||
}} | }} | ||
{{Right|[સૈનિક ભરવાડને લઈને જાય છે.]}} | |||
{{Ps | {{Ps | ||
|પ્રતાપ : | |પ્રતાપ : | ||
|[સ્વગત] ગરીબ બિચારો ભરવાડ! વિના વાંકે માર્યો ગયો! રાવણના પાપે લંકા રોળાણી. દુર્યોધનના પાપમાં દ્રોણ, ભીષ્મ અને કર્ણ સમા કુટાઈ ગયા, તો તું તો અતિ પામર પ્રાણી છે, ભાઈ! ઓહ! આ બધાં તો બહુ ઘાતકી કૃત્યો! પરંતુ ઓ મા! આ ઘાતકી બન્યો છું તે તો તારે ખાતર. એટલે જ તારે અંગેથી મેં આ શણગાર ઉતારી લીધા છે; એટલે જ મારી વહાલી મહારાણીને ચીંથરાં પહેરાવી મેં ઝૂંપડીમાં વસનારી બનાવી દીધા છે; મારાં પ્રાણથીયે પ્યારાં બચ્ચાંને ગરીબી વ્રતની તાલીમ આપી રહ્યો છું. રે! હું પોતેય સંન્યાસી બન્યો છું, માડી! | |[સ્વગત] ગરીબ બિચારો ભરવાડ! વિના વાંકે માર્યો ગયો! રાવણના પાપે લંકા રોળાણી. દુર્યોધનના પાપમાં દ્રોણ, ભીષ્મ અને કર્ણ સમા કુટાઈ ગયા, તો તું તો અતિ પામર પ્રાણી છે, ભાઈ! ઓહ! આ બધાં તો બહુ ઘાતકી કૃત્યો! પરંતુ ઓ મા! આ ઘાતકી બન્યો છું તે તો તારે ખાતર. એટલે જ તારે અંગેથી મેં આ શણગાર ઉતારી લીધા છે; એટલે જ મારી વહાલી મહારાણીને ચીંથરાં પહેરાવી મેં ઝૂંપડીમાં વસનારી બનાવી દીધા છે; મારાં પ્રાણથીયે પ્યારાં બચ્ચાંને ગરીબી વ્રતની તાલીમ આપી રહ્યો છું. રે! હું પોતેય સંન્યાસી બન્યો છું, માડી! | ||
}} | }} | ||
{{ | {{Right|[એ વખતે શસ્ત્રધારી શક્તસિંહ ડાબી બાજુ પડેલાં હિંસક પશુઓનાં હાડપિંજર જોતો જોતો ધીરે ધીરે દાખલ થાય છે.]}} | ||
[એ વખતે શસ્ત્રધારી શક્તસિંહ ડાબી બાજુ પડેલાં હિંસક પશુઓનાં હાડપિંજર જોતો જોતો ધીરે ધીરે દાખલ થાય છે.] | |||
}} | |||
{{Ps | {{Ps | ||
|પ્રતાપ : | |પ્રતાપ : | ||
Line 146: | Line 144: | ||
|બહુ સારું. કરીએ પારખું. શિકાર થશે, ગમ્મત પણ થશે. | |બહુ સારું. કરીએ પારખું. શિકાર થશે, ગમ્મત પણ થશે. | ||
}} | }} | ||
{{ | {{Right|[બન્ને વનમાંથી બહાર નીકળે છે. દૃશ્ય પલટાય છે. જંગલની અંદર પ્રતાપ અને શક્ત એક મરેલા વાઘનું શરીર તપાસતા ઊભા છે.]}} | ||
[બન્ને વનમાંથી બહાર નીકળે છે. દૃશ્ય પલટાય છે. જંગલની અંદર પ્રતાપ અને શક્ત એક મરેલા વાઘનું શરીર તપાસતા ઊભા છે.] | |||
}} | |||
{{Ps | {{Ps | ||
|પ્રતાપ : | |પ્રતાપ : | ||
Line 185: | Line 181: | ||
|ભલે. | |ભલે. | ||
}} | }} | ||
{{ | {{Right|[બન્ને જાય છે; દૃશ્ય પલટે છે, વનની અંદર પ્રતાપ અને શક્ત.]}} | ||
[બન્ને જાય છે; દૃશ્ય પલટે છે, વનની અંદર પ્રતાપ અને શક્ત.] | |||
}} | |||
{{Ps | {{Ps | ||
|શક્ત : | |શક્ત : | ||
Line 249: | Line 243: | ||
|ત્યારે આવી જા, સામસામા એક સાથે ઘા. | |ત્યારે આવી જા, સામસામા એક સાથે ઘા. | ||
}} | }} | ||
{{ | {{right|[બન્ને તરવારો ભોંય પર મૂકે છે. પછી સામસામા ભાલા ફેંકવા તૈયાર થાય છે. એ સમયે પ્રતાપનો કુલપુરોહિત દાખલ થાય છે, ને બન્નેની વચમાં ઊભો રહે છે.]}} | ||
[બન્ને તરવારો ભોંય પર મૂકે છે. પછી સામસામા ભાલા ફેંકવા તૈયાર થાય છે. એ સમયે પ્રતાપનો કુલપુરોહિત દાખલ થાય છે, ને બન્નેની વચમાં ઊભો રહે છે.] | |||
}} | |||
{{Ps | {{Ps | ||
|પુરોહિત : | |પુરોહિત : | ||
Line 272: | Line 264: | ||
|માનવીનું લોહી જોઈએ? તો આ લે! | |માનવીનું લોહી જોઈએ? તો આ લે! | ||
}} | }} | ||
{{ | {{Right|[પુરોહિત ભોંય પરથી શક્તસિંહની તરવાર ઉઠાવે છે, પોતાની છાતીમાં ભોંકી દે છે, અને પોતે ભોંય પર પડે છે.]}} | ||
[પુરોહિત ભોંય પરથી શક્તસિંહની તરવાર ઉઠાવે છે, પોતાની છાતીમાં ભોંકી દે છે, અને પોતે ભોંય પર પડે છે.] | |||
}} | |||
{{Ps | {{Ps | ||
|પ્રતાપ : | |પ્રતાપ : | ||
Line 283: | Line 273: | ||
|કાંઈ નહિ! પ્રતાપ! શક્ત! તમને ધીરા પાડવા આ કર્મ કર્યું છે. | |કાંઈ નહિ! પ્રતાપ! શક્ત! તમને ધીરા પાડવા આ કર્મ કર્યું છે. | ||
}} | }} | ||
{{ | {{Right|[પુરોહિત મરણ પામે છે.]}} | ||
[પુરોહિત મરણ પામે છે.] | |||
}} | |||
{{Ps | {{Ps | ||
|પ્રતાપ : | |પ્રતાપ : | ||
Line 314: | Line 302: | ||
|ચાલ્યો જા! બ્રાહ્મણનો અગ્નિસંસ્કાર પતાવીને હું પ્રાયશ્ચિત્ત કરીશ. ચાલ્યો જા! | |ચાલ્યો જા! બ્રાહ્મણનો અગ્નિસંસ્કાર પતાવીને હું પ્રાયશ્ચિત્ત કરીશ. ચાલ્યો જા! | ||
}} | }} | ||
{{ | {{Right|[બન્ને જુદી જુદી બાજુમાં ચાલી નીકળે છે.]}} | ||
[બન્ને જુદી જુદી બાજુમાં ચાલી નીકળે છે.] |
edits