26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીજો પ્રવેશ|'''અંક ચોથો'''}} {{Space}}સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા. {{Space}}{{Space}}{{Right|[માનસિંહજીની બહેન રેવા એકાકી, માળાના ગુચ્છ ધરી રાખીને ઊભી છે. રમણીઓ વિધવિધ વેશ ધરી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 93: | Line 93: | ||
|લ્યો આ દામ. હું બધી માળા ખરીદી લઉં છું. | |લ્યો આ દામ. હું બધી માળા ખરીદી લઉં છું. | ||
}} | }} | ||
[માળા લે છે. દામ આપે છે.] | {{Right|[માળા લે છે. દામ આપે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
રેવા : આપ શહેનશાહ અકબર કે! | |રેવા : | ||
અકબર : તમે સાચી અટકળ કરી. | |આપ શહેનશાહ અકબર કે! | ||
[જાય છે.] | }} | ||
દૃશ્યાન્તર | {{Ps | ||
સ્થળ : ખુશરોજ મેળાનું અંદરનું આંગણું. સમય : રાત્રિ. | |અકબર : | ||
[નૃત્યગીત : રાગ ભૈરવી] | |તમે સાચી અટકળ કરી. | ||
ઓહો! દીપમાલા પ્હેરી મલકી મલકી આ મહાનગરી રાજે, | }} | ||
ઓહો! નિશીથ પવને ભવને ભવને બાંસુરીના સૂર ગાજે. | {{Right|[જાય છે.]}} | ||
આહા! કુસુમ-ગંધ ભભકે મંદ તોરણે સ્થંભે પ્રાંગણે, | |||
ઓહો, રૂપ-સમુદ્ર ઝરૂખે ઝરૂખે છલકી ઊઠ્યો છે આજે. — ઓહો. | |||
ગાય ‘જય જય મોગલરાજ, ભારત ભૂપતિ જય!’ | |||
દક્ષિણે નીલ ફેનિલ સિંધુ, ઉત્તરે હિમાલય. | <center>દૃશ્યાન્તર</center> | ||
આજ એનું ગૌરવ કરે ગર્જન નગરે નગરે ભુવને, | {{Ps | ||
આજ એને ગૌરવે સુમહોજ્જ્વલ ગગને ગ્રહો વિરાજે. — ઓહો. | |સ્થળ : | ||
|ખુશરોજ મેળાનું અંદરનું આંગણું. સમય : રાત્રિ. | |||
}} | |||
{{Right|[નૃત્યગીત : રાગ ભૈરવી]}} | |||
:{{Space}}ઓહો! દીપમાલા પ્હેરી મલકી મલકી આ મહાનગરી રાજે,<br> | |||
:{{Space}}ઓહો! નિશીથ પવને ભવને ભવને બાંસુરીના સૂર ગાજે. <br> | |||
:{{Space}}આહા! કુસુમ-ગંધ ભભકે મંદ તોરણે સ્થંભે પ્રાંગણે, <br> | |||
:{{Space}}ઓહો, રૂપ-સમુદ્ર ઝરૂખે ઝરૂખે છલકી ઊઠ્યો છે આજે. — ઓહો. | |||
:{{Space}}ગાય ‘જય જય મોગલરાજ, ભારત ભૂપતિ જય!’ | |||
:{{Space}}દક્ષિણે નીલ ફેનિલ સિંધુ, ઉત્તરે હિમાલય. | |||
:{{Space}}આજ એનું ગૌરવ કરે ગર્જન નગરે નગરે ભુવને, | |||
:{{Space}}આજ એને ગૌરવે સુમહોજ્જ્વલ ગગને ગ્રહો વિરાજે. — ઓહો. |
edits